09.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૧૧-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- આઠમ ૦૬:૫૨ સુધી. નોમ ૨૯:૨૯ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- આશ્લેષા ૦૮:૪૨ સુધી.

યોગ :- બ્રહ્મ ૨૫:૩૦ સુધી

કરણ :- કૌલવ ૦૬:૫૨ સુધી. તૈતુલ ૧૮:૧૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૭

સૂર્યાસ્ત :-૧૭:૫૮

ચંદ્ર રાશિ :- કર્ક ૦૮:૪૨ સુધી. સિંહ ૦૮:૪૨ થી ચાલું.

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- નોમ ક્ષય તિથિ છે.

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષરાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધતા જણાય સંભાળવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અડચણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા બને.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં મનોબળ અને ધીરજની કસોટી થતી જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં કસોટી યુક્ત સમય રહે.

પારિવારિકવાતાવરણ:- સમસ્યાનું નિવારણ મેળવી શકો.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ સુલજે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં વિલંબ રહી શકે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યા નિવારવી.

નોકરિયાત વર્ગ:-નોકરીના પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારી શકો.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભ રંગ:-પોપટી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ઘરના રાજ રચીલા અંગે આયોજન સંભવ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહ ના પ્રયત્નો વિફળ જતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે અક્કડ વલણ છોડવું.

નોકરિયાત વર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા બનાવી શકો.

વેપારીવર્ગ:- પ્રયત્નથી આર્થિક સમસ્યા સુધરી શકે.

પારિવારિક વાતાવરણ:- ઘર્ષણ અટકાવવું. અકસ્માતથી જાળવવું.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી બહાર નીકળવું મુશ્કેલ લાગે.

લગ્નઈચ્છુક :-આપની સમસ્યાનો ઉકેલ વિલંબથી સંભવ રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યા રહી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પદોન્નતિની સંભાવના.

વેપારી વર્ગ:- સમસ્યાનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નો થી ઉલજન બનેલી રહે.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ઘર મકાન માં ફેરફારની સંભાવના.

લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો :- મુલાકાત અંગે ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ :-કામકાજ અંગે વિલંબ,અડચણ જણાય.

વેપારીવર્ગ :- આંશિક સમસ્યાનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અકસ્માત અંગે સાવધાની વરતવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૩

કન્યારાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં વિલંબ જણાય.

પ્રેમીજનો:-પ્રવાસ મુસાફરી વિયોગ રખાવે.

નોકરિયાત વર્ગ:-પદભાર સાથે પગાર સારો મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-બેચેની ધીમે ધીમે દૂર થાય.રાહત મળે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- બોલચાલ વાતચીતમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :-વાતો અંગે સાનુકૂળ સંજોગ રચાતા જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મુલાકાતની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ નો પ્રશ્ન સતાવે.

વ્યાપારી વર્ગ:- વ્યાપાર અંગે નવું આયોજન સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:- સ્નેહી,મિત્રનો સહયોગ મળી શકે.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક પ્રશ્નોથી ચિંતા.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક હોય ઝડપી શકો છો.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાતવર્ગ:-નવી નોકરી નું આયોજન સુગમ રહે.

વેપારીવર્ગ:- મૂંઝવણમાં રાહતથી સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:- સામાજિક ભાગીદારીથી ચિંતા રહે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.

લગ્નઈચ્છુક :-વાતો માં અડચણ વિલંબ જણાય.

પ્રેમીજનો :- ધીરજથી મુલાકાત સંભવ બને.

નોકરિયાતવર્ગ :- સફળતા અંગે સાનુકૂળતા ના સંજોગ રહે.

વેપારીવર્ગ:- ધાર્યું કામ ફળ વિલંબમાં જણાય.

પારિવારિક વાતાવરણ:- પ્રગતિ ધીમી પણ મહત્ત્વની રહે.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહસ્થી નોકરી-વ્યવસાયમાં સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :- વાતોમાં પરિસ્થિતિ અસ્થિર હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થતા ચિંતા.

નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે ચોરીની સંભાવના.

વેપારીવર્ગ:-વિશ્વાસઘાત ની સંભાવના સાવધ રહેવું.

પારિવારિકવાતાવરણ:- ભાગીદારીથી ચિંતા ટેન્શન રહે.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૮

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની પરિસ્થિતિ તણાવ ભરી ન બનવા દેવી.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ સમય હોય તક ઝડપવી.

પ્રેમીજનો:-મુલાકાત અંગે આશાનું કિરણ મળે.

નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરી ન હોય ચિંતા રહે.

વેપારીવર્ગ:-મકાન,વાહન,ઘર તથા અન્ય કામકાજ અંગે ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- જુનુ ચુકવણું,ઉઘરાણીની સમસ્યા સતાવે.

શુભરંગ:- ગુલાબી

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મતભેદ નિવારવા.

લગ્નઈચ્છુક :- વાતોમાં વિલંબ ચિંતા રખાવે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સમસ્યા રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે અકળામણ ભર્યુ વાતાવરણ રહી શકે.

વેપારી વર્ગ:- વ્યવસાયની મૂંઝવણ દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક ગૂંચવણ ઉકેલવી હિતાવહ રહે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ