29.10.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૦-૧૦-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) શુકલ પક્ષ

તિથિ :- ચૌદશ ૧૭:૪૭ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- રેવતી ૧૪:૫૮ સુધી.

યોગ :- વજ્ર ૨૭:૩૨ સુધી.

કરણ :- વણિજ

સૂર્યોદય :-૦૬:૪૨

સૂર્યાસ્ત :-૧૮:૦૩

ચંદ્ર રાશિ :- મીન ૧૪:૫૮ સુધી. મેષ ૧૪:૫૮ થી ચાલું.

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- કોજાગરી પૂર્ણિમા.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સવારે ઉલજન મધ્યાન બાદ સાનુકૂળતા.

સ્ત્રીવર્ગ:- પ્રયત્નોમાં બપોર બાદ સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા હોય ઝડપવી.

પ્રેમીજનો:-સવારે સાનુકૂળતા.મધ્યાન બાદ અડચણ સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- મક્કમ નિર્ધાર થી અશક્ય શક્ય બને.

વેપારીવર્ગ:-બપોર બાદ વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિકવાતાવરણ:- આપના ઉપર પરિવારની જવાબદારી વધવાની શક્યતા.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- ખંતથી મક્કમ પ્રગતિ બને.

સ્ત્રીવર્ગ:- સામાજિક કામ અંગે પ્રવાસ સંભવ રહે.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે બપોર બાદ પ્રવાસ સંભવ.

પ્રેમીજનો:- મુલાકાત સાથે મધ્યાન બાદ પ્રવાસ.

નોકરિયાત વર્ગ:-મધ્યાન બાદ કામમાં અડચણ આવવાની સંભાવના.

વેપારીવર્ગ:-વ્યવસાયના કામ અંગે મુસાફરી થઇ શકે.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક :- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સાનુકૂળતા વધતી જણાય.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા બનતી જણાય.

લગ્નઈચ્છુક :- મધ્યાન બાદ યોગ્ય નિર્ણય ની સંભાવના.

પ્રેમીજનો:- સાનુકૂળતા.મધ્યાન બાદ અડચણ આવે.

નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે સામાન્ય તકરાર થાય.

વેપારીવર્ગ:- મિત્રોનો સહયોગ સાંપડે.

પારિવારિક વાતાવરણ:- અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:-નીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-મધ્યાન બાદ અડચણ નો અહેસાસ થાય.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં વિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ વિઘ્ન જણાય.

પ્રેમીજનો:-મુલાકાતમાં અડચણ હોય ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

સ્ત્રીવર્ગ:- વિવાદ ટાળવો હિતાવહ.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :- મુલાકાતમાં અડચણ રહી શકે.

નોકરિયાત વર્ગ :-કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ :- ડૂબતી ઉઘરાણી મળવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.અકસ્માતની સંભાવના.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :-૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.

વેપારીવર્ગ:- લાભની આશા જણાય.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી હિતાવહ.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અવરોધ દૂર થાય.

સ્ત્રીવર્ગ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

વ્યાપારી વર્ગ:- મૂંઝવણ બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ચિંતા ઉચાટ હોય. ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- ચિંતા ઉલજન દૂર થતી જણાય.

પ્રેમીજનો:-સવારે સાનુકૂળ તક.મધ્યાન બાદ અડચણ.

નોકરિયાતવર્ગ:- બહાર કામનું ભારણ વધતું જણાય.

વેપારીવર્ગ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં ખંતથી મહેનત કરવી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિવાહને વાતમાં સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાતવર્ગ :- કાર્યભાર વધતા ચિંતા રહે.

વેપારીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-વ્યવસાય અંગેની વિચારણાં સફળ બને.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૪

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આવર્તન અંગે ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- મધ્યાન બાદ સ્વસ્થતા જાળવવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં માનસિક અકળામણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:- માનસિક ઉદ્વેગ જણાય.

નોકરિયાત વર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-વિશેષ ખર્ચ-ખરીદી માં જાળવવું.

પારિવારિકવાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-ધીરેથી સાનુકૂળતા બની રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વાતોમાં અન્ય ના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- વિઘ્ન નો અનુભવ થાય.

વેપારીવર્ગ:- કર્જ હપ્તા નું ચુકવણું ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ચિંતા દૂર થતી જણાય.

સ્ત્રીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- ધાર્યું ન થતાં ચિંતા રહે.

પ્રેમીજનો:- મધ્યાન બાદ અડચણ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- મધ્યાન બાદ સાનુકૂળતા રહે.

વેપારી વર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- મુશ્કેલી દૂર થતી જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ