12.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૨-૦૭-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ
તિથિ :- સાતમ ૧૫:૪૭
વાર :- રવિવાર
નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૦૮:૧૭
યોગ :- અતિગંડ
કરણ :- બવ, ૧૫:૪૭ સુધી બાલવ, ૨૮:૫૮ સુધી
સૂર્યોદય :-૦૬:૦૫
સૂર્યાસ્ત :-૧૯:૨૨
ચંદ્ર રાશિ :- મીન
મેષરાશિ
વિદ્યાર્થીવર્ગ :- રજાના લીધા અભ્યાસનું આયોજન અટવાયેલું રહે.
સ્ત્રીવર્ગ :- ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહે.
લગ્નઈચ્છુક :- વિવાહમાં વિલંબ થઈ શકે.
પ્રેમીજનો :- મોજ મજા યુક્ત દિવસ રહે. અકસ્માતથી જાળવવુ.
નોકરિયાતવર્ગ :- રજાના દિવસે પણ વિશેષ જવાબદારી આવી શકે.
વેપારીવર્ગ :-રજાના દિવસે પણ કેટલાક વ્યાપારી કામકાજ કરવા પડે.
પારિવારિકવાતાવરણ:- સહ પરિવાર ટૂંકા પ્રવાસ નું આયોજન થઇ શકે .
શુભરંગ:- વાદળી
શુભઅંક:- ૫
વૃષભરાશિ
વિદ્યાર્થીવર્ગ :- રજાના દિવસે પણ અભ્યાસ ની તાલાવેલી રહે.
સ્ત્રીવર્ગ :- પારિવારિક કામો વિશેષ રહી શકે.
લગ્ન ઇચ્છુક :- ઇન્તજાર નો અંત આપની મનોકામના પૂર્ણ થાય.
પ્રેમીજનો :- તાળી મિત્ર અનેક સુખ દુખનો સાથી એક.મિત્રતા નિભાવજો. મુલાકાત થઈ શકે.
નોકરિયાતવર્ગ :- કામકાજ અંગે ટેન્શન રહે.
વેપારીવર્ગ :- રજાના માહોલ ની પૂર્તિ મજા લઈ શકો.
પારિવારિકવાતાવરણ :- મિત્ર સ્નેહી નું આગમન થઈ શકે.
શુભરંગ :- કેસરી
શુભઅંક :- ૬
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- રજાના દિવસે પણ અભ્યાસમાં મન લાગેલું રહી શકે.
સ્ત્રીવર્ગ:- આપની વિનમ્રતા જ આપનો આભૂષણ.
લગ્ન ઇચ્છુક :- વિવાહ અંગેની વાતચીતમાં સામાજિક અડચણ આવી શકે.
પ્રેમીજનો :- રજાના માહોલમાં મોજ-મજા મુલાકાત થઈ શકે.
નોકરિયાત વર્ગ:- નોકરી સાથે અલગ આવકનો માર્ગ મળી શકે.
વેપારીવર્ગ:- રજાના દિવસે પણ દૂરસંચાર દ્વારા સારો ઓર્ડર પ્રાપ્ત થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામો થઈ શકે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક :- ૩
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મસ્તી ભર્યો દિવસ વીતી શકે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક બાબતોમાં ગુંચવણ વધતી લાગે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતચિત પૂર્ણ થતી લાગે.
પ્રેમીજનો:-દિવસ મસ્તીમાં વીતી શકે છે.
નોકરિયાત વર્ગ:-ખોટા,વિચારો નકારાત્મક વલણ છોડવું .
વેપારીવર્ગ:- વ્યાપારી કામકાજ કરી શકો. લાભની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- ભાગ્યના યોગે શુભ પ્રસંગનું આયોજન થઇ શકે. તબિયત જાળવવી.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૬
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- વધુ પડતો આરામ નુકસાન યુક્ત રહે.
સ્ત્રીવર્ગ:- પડોશીની પજવણી થી આરામ ન મળે.
લગ્ન ઈચ્છુક:- આપના સંજોગો વિલંબથી રહે છે. ધીરજ રાખવી.
પ્રેમીજનો :- અતિ સ્વમાન થી સંબંધો માં તણાવ આવી શકે.
નોકરિયાત વર્ગ :- નોકરીના કામકાજ અંગે આયોજન સારું રહી શકે.
વેપારીવર્ગ :- બજારના કામકાજ સુધરે.
પારિવારિક વાતાવરણ :- કરકસરયુક્ત આયોજન કરવામાં મદદ મળી રહે.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક :-૩
કન્યા રાશિ
વિદ્યાર્થી વર્ગ :- રજાના દિવસે પણ અભ્યાસમાં ધ્યાન આપવું પડે.
સ્ત્રીવર્ગ:- ઘર-પરિવારમાં મન ન લાગે. વાતાવરણ ઉદાસીન લાગે.
લગ્ન ઈચ્છુક:- વિવાહના આયોજન વિલંબથી થઈ શકે.
પ્રેમીજનો:- આપના વિચારોમાં મનમેળ ન થાય.
નોકરિયાત વર્ગ-આપનો સ્વમાની સ્વભાવ સ્ટાફ અતડો લાગી શકે.મિલનસાર બનવું.
વેપારી વર્ગ:- ભાગ્યા ના સહયોગ અને સૂઝબૂઝથી અડચણ દૂર કરી શકો.
પારિવારિક વાતાવરણ:- વિપરીત સંજોગોને પોતાના તરફ પરિવર્તિત કરી શકો.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૪
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધ્યાન આપવું જરૂરી છે.
સ્ત્રીવર્ગ :- વડીલની તબિયતની ચિંતા રહે.
પ્રેમીજનો :- આપને હાથ નીચેના કર્મચારીની સાથે વૈવાહિક સંબંધ બનવા સંભવ રહે.
લગ્ન ઈચ્છુક :- આપની વાતચિત જામતી ન હોય તેવું લાગે.
નોકરિયાત વર્ગ:- રંગીન મિજાજી દિવસ રહે.
વેપારીવર્ગ:- દિવસ સારો વિતે.
પારિવારિક વાતાવરણ:- સમય સંજોગ એકબીજાથી વિપરીત હોઇ શકે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:-૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- રજાનો દિવસ હોય છતાં સખત મહેનત જરૂરી રહે.
સ્ત્રીવર્ગ:- કામકાજનો બોજ રહે.તબિયત સંભાળવી.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતચીત નો દોર ધીમો ચાલે.
પ્રેમીજનો:- સંબંધોમાં તિરાડ પડી શકે છે.
નોકરિયાત વર્ગ:- વાદ-વિવાદથી દૂર રહેવું.
વેપારીવર્ગ:-આવકમાં રુકાવટ થઈ શકે. સંભાળવું.
પારિવારિક વાતાવરણ :- ખુશનુમાં ભર્યુ વાતાવરણ રહી શકે. પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૮
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માં લાપરવાહી ન રાખવી.
સ્ત્રીવર્ગ:- ઘરના રાચરલીલામાં ફેરફાર કરવા સંભવ રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહમાં ઘર મકાન અંગે નો પ્રશ્ન સોલ થાય.
પ્રેમીજનો:-આપની મનોવ્યથા કોઇને ન જણાવી શકાય.
નોકરિયાત વર્ગ:- આપના કામની નિપુણતા કર્મચારીગણ માં અલગ સ્થાન ઉભુ કરે.
વેપારીવર્ગ:-ઉત્સાહવર્ધક દિવસ રહે.
પારિવારિક વાતાવરણ:- મુસાફરી થઇ શકે છે.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે જક્કી વલણ પકડી ન રાખવું.
સ્ત્રીવર્ગ :- સખીમંડળમાં વાહ વાહ થઈ શકે છે.
લગ્ન ઈચ્છુક :- વિવાહની વાત છે તેમાં વિલંબ જણાય .
પ્રેમીજનો :- સામેના પાત્રને ચકાસીને આગળ વધવું .
નોકરિયાત વર્ગ :- નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
વેપારીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.સટ્ટાકીય કામકાજ થી દૂર રહેવું.
પારિવારિક વાતાવરણ :- સંતાન અંગે ચિંતા રહે.
શુભ રંગ :- લીલો
શુભ અંક :- ૫
કુંભ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના નામે મોજ-મજા કરવાથી દૂર રહેવું .
સ્ત્રીવર્ગ:- આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન થઇ શકે.
લગ્ન ઈચ્છુક:- સામેથી જવાબ આવવામાં વિલંબ થાય.
પ્રેમીજનો:- એકબીજાના સંબંધો વચ્ચે અંતર આવતું જણાય.ધ્યાન રાખવું.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની ઉલઝન સુલઝતી જણાઈ.
વેપારીવર્ગ:- વેપારના કામોમાં કાનૂની ગુંચ ઉકલતી જણાય .
પારિવારિક વાતાવરણ:- ગૃહસ્થ જીવનના કામો થઈ શકે.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૭
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- રજાનો ઉપયોગ ભાવિ આયોજન માં કરી શકો છો.
સ્ત્રીવર્ગ :- આર્થિક આવક અંગે આયોજન કરી શકો છો.
લગ્ન ઈચ્છુક :- વિવાહની વાત થી ગડમથલ, પરેશાની રહે.
પ્રેમીજનો :- વર્ષાઋતુનો આનંદ સારી રીતે લઈ શકો.
નોકરિયાત વર્ગ :- તમારી કાર્ય કુશળતાથી સહ કર્મચારી ની ઈર્ષા વધે.
વેપારીવર્ગ :- આવક,મોભો વધે. સન્માન મળે.
પારિવારિક વાતાવરણ :-વાતાવરણ મોજ મજા થી ભરેલું રહે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૯
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ માણતા રહો અને શેર કરતા રહો!