24.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૮-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લ પક્ષ

તિથિ :- છઠ ૧૪:૩૦ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- સ્વાતિ

યોગ :- બ્રહ્મ

કરણ :- તૈતુલ ૧૪:૩૦ સુધી. ગરજ ૨૫:૨૨ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૧

સૂર્યાસ્ત :-૧૯:૦૦

ચંદ્ર રાશિ :- તુલા

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- સૂર્ય છઠ,ચંપા છઠ, બલરામ જયંતિ.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માં અવરોધ દૂર થતો જણાય.

સ્ત્રીવર્ગ:- ગૃહે ઉત્સાહ ભર્યુ વાતાવરણ રહી શકે.

લગ્ન ઈચ્છુક:- અચાનક વિવાહની વાત ગોઠવાતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ઉપરી થી તણાવ રહી શકે.

વેપારીવર્ગ:- આર્થિક ગૂંચવણ ઉકેલાય.

પારિવારિકવાતાવરણ:- સામાજિક કામોમાં સાનુકૂળતા રહે .

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન કરવામાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:-સમસ્યા,ગુંચવણ સુધરતી જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે હિત શત્રુની દખલ રહી શકે.

પ્રેમીજનો:- મુલાકાત અંગેની સમસ્યા દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળી શકે છે.

વેપારીવર્ગ:-ભાગ્ય યોગે વેપારના કામ સુધરતા જણાય.

પારિવારિકવાતાવરણ:- આવક કરતાં જાવક વધી હોય સંભાળવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે રાહત ન મળે.

સ્ત્રીવર્ગ:-ધાર્યું કામ વિલંબીત થાય.

લગ્ન ઈચ્છુક:-મિત્ર,સ્નેહીથી વાતોમાં સાનુકૂળતા ગોઠવા થી જણાય.

પ્રેમીજનો:-પ્રયત્નોથી મન મુટાવ માં સાનુકૂળતા વધતી જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજ માં વિલંબ થતો જણાય.

વેપારીવર્ગ:- નવા કામ માટે આશાનું કિરણ લાદે.

પારિવારિક વાતાવરણ:- આપનું ધાર્યું સામાજિક કામ પૂર્ણ થઇ શકે છે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સરળતા બને.

સ્ત્રીવર્ગ:- અશાંતિ ના વાદળો વિખેરાતા જણાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં આશાનું કિરણ મળે.

પ્રેમીજનો:- મુલાકાતના પ્રયત્નો સરળ રહી શકે.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નોથી પ્રગતિ સંભવ રહે.

વેપારી વર્ગ:-આવક વધારવાના પ્રયત્નો કરવા. સફળતા મળે.

પારિવારિક વાતાવરણ:- માનસિક સ્વસ્થતા જાળવવી. મતભેદ થી દૂર રહેવું

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- ધીરજ અને મનોબળથી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- તણાવ ભરી પરિસ્થિતિ ન બનવા દેવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સાનુકૂળ તક રહે.

પ્રેમીજનો :-પ્રયત્નોથી મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ :- બઢતી ની સાનુકૂળ તક રહે.

વેપારીવર્ગ :- વેપારમાં,કામકાજમાં સફળતા મળે.

પારિવારિક વાતાવરણ:- સફળતા,સાનુકૂળતા ના સંજોગ રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ થી ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ રહી શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો માં અડચણ જણાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે ધાર્યું ન થાય.

નોકરિયાત વર્ગ:- ધાર્યા ઉત્પાદન અંગે મહેનત વધારવી.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં ગૂંચવણ રહી શકે.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૮

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સૂઝબૂઝ થી પ્રશ્નોનું નિવારણ થઈ શકે.

સ્ત્રીવર્ગ:- અશાંતિના વાદળ વિખરાતા જણાય.

લગ્ન ઈચ્છુક:- વાયુવેગે વિવાહની વાત ની ગોઠવણ થતી જણાય.

પ્રેમીજનો:- મનમુટાવ, અલગાવ ની સંભાવના રહે.

નોકરિયાત વર્ગ:- આપના કામની સરાહના થાય.

વ્યાપારી વર્ગ:- જૂની ઉઘરાણી મળી રહે.

પારિવારિક વાતાવરણ:- ગૃહ તેમજ સંપત્તિના કામ થઈ શકે.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-તરંગો ના બદલે નક્કર પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- આંતરિક વાતાવરણ માં અકળામણ રહી શકે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં ચર્ચાનો દોર રહે.

પ્રેમીજનો:-મુલાકાત માં રુકાવટ,ઉદ્વેગ અનુભવાય.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામમાં સાનુકુળતા વધતી જણાય.

વેપારીવર્ગ:- તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.

પારિવારિક વાતાવરણ:- વિવાદથી દૂર કરવો.સંયમ જરૂરી.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેના પ્રયત્નો મીઠું ફળો ચાખી શકશો.

સ્ત્રીવર્ગ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સફળતાના સંજોગ વધે.

પ્રેમીજનો :-વિવાદો દૂર કરી પ્રયત્નો મીઠું ફળ ચાખી શકશો.

નોકરિયાતવર્ગ :- કામ અંગેની મૂંઝવણમાંથી માર્ગ મળે.

વેપારીવર્ગ:- આવક જવાનો સમતોલન જાળવવું.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણમાંથી માર્ગ મળે. સ્નેહીનો સહયોગ મળી રહે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૩

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસની સમસ્યા સોલ્વ કરી શકો.

સ્ત્રીવર્ગ:-આપના પ્રયત્નોનું ફળ વિલંબથી મળતું લાગે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે બંને પાત્રો માં ખાસ્સો ઉંમરનો તફાવત રહી શકે.

પ્રેમીજનો:- આપને લવ+એરેન્જ મેરેજ ની સંભાવના રહી શકે.

નોકરિયાત વર્ગ:- ધાર્યા કામમાં સફળતા મેળવી શકો.

વેપારીવર્ગ:- ભાગીદાર તરફથી રોકડની મદદ મળી શકે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સંવાદિતા સાધી શકો.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે આજીવિકાનું આયોજન જરૂરી બને.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્ન ઈચ્છુક:- ભાગ્ય યોગે ઝડપથી વાત ગોઠવાતી જણાય .

પ્રેમીજનો:- અતિ ઉદ્દંડ વર્તન સંબંધોમાં તિરાડ રખાવે.

નોકરિયાત વર્ગ:- પ્લાનિંગ થી કામમાં સાનુકુળતા વધે.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં ફાયદો જણાય.

પારિવારિક વાતાવરણ:- ધીરજની કસોટી થતી લાગે.

શુભ રંગ:-પોપટી

શુભ અંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પરિવાર માટે આજીવિકા નું આયોજન કરવું પડે.

સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.વિવાદ દૂર કરવો.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે મૂંઝવણમાંથી માર્ગ મળે.

પ્રેમીજનો:- મિલન મુલાકાતની સંભાવના રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ગૂંચવણ સર્જાતી લાગે.

વેપારી વર્ગ:- નોકરીના કામ સાનુકૂળ બનતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સંઘર્ષ ટાળવો. તબિયત જાળવવી.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૮

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.