01.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૧-૧૧-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- એકમ ૨૨:૫૧ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- ભરણી ૨૦:૫૮ સુધી.

યોગ :-વ્યતિપાત ૨૯:૧૯ સુધી.

કરણ :- બાલવ ૦૯:૩૬ સુધી. કૌલવ ૨૨:૫૧ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૩

સૂર્યાસ્ત :-૧૮:૦૨

ચંદ્ર રાશિ :- મેષ ૨૭:૪૨ સુધી. વૃષભ ૨૭:૪૨ થી ચાલું.

સૂર્ય રાશિ :- તુલા

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આવર્તનથી સફળતા આસાન બને.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોથી ઉલજન બનેલી રહે.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે સફળતાની તક સર્જાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે અનુકુળ સમય મળી રહે.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે ચિંતા રહે.

વેપારીવર્ગ:- જાત પર નિર્ભર રહેવું.

પારિવારિકવાતાવરણ:- મૂંઝવણમાં આંશિક રાહત જણાય.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ચિંતા ઉલઝન દૂર થતા જણાય .

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી વિશે આશા બંધાય.

વેપારીવર્ગ:-વ્યાવસાયિક કાર્ય સફળ થાય.

પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો ઉકેલવા હિતાવહ.

શુભ રંગ:-પોપટી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન અંગે સજાગ રહેવું હિતાવહ.

સ્ત્રીવર્ગ:- ધીરજથી સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- અક્કડ વલણથી ગૂંચવણ સર્જાય.

પ્રેમીજનો:- સ્વસ્થતા જાળવવી.મતભેદ થી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગેની મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:- ખર્ચ વ્યય નો અનુભવ.ખરીદી નાથવી.

પારિવારિક વાતાવરણ:- હરીફ તથા શત્રુઓની કારી ન ફાવે.

શુભરંગ:-લીલો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન માં મન લગાવી મહેનત કરવી.

સ્ત્રીવર્ગ:- સંયમ જાળવી ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા રહે.

પ્રેમીજનો:- વિરહની વેદના રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર ની સમસ્યાનું નિવારણ મળે.

વેપારી વર્ગ:- ભાગીદારીના પ્રશ્ને ઉલઝન બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- મતભેદથી દૂર રહેવું.શાંતિ જાળવવી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન અંગે પૂરતો સમય જરૂરી.

સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા જાળવવી.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- અકળામણ દૂર થતી જણાય.

પ્રેમીજનો :-મુલાકાત અંગે સમસ્યા નિવારવી.

નોકરિયાત વર્ગ :-કાર્યભાર અંગે વિટંબણા બનેલી રહે.

વેપારીવર્ગ :- વેપાર અંગે આપની ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પુનરાવર્તન વધારવું.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ હોય.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-વિવાહની ધારી વાત અટકતી લાગે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થઈ શકે.

નોકરિયાત વર્ગ:- કામકાજ સફળત થતા આનંદ રહે.

વેપારીવર્ગ:-વ્યવસાયની કામગીરીમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-લાભની આશા જણાય. અકળામણ દૂર થાય.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન પ્રત્યે બેફિકર ન રહેવું.

સ્ત્રીવર્ગ:- મતભેદ દૂર થાય.

લગ્નઈચ્છુક :- મનની મુરાદ બર આવે. સાનુકૂળતા.

પ્રેમીજનો:- ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રયત્નો સફળ થાય.

વ્યાપારી વર્ગ:- વ્યવસાયિક મુશ્કેલીના સંજોગ હોય.ધીરજ જાળવવી.

પારિવારિક વાતાવરણ:- વિરોધી ની કારી ચાલે નહીં.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન માં મન ભટકતું હોય ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી .

નોકરિયાતવર્ગ:- આપની ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:- લાભની આશા જણાય.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૭

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-પુનરાવર્તન માં સાનુકૂળતા જળવાય.

સ્ત્રીવર્ગ:- ખોટા ખર્ચ-વ્યય થી સંભાળવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :- અકળામણ દૂર થાય.

નોકરિયાતવર્ગ :-નોકરી ના કામ અર્થે મુસાફરી થઇ શકે.

વેપારીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૫

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પુનરાવર્તનથી ભાવી અભ્યાસમાં સાનુકૂળતા રહે .

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં મુશ્કેલ સંજોગ વર્તાય.

પ્રેમીજનો:-સાવચેતીથી ચિંતા દૂર થાય.

નોકરિયાત વર્ગ:-કામકાજમા માનસિક અકળામણ રહે.

વેપારીવર્ગ:-વેપારની સફળતા માટે મહેનત જરૂરી.

પારિવારિકવાતાવરણ:-ધાર્યુ કામ અટકતું લાગે.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૭

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્ને ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- એજન્ટ દલાલ જેવું કામ સંભાળવું પડે.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય થી સંભાળવું.

પારિવારિકવાતાવરણ:- જુના ચુકવણા ઉઘરાણી ની ચિંતા સતાવે.

શુભરંગ:- ક્રીમ

શુભઅંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન માટે ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- મન ની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- ધાર્યું ન થાય.ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થઈ શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પ્રગતિકારક દિવસ રહે.

વેપારી વર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.લાભની આશા.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,