10.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૧૧-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- દશમ ૨૭:૨૩ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- મઘા ૦૭:૫૬ સુધી. પૂર્વાફાલ્ગુની ૩૦:૨૯ સુધી

યોગ :- ઇન્દ્ર ૨૨:૪૪ સુધી

કરણ :- વણિજ ૧૬:૩૧ સુધી. વિષ્ટિ ૨૭:૨૩ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૭

સૂર્યાસ્ત :-૧૭:૫૮

ચંદ્ર રાશિ :- સિંહ

સૂર્ય રાશિ :- તુલા

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષરાશિ

સ્ત્રીવર્ગ:-પડવા-વાગવાથી સંભાળવું.

લગ્નઈચ્છુક :- વાતો અંગે સાનુકૂળ સંજોગ જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામકાજમા માનસિક શાંતિ જાળવવી.

વેપારીવર્ગ:- પ્રયત્નોથી લાભદાયી તક સર્જાય.

પારિવારિકવાતાવરણ:- ધીરજના ફળ મીઠા.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૭

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :-મતભેદ નિવારી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કામ અંગે માનસિક ઉદ્વેગ રહે.

વેપારીવર્ગ:-વેપારમાં ચિંતા ઉચાટ રહે.

પારિવારિકવાતાવરણ:- યોગ્ય પ્રયત્નોથી સમસ્યાનું નિવારણ મળે.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- સમસ્યા અંગે ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મતભેદ દૂર કરી સાનુકૂળતા બનાવી શકો.

નોકરિયાત વર્ગ:-લાભદાયી કાર્યરચના સંભવ રહે.

વેપારીવર્ગ:- વાહન-મકાન ઓફિસ નો ખર્ચ વધે.

પારિવારિક વાતાવરણ:-ખર્ચનો પ્રસંગ ચિંતા રખાવે.

શુભરંગ:- વાદળી

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ઘર મકાન અંગે પ્રશ્ન સતાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અન્ય વિકલ્પની વિચારણા જરૂરી.

પ્રેમીજનો:- સામેના પાત્રની યોગ્ય ચકાસણી હિતાવહ રહે.

નોકરિયાત વર્ગ:- ભાગ્ય સહયોગે સારું કામ મળી રહે.

વેપારી વર્ગ:-વ્યાવસાયિક તક મળે ઝડપવી.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નપૂર્વક સાનુકૂળ તક નું સર્જન સંભવ.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-પ્રયત્નપૂર્વક મુશ્કેલીનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક અવસરમા બદલવાની સંભાવના.

પ્રેમીજનો :- મુલાકાત અંગે સાનુકૂળતા ની સંભાવના.

નોકરિયાત વર્ગ :-સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

વેપારીવર્ગ :- માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૨

કન્યારાશિ

સ્ત્રીવર્ગ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :- ઉતાવળથી બનતી વાત બગડી શકે.

પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા.

નોકરિયાત વર્ગ:- જટિલ પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય નાણાભીડ રખાવે.

લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા બને.

પ્રેમીજનો:- પ્રયત્નોથી સાનુકૂળતા બને. મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે અહમના ટકરાવની સંભાવના.

વ્યાપારી વર્ગ:- ધાર્યુ કામ અટકતું લાગે.ધીરજ જાળવવી.

પારિવારિક વાતાવરણ:-કરજ ના ચુકવણા ની ચિંતા સતાવે.

શુભ રંગ:-જાંબલી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-આપસમાં અંગત મતભેદ નિવારવા.

લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગો પ્રયત્નોથી સાનુકૂળ બને.

પ્રેમીજનો:-મુલાકાત અંગેની સમસ્યા સતાવે.

નોકરિયાતવર્ગ:- નોકરીમાં આશા જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં મહત્ત્વના કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક પ્રશ્નોથી ચિંતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક તેમજ માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક અવસર માં બદલી શકો.

પ્રેમીજનો :- મુલાકાત ના પ્રશ્નનો ઉકેલ મળે.

નોકરિયાતવર્ગ :-સાવચેતીપૂર્વક પોતાની જવાબદારી સંભાળવી.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા અંગે ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૪

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- વાતોમાં મત-મતાંતર હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:- ચેતતો નર સદા સુખી.

વેપારીવર્ગ:-ઉઘરાણી અટકવા અથવા ફસાવાની સંભાવના.

પારિવારિકવાતાવરણ:-જાહેર સામાજિક કામોમાં સાવચેતી વર્તવી.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- માનસિક અકળામણ દૂર થાય.

પ્રેમીજનો:- વિલંબથી મુલાકાતની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી અને ધીરજથી પ્રયત્નો કરવા.

વેપારીવર્ગ:-પ્રયત્નથી મહત્વના કામ સફળ થાય.

પારિવારિકવાતાવરણ:-પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો નાણાભીડ.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવન ની સમસ્યાનું નિવારણ મળી રહે.

લગ્નઈચ્છુક :- ઉતાવળે આંબા પકવશો નહિ ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સ્વસ્થતા ટકાવી પ્રયત્ન કરવા.

નોકરિયાત વર્ગ:- પ્રગતિ અને સફળતા માટે પ્રયત્નો વધારવા.

વેપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતા.ધાર્યા કામ પૂર્ણ થાય.

પારિવારિક વાતાવરણ:- કરજ થી દૂર રહેવું.જાત પર નિર્ભર રહેવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ