11.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૧૧-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- અગિયારસ ૨૪:૪૧ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :-ઉત્તરાફાલ્ગુની ૨૮:૨૬ સુધી.

યોગ :- વૈધૃતિ ૧૯:૨૭ સુધી

કરણ :- બવ ૧૪:૦૬ સુધી. બાલવ ૨૪:૪૧ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૮

સૂર્યાસ્ત :-૧૭:૫૭

ચંદ્ર રાશિ :- સિંહ ૧૨:૦૧ સુધી. કન્યા ૧૨:૦૧ થી ચાલું.

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- રમા એકાદશી.

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષરાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં,ઘર મકાન ના કામમાં સાનુકુળતા.

લગ્નઈચ્છુક :-તક હોય અવસર માં ફેરવી શકો છો .

પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા નો અનુભવ થાય.

નોકરિયાત વર્ગ:- અડચણ માંથી માર્ગ મળે.

વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળતા બને.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી હિતાવહ.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-આપ સ્વપ્રયત્ને આયોજન ગોઠવી શકો.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સાનુકૂળ રહી શકે.

નોકરિયાત વર્ગ:- મનપસંદ નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા બનાવી શકો.

પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.

શુભ રંગ:-કેસર

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- ઘર મકાન ના સુશોભન ના વિચારો રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ જણાય.

પ્રેમીજનો:- મત મતાંતર દૂર થતાં સાનુકૂળતા.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા વધતી જણાય.

વેપારીવર્ગ:-નવું વાહન મિલકત ખરીદી ના યોગ રહે.

પારિવારિક વાતાવરણ:-વિશેષ આયોજન થી હર્ષોલ્લાસીત વાતાવરણ રહે.

શુભરંગ:- જાંબલી

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ઉલઝન માંથી યોગ્ય માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળ પ્રત્યુત્તર મળી શકે.

પ્રેમીજનો:-છઑલ કપટ ની સંભાવના ચેતવું.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળ પરિવર્તન રહે.

વેપારી વર્ગ:-ગૂંચવણ દૂર થાય.રાહત મળે.

પારિવારિક વાતાવરણ:- કરજ થી દૂર રહેવું.શાંતિ જાળવવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત ની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો :- કસોટી યુક્ત સમય રહે.

નોકરિયાત વર્ગ :- મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ :- મહત્ત્વના કામકાજ નિર્વિઘ્ને પૂર્ણ થાય.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૭

કન્યારાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા બની રહે.

નોકરિયાત વર્ગ:-સારી નોકરીની સંભાવના.

વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.

પારિવારિક વાતાવરણ:- કસોટી થતી જણાય.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- બિનજરૂરી ખર્ચ વધતો જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:-સખ્તાઇ હોય મુલાકાતમાં વિઘ્ન .

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે મુસાફરી શક્ય.

વ્યાપારી વર્ગ:- બહારના કામમાં સાનુકુળતા બને.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત નું આયોજન સંભવ રહે.

પ્રેમીજનો:- સહમતીથી લવ મેરેજ ની સંભાવના.

નોકરિયાતવર્ગ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થતી જણાય.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાતવર્ગ :-મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળતા બને.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ બનેલી રહે.

લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- અકળામણ દૂર થાય.મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- યોગ્યતાથી નિમ્ન(નીચા) સ્તરનું કાર્ય મળે.

વેપારીવર્ગ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.

પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનના ના પ્રશ્નો સતાવે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- દ્વિધા યુક્ત વાતાવરણ,મતભેદ.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ જાળવવી.

પ્રેમીજનો:-સખ્તાઇ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં કસોટી થતી જણાય.

વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- જુના કરજમાં સમાધાન મળી રહે.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનમાં મધુરતા સંભવ બને.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતો માં મુશ્કેલી દૂર થતી જણાય.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત સાનુકૂળ રહે.

નોકરિયાત વર્ગ:- ખર્ચ-વ્યય નો પ્રશ્ન રહે.

વેપારી વર્ગ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ