05.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૧૧-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- છઠ અહોરાત્ર

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- આદ્રા ૦૬:૪૬ સુધી.

યોગ :- સિદ્ધ ૦૬:૫૨ સુધી. સાધ્ય ૩૦:૨૨ સુધી

કરણ :- ગરજ ૧૨:૦૫ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૫

સૂર્યાસ્ત :-૧૭:૫૯

ચંદ્ર રાશિ :- મિથુન ૨૫:૪૯ સુધી કર્ક ૨૫:૪૯ થી ચાલુ.

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- છઠ વૃદ્ધિ તિથિ છે.

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા બનેલી રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં વિલંબનો અનુભવ થાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબથી બેચેની રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રતિકૂળતા વિઘ્ન જણાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક તક મળે ઝડપવી.

પારિવારિકવાતાવરણ:- આવક જાવક નું બેલેન્સ જાળવવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થતા રાહત રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક હોય ઝડપવી.

પ્રેમીજનો:-સમસ્યામાં સાનુકૂળતા બની રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

વેપારીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:-સફેદ

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.

લગ્નઈચ્છુક :-વાતમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- અકળામણ યુક્ત દિવસ રહે.

નોકરિયાત વર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ઊભી થતાં સાનુકૂળતા રહે.

શુભરંગ:- વાદળી

શુભ અંક:- ૭

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકેલવા.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સરળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની શક્યતા.

નોકરિયાત વર્ગ:- સમસ્યા દૂર થાય.ચિંતામાં રાહત જણાય.

વેપારી વર્ગ:-ભાગીદારીના પ્રશ્નનું સમાધાન હિતાવહ રહે .

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા બનતા રાહત જણાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- નોકરી-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો :- વિલંબથી મુલાકાતની સંભાવના.

નોકરિયાત વર્ગ :- મૂંઝવણ દૂર થતી જણાય.

વેપારીવર્ગ :- વ્યવસાયના પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-અકળામણ હોય તો દૂર થશે. સુમેળભર્યું વાતાવરણ સર્જાશે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.

લગ્નઈચ્છુક :- અડચણ હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:-વિલંબ થી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:-પ્રયત્નો વ્યર્થ ન જાય તેનું ધ્યાન રાખવું .

વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળ સંજોગ સર્જાય.

પારિવારિક વાતાવરણ:- સમસ્યાનું નિવારણ થાય. પ્રગતિકારક દિવસ.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતામાં રાહત જણાય.

લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થતાં અકળામણ દૂર થાય.

પ્રેમીજનો:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી ની સંભાવના.

વ્યાપારી વર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.

પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત ની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- માનસકિ શાંતિ જાળવવી.

નોકરિયાતવર્ગ:- સાનુકૂળ કામ મળી રહે.

વેપારીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક ઉલજન ઉકેલવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૧

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ હોય શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સમસ્યા જણાય.

પ્રેમીજનો :- મુલાકાત અંગે અડચણ જણાય.

નોકરિયાતવર્ગ :- કાર્યસ્થળે વિવાદ દૂર કરવો.

વેપારીવર્ગ:- સાનુકૂળતા વધતા પ્રગતિકારક દિવસ.

પારિવારિક વાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાયના કામમાં ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-સ્નેહની ના સહયોગથી સાનુકૂળતા બને.

પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- યોગ્યતા મુજબ નોકરી ની સંભાવના.

વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા.

પારિવારિકવાતાવરણ:-ધીરજની કસોટી થતી લાગે.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યા દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :- વાતમાં ગૂંચવણ દૂર થતા રાહત જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થતાં ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- સ્વઅનુકૂળ નોકરી ની સંભાવના જણાય.

વેપારીવર્ગ:- ઓફિસ મકાન સંબંધી ખર્ચ રહે.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં ધીરજની કસોટી થતી જણાય.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક ચિંતા દૂર થાય.

લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી સાનુકૂળ તક.

પ્રેમીજનો:-મુલાકાતમાં મતભેદની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- ચિંતા હોય તો દૂર થાય.શુભ દિવસ.

પારિવારિક વાતાવરણ:- અગત્યના કાર્ય સફળ થતાં ચિંતા દૂર થાય.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ