14 એવા રમુજી ફોટા જેમાં ભારતના લોકો કાયદાને તોડતા નજરે ચડ્યા

દરેક દેશમાં અનુશાસન જાળવવા અમુક નિયમો બનાવવા માં આવે છે. ભારતમાં પણ ઘણા એવા નિયમો છે જેનું બધા એ પાલન કરવાનું હોય છે.. પણ ભારતીય જનતાની એક વિશેષતા છે કે એમને જે ના કરવાનું કહેવામાં આવે એ એમને પહેલા જ કરવું હોય. હમણાં લોકડાઉનની જ વાત લઈ લો ને આમ એમને ઘરમાં રહેવામાં કોઈ વાંધો નથી પણ સરકારે ઘરે રહેવાની ફરજ પાડી છે એટલે એ નિયમ તોડવા અમુક નબીરા નીકળી પડે છે ઘરની બહાર. એટલે જો વાત નિયમો તોડવાની આવે તો આપણા ભારતીય લોકોને કોઈ પહોંચી વળી શકે તેમ નથી. ઘણા એવા લોકો પણ છે જે અજાણતા જ નિયમનો ભંગ કરે છે તો વળી કેટલાક એવા લોકો પણ છે જે રમૂજ માટે પણ નિયમો તોડવા દોડે છે.

તો ચાલો આજે આપણે જોઈએ એવા કેટલાક લોકો ના રમુજી ફોટા જેમને નિયમ તોડી ને આપણને પેટ પકડીને હસવા માટે નું કારણ આપી દીધું.

image source

1. ટોયલેટ ની બહાર આ પ્રકારનું સિમ્બોલ તમે ભાગ્યે જ જોયું હશે.

image source

2. ભરતીય લોકો અભણ છે કે પછી અણસમજુ એ જ ખબર નથી પડતી. બુટ ચંપલ ન કાઢવા ના બોર્ડ પાસે જ આટલા બધા હોય બુટ ચંપલ નો ઢગલો.

image source

3.આ લોકોએ તો નો પાર્કિંગ નો અર્થ જ બદલી નાખ્યો આટલા બધા બાઇક પાર્ક કરી ને.

image source

4. આ ફોટા પરથી લાગે છે કે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુ ને પણ કદાચ નિયમ તોડવાની મજા આવી હશે.

image source

5. ઓહો બિચારું આપણું સ્વચ્છ ભારત અભિયાન તો ક્યાંય નેવે મુકાઈ ગયું.

image source

6. પ્રાણીઓમાં માણસો કરતા વધારે સમજદારી છે કદાચ હવે એવું જ કહેવું પડશે

image source

7.ફરી એકવાર બુદ્ધિ નું પ્રદર્શન

image source

8. નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને આ ભાઈની ખુશી તો સમાતી નથી.

image source

9. નંબર પ્લેટ અને હેલ્મેટ વગર ફક્ત નાગરિકો જ નહીં પોલીસ પણ ફરી રહી છે.

image source

10. ટ્રાફિક પોલીસ ની આ બાઇક કદાચ કાર છે કે શું? કે પછી નિયમોનો ભંગ કરવાની પોલીસને છૂટ છે

image source

11.આ રેલવે ટ્રેક ક્રોસ કરતા લોકો ને જોઈને કોણ કહેશે કે કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે.

image source

12. ઓહો સ્ત્રીઓ માટે ની સ્પેશિયલ બસ માં આટલા બધા પુરુષ.

image source

13. ટ્રેન ના લેડીઝ કોચમાં તમને કોઈ લેડીઝ દેખાય તો કહેજો.

image source

14. ટ્રાફિક સિગ્નલ પણ તમને નિયમ અનુસરવા માટે રોકે છે.