03.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૩-૧૧-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- ત્રીજ ૨૭:૨૬ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- રોહિણી ૨૬:૩૧ સુધી.

યોગ :- પરિઘ ૩૦:૩૮ સુધી.

કરણ :- વણીજ ૧૪:૨૩ સુધી. વિષ્ટિ ૨૭:૨૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૪

સૂર્યાસ્ત :-૧૮:૦૧

ચંદ્ર રાશિ :- વૃષભ

સૂર્ય રાશિ :- તુલા

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં બોલચાલ થી સંભાળવું.

લગ્નઈચ્છુક :-અપેક્ષા યુક્ત વાતમાં વિટંબણા રહે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:- મુશ્કેલીમાંથી માર્ગ મળે.

પારિવારિકવાતાવરણ:- પડવા-વાગવાથી,અકસ્માતથી જાળવવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મનોવ્યથા,માનસિક સમસ્યા રહે.

લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.

પ્રેમીજનો:-મુલાકાત અંગે આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સમસ્યા મુશ્કેલી ઉદ્ભવતી જણાય.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય ની ઉલજન બનેલી રહે.

પારિવારિકવાતાવરણ:- વિઘ્ન નો અનુભવ થાય.ચિંતા રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-વિચારોથી અલગાવ ન વધારવો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત ગૂંચવાય નહીં તે ધ્યાન રાખજો.

પ્રેમીજનો:- સાનુકૂળતા ની સંભાવના બને.

નોકરિયાત વર્ગ:- સાવધાનીથી કામમાં ધ્યાન આપવું.

વેપારીવર્ગ:- મહત્વના કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે ચિંતા રહે.વાહનથી સંભાળવું.

શુભરંગ:- જાંબલી

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક તણાવ અંગે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વાત માં અડચણ રહે.

પ્રેમીજનો:- ગભરાટ ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- ઓછી આવક,નાણાભીડ સતાવે.

વેપારી વર્ગ:- હરીફની કારી ન ફાવે.

પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ અસ્થિર કે ઉગ્ર ન બનવા દેવી.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- સ્વજનનો સહકાર મળે.

પ્રેમીજનો :-મુલાકાતમાં સંયમ જાળવવો. તકરાર ની સંભાવના.

નોકરિયાત વર્ગ :- કામકાજમાં સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ :- પ્રયત્નથી સફળતાના સંજોગ વધે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :- પોપટી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.

લગ્નઈચ્છુક :- સ્વજનનો સહકાર મળે.

પ્રેમીજનો:-મુલાકાત અંગે શાંતિ જાળવવી.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં તણાવ વધતો જણાય.

વેપારીવર્ગ:-વેપાર અંગે માનસિક ઉદ્વેગ જણાય.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.સાનુકૂળતા રહે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- મતભેદથી દૂર રહેવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન હલ થવાની સંભાવના.

વ્યાપારી વર્ગ:- વ્યાપારના પ્રશ્ને ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ખોટા વિચાર તથા નકારાત્મક વલણ છોડવું.

લગ્નઈચ્છુક :- મૂંઝવણમાંથી માર્ગ મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે અડચણ રહે.

નોકરિયાતવર્ગ:-નોકરી ના કામ માટે પ્રવાસ મુસાફરી થાય.

વેપારીવર્ગ:-ખોટા ખર્ચ અટકાવવા.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્ન વ્યર્થ ન બને તે જોવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- નાણાંની તંગી રહે.

લગ્નઈચ્છુક :- અક્કડ વલણ સમસ્યા રખાવે.

પ્રેમીજનો :- મુલાકાત અંગે સમસ્યા રહે.

નોકરિયાતવર્ગ :- નોકરી ની મૂંઝવણ દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- વ્યવસાયિક કાર્ય સફળ બને.

પારિવારિક વાતાવરણ:-કેટલાક અગત્યના કામકાજ માં વિલંબ જણાય.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૪

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ જણાય.

પ્રેમીજનો:-કડક દેખરેખ થી વિઘ્ન જણાય.

નોકરિયાત વર્ગ:-સારી નોકરી હોય ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:- નાણાભીડ ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નોથી ઉલજન રહે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૨

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાયના કામની ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ બનતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં મૂંઝવણ અનુભવાય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે હજુ ઉલઝન બનેલી રહે.

વેપારીવર્ગ:- ઉઘરાણીમાં રુકાવટ થી ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- નાણાભીડ.ખર્ચ-વ્યય ની ચિંતા.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદમાં યોગ્ય માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ગૂંચવણ સર્જાતી લાગે.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધતો જણાય.

વેપારી વર્ગ:- કામકાજમા વિલંબ.માનસિક સંયમ જરૂરી.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ