22 રમુજી ફોટોશોપ જે અમને મળ્યા ઇન્ટરનેટ પર.

આજકાલ ના યુવાવર્ગ માં ફોટોશોપ નો અનોખો જ ક્રેઝ જણાય છે.પણ શું તમારી પાસે ફોટોશોપ કરવા માટેનું યોગ્ય જ્ઞાન છે? કાઈ વાંધો નહિ, તમે એકલા એવા નથી જેને આ જ્ઞાન નથી. અમુક લોકો તો એટલી હદ સુધી ખરાબ ફોટોશોપ કરે છે કે એનું પરિણામ જોઇ ને તમારી આંખો જ ફાટી જાય.

આજે અમે તમને એવા જ કેટલાક ફોટોશોપ કરેલા રમુજી ફોટો બતાવીશું કે એને જોઈને તમે તમારું હસવાનું રોકી નહિ શકો.

ચાલો તો જોઈએ એવા કેટલાક ફોટોશોપ કરેલા ફોટા જે આપણા જ કેટલાક મિત્રો થકી અમને ઇન્ટરનેટ પરથી મળ્યા છે.

image source

1.આ ફોટા ને જોતા લાગે છે કે કદાચ આ યુવાન ને કેટરીના કરતા પણ સારો વિકલ્પ મળી શકે એમ હતો

image source

2.આવો કોઈ ફોટો બની શકે એવું તો કદાચ કેટરીના એ સપના માં પણ નહીં વિચાર્યું હોય.

image source

3. આવું ફોટોશોપ જોઈને તો બિચારા સલમાન ભાઈ પણ ગભરાઈ ગયા.

image source

4.દીપિકા અને ડાયના ની વચ્ચે ચાલતા આ યુવાન નો વટ જોઈ રહ્યા છો ને તમે!

image source

5.આ ભાઈ તો બહુ નસીબદાર છે હહહ.

image source

6.આ યુવાનથી વધારે દુઃખી કદાચ કોઈ નહિ હોય.

image source

7.બિચારી જેનેલિયા, રિતેશ દેશમુખને તો આ ફોટો જોઈને હાર્ટ એટેક જ આવી જશે.

image source

8. ખરાબ ફોટોશોપની બધો હદો તો આમને જ પાર કરી દીધી.

image source

9.ઓહો આમના જેવું બાઇક ચલાવતા કદાચ કોઈને નહિ આવડતું હોય

image source

10. આમને જોઈને અવતાર ફિલ્મના કેરેકટર પણ વિચારતા થઈ ગયા કે આ ક્યારે આવ્યો હતો ફિલ્મ માં

image source

11.બીજું બધું તો ઠીક પણ આ ભાઈ નું ધ્યાન ક્યાં છે?

image source

12. બિચારી કેટરીના ક્યાં ફસાઈ ગઈ.

image source

13. બહુ મનાવ્યો તો ય ન માન્યો આ યુવાન.

image source

14. આમને સીધા મંગળ પર જ મોકલી દો. પૃથ્વી પર જે થોડા ઓછા થયા.

image source

15. આ જોયા પછી કદાચ સુપરમેન આત્મહત્યા કરી લે તો એમાં જરાય નવાઈ નથી.

image source

16. નવા વર્ષની શુભકામના પાઠવવાની આમની રીત ને સાત તોપો ની સલામી

image source

17. ચંદ્ર માં કાળું ટપકું જેવો ફોટો છે

image source

18.કેટરીના ય વિચારતી હશે કે આટલા આશીકો આવ્યા ક્યાંથી?

image source

19.જોજો હહ ક્યાંક બંદૂકની ગોળી તમને ના વાગી જાય.

image source

20. આનાથી વધારે ભયાનક સ્પાઇડરમેન મેં આજ સુધી નથી જોયો.

image source

21. આ ભાઈ નું અંગ્રેજી એટલે બાકી કહેવું પડે.

image source

22. આ ભાઈ ને ન્યુટન ના ગુરુત્વાકર્ષણ નો નિયમ લાગુ જ નથી પડતો.