04.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૪-૧૧-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- ચોથ ૨૯:૧૬ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૮:૫૨ સુધી.

યોગ :- શિવ અહોરાત્ર

કરણ :- બવ ૧૬:૨૪ સુધી. બાલવ ૨૭:૨૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૪

સૂર્યાસ્ત :-૧૮:૦૦

ચંદ્ર રાશિ :- વૃષભ ૧૫:૪૪ સુધી. મિથુન ૧૫:૪૪ થી ચાલુ.

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- સંકટ ચોથ, કરવાચોથ ચોથ,દાશરથી ચતુર્થી.

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- સવારે ઉલઝન બપોર બાદ રાહત રહે.

લગ્નઈચ્છુક :- વાત ગૂંચવાતી હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મુલાકાત માટે મધ્યાન બાદ સાનુકૂળતા.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:- મધ્યાન બાદ આર્થિક પ્રશ્નમાં ગૂંચવણ સર્જાય.

પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિને અનુરૂપ કાર્યશૈલી અપનાવવી.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-પારિવારિક ક્ષેત્રે સમાધાન યુક્ત વાતાવરણ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માટે મધ્યાન બાદ સાનુકૂળ સંજોગો બને.

પ્રેમીજનો:-મધ્યાન બાદ ભાગ્ય યોગે મુલાકાત થઈ શકે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરીના પ્રયાસ સફળ થતાં જણાય.

વેપારીવર્ગ:-આર્થિક પ્રશ્ન ગૂંચવાય નહીં તે જોવું.

પારિવારિકવાતાવરણ:- સામાજિક તેમજ ભાગીદારીના પ્રશ્ને ધ્યાન આપવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક કામમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ગુંચવણ રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં મધ્યાન બાદ અડચણ રહે.

વેપારીવર્ગ:-મધ્યાન બાદ કામકાજમાં ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-જાહેર સામાજિક જીવનમાં સાનુકૂળતા બની રહે.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે વિઘ્ન જણાય

નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે પ્રવાસ સંભવ.

વેપારી વર્ગ:- વેપારમાં લાભ ની તક.

પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિને અનુકૂળ બનવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૪

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે મૂંઝવણ દૂર થાય.

પ્રેમીજનો :-સમયને અનુસરીને વિકલ્પ સ્વીકારવો.

નોકરિયાત વર્ગ :- કાર્યભાર નો પ્રશ્ન હલ થતો જણાય.

વેપારીવર્ગ :- મધ્યાન બાદ અડચણ ની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળ તક,મદદ મળી રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ વિવાહની વાત માં સાનુકૂળતા.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થાય.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર થી ચિંતા રહે.

વેપારીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અંગે ચિંતા રહે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- ભાગ્ય ના સથવારે વાત બની રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થતા ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી ની સંભાવના રહે.

વ્યાપારી વર્ગ:- મધ્યાન બાદ વેપારમાં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:- સ્નેહીથી મિલન.અકળામણ દૂર થાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- અડચણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત ની સમસ્યા ચિંતા રખાવે.

નોકરિયાતવર્ગ:-નોકરીમાં વિઘ્ન અડચણ રહે.

વેપારીવર્ગ:-આર્થિક તથા વેપારમાં સાનુકૂળતા બનતી જણાય.

પારિવારિક વાતાવરણ:- કર્જથી દૂર રહેવું.ધીરજ રાખવી.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સમસ્યા હલ થાય.

લગ્નઈચ્છુક :- વાતમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો :-મધ્યાન બાદ મુલાકાત સંભવ રહે.

નોકરિયાતવર્ગ :- મનપસંદ નોકરી મળી રહે.

વેપારીવર્ગ:- વ્યવસાય અંગે મૂંઝવણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- એકંદરે પ્રગતિકારક દિવસ.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૩

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં વ્યગ્રતા ચિંતા જણાય.

વેપારીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

પારિવારિકવાતાવરણ:- લાભદાયી તક.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામકાજ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહ માટે તક મળે ઝડપી લેજો.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સંયમથી ચાલવું.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે ધાર્યું ન થતાં ચિંતા.

વેપારીવર્ગ:- મધ્યાન બાદ સમસ્યા સુધરી શકે.

પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- મનની મુરાદ બર આવે.

લગ્નઈચ્છુક :- વિવાહ માટે સાનુકૂળ તક.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ગૂંચવણ દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ:- મહત્વના કામકાજ સફળ થાય.

વેપારી વર્ગ:- વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા.લાભની શક્યતા.

પારિવારિક વાતાવરણ:- સમસ્યામાં સાનુકૂળતા જણાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ