22.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૮-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લ પક્ષ

તિથિ :- ચોથ ૧૯:૫૬ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- હસ્ત

યોગ :- સાધ્ય

કરણ :- વણિજ ૦૯:૨૮ સુધી. વિષ્ટિ ભદ્ર ૧૯:૫૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૦

સૂર્યાસ્ત :-૧૯:૦૧

ચંદ્ર રાશિ :- કન્યા ૩૦:૦૫ સુધી. તુલા ૩૦:૦૫ થી ચાલુ.

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- ગણેશ ચતુર્થી તથા જૈન સંવત્સરી

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના સપના સાકાર કરવાની તક.

સ્ત્રીવર્ગ:- સ્વજનની ચિંતા દૂર થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહના કામમાં વિલંબ વધતો લાગે.

પ્રેમીજનો:- મિલનની તક સર્જાય.

નોકરિયાત વર્ગ:- આગળ વધવાની દિશા ખુલતી જણાય.

વેપારીવર્ગ:- આવક સામે જાવક વધે.

પારિવારિકવાતાવરણ:- ધીમે ધીમે મુશ્કેલીમાંથી બહાર આવવાની તક વધે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આગળ વધી શકો.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.

લગ્ન ઈચ્છુક:- ધીરજના ફળ મીઠા.ચિંતા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં જાગ્રત રહેવું.

નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે વિવાદ ટાળવો.

વેપારીવર્ગ:-કામકાજ વધતું જણાય.કર્જથી દૂર રહેવું.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યાનો ઉકેલ મળે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહી શકે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંઘર્ષ ટાળવો.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો હાથ ધરી શકો.

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી માં ફેરફાર સંભવ રહે.

વેપારીવર્ગ:-વેપારની મૂંઝવણનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક પ્રશ્નોનો ઉકેલ મળે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધશે તે લાગે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રયત્નોથી લાભની તક.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના પ્રશ્નો સુલજાવી શકો.

પ્રેમીજનો:- મન પર સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ:-સમાધાનકારી વલણથી નોકરીમાં સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- જૂના લેણાં બાબતે ધીરજથી કામ લેવું.

પારિવારિક વાતાવરણ:- સામાજિક પ્રયત્નો સફળ થતાં જણાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- અંતઃકરણની મનોવ્યથા વર્ણવી ન શકો.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રવાસ,મુલાકાત રહે.

પ્રેમીજનો :-અક્કડ વલણથી અલગાવ વધે.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં મહેનત અને સૂઝ જરૂરી રહે.

વેપારીવર્ગ :- જૂના લેણાં મળી રહે.

પારિવારિક વાતાવરણ:-સમાધાનથી પ્રશ્નો ઉકેલવા તરફ લક્ષ્ય રાખવું.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક :- ૫

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-મિત્ર ના સહકાર થી પ્રશ્નો ઉકેલવામાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:-સામાજિક પ્રશ્નો અંગે સ્નેહીનો સહકાર મળે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ના ઓરતા પૂર્ણ થતા જણાય.

પ્રેમીજનો:-સમયનો સાથ રહે. મિલન-મુલાકાત સંભવી શકે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં અનુભવી ની મદદ લેવી.

વેપારીવર્ગ:-વ્યવસાયના કામ અંગે પ્રવાસ, મુલાકાત જરૂરી બને.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય સુધરતું જણાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસક્રમનું આયોજન કરી લેવું લાભદાયક રહે.

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ભર્યો દિવસ રહે.

લગ્ન ઈચ્છુક:- ધીરજથી પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:-પરસ્પર નમ્રતાથી મિલન,ઉત્સાહ વધે.

નોકરિયાત વર્ગ:-સરકારી,અર્ધસરકારી નોકરી વતનથી દૂર મળવાની સંભાવના.

વ્યાપારી વર્ગ:-જુના કરજ થી પરેશાની રહી શકે.

પારિવારિક વાતાવરણ:- ધીમે ધીમે સમય સુધરતો જણાય.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સૂઝબૂઝથી યુક્ત પ્રયત્નોથી સાનુકૂળતા વધશે.

સ્ત્રીવર્ગ:- સામાજિક પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સ્નેહીનો સહકાર પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- પ્રયત્નો બાદ મોડીસાંજે મિલનની શક્યતા.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગેના પ્રશ્નો ઉકેલવા શુભ રહે.

વેપારીવર્ગ:- સમાધાનકારી વલણ થી હરીફની કારી ન ફાવે.

પારિવારિક વાતાવરણ:- મિત્રની મદદથી જરૂરત નાં નાણાં મળી રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૧

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-ભાગ્ય યોગે અભ્યાસમાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ચિંતા સમસ્યા સુલજાવી શકશો.

લગ્ન ઈચ્છુક:- વિવાહના ઉતાવળા નિર્ણય માં સંયમ જરૂરી.

પ્રેમીજનો :- લાગણી,આવેગ પર કાબૂ જરૂરી રહે.

નોકરિયાતવર્ગ :-કામકાજની ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:- વેપારના પ્રયત્નો સફળ થતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં મનમુટાવ બતાવો.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મહત્વના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- સમસ્યાનો ઉપાય મેળવી શકો.

લગ્ન ઈચ્છુક:-નસીબનો સાથ મેળવી શકો.સમય સાથ આપશે.

પ્રેમીજનો:- સ્થળ,સમય તથા સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં બગડતી બાજી સુધારી લેવી.

વેપારીવર્ગ:- હરીફ થી ચેતવું જરૂરી રહે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્યનો સહયોગ.ગૃહ વિવાદ ટાળવો.

શુભ રંગ :- ભુરો

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- નિરાશ થયા વગર પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ધીરજ રાખી દિવસ પસાર કરવો.

લગ્ન ઈચ્છુક:- મન પર કાબુ રાખવો,સંયમ રાખવો જરૂરી રહે.

પ્રેમીજનો:- પરસ્પર વિવાદથી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગેની સમસ્યા સુલજાવી શકો.

વેપારીવર્ગ:-કામદારોની અછત થી ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- સંતાનની ચિંતા રહે.આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધાર્યું ન થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો ના પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:-મિલન માં અડચણ આવી શકે.

નોકરિયાત વર્ગ:- કામમાં ધાર્યું થાય નહીં.ચિંતા રહે.

વેપારી વર્ગ:- ઓર્ડર ના અટકતા લાગે.

પારિવારિક વાતાવરણ:- ગૃહવિવાદ અટકાવવો.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૬

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.