31.10.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૧-૧૦-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) શુકલ પક્ષ

તિથિ :- પુનમ ૨૦:૨૦ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- અશ્વિની ૧૪:૫૮ સુધી.

યોગ :- સિદ્ધિ ૨૮:૨૭ સુધી.

કરણ :- વિષ્ટિ ૦૭:૦૪ સુધી. બવ ૨૦:૨૦ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૨

સૂર્યાસ્ત :-૧૮:૦૩

ચંદ્ર રાશિ :- મેષ

સૂર્ય રાશિ :- તુલા

વિશેષ :- વ્રતની પૂનમ,શરદ પૂનમ,વાલ્મીકી જયંતિ,ડાકોર નો મેળો,કાર્તિક સ્નાન આરંભ, સરદાર પટેલ જયંતિ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી અવરોધ દૂર કરવા. પ્રગતિ થાય.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :- વાતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:-વિલંબ બાદ સાનુકૂળ તક.

નોકરિયાત વર્ગ:-કામકાજ માં સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિકવાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-ઈતર પ્રવૃત્તિ થી અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ સમય મળે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

વેપારીવર્ગ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિકવાતાવરણ:- ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.

શુભ રંગ:-વાદળી

શુભ અંક :- ૨

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- અહમના ટકરાવ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે કસોટી થતી જણાય.

વેપારીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-જટિલ પ્રશ્નનો ઉકેલ મળે.

શુભરંગ:-ભૂરો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન અંગે ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં વિઘ્ન નો અનુભવ થાય .

પ્રેમીજનો:-મૂંઝવણ બનેલી રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા બની રહે.

વેપારી વર્ગ:- ભાગીદારી નો પ્રશ્ન સતાવે.

પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠા મળે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન માટે સમય મળી રહે.

સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- આપની વાતનો સાનુકૂળ પ્રત્યુત્તર મળે.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ થવાની શક્યતા.

નોકરિયાત વર્ગ :- કામકાજ ધાર્યું ન થતા ચિંતા રહે.

વેપારીવર્ગ :-વેપારમાં સાનુકૂળતા વધતી જણાય.

પારિવારિક વાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:- ધર્મકાર્ય થઈ શકે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અવરોધ ની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ઉલઝન બનેલી રહે.

નોકરિયાત વર્ગ:-યોગ્ય સ્થાન,પદ મળે.ચિંતા દૂર થાય.

વેપારીવર્ગ:-આર્થિક આયોજનમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં અડચણ આવવાની શક્યતા.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો ચાલુ રાખવા લાભદાયક નીવડે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા ઉલઝન દૂર થતા જણાય.

પ્રેમીજનો:- અક્કડ વલણથી ગૂંચવણ સર્જાય.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધતો ચિંતા રહે.

વ્યાપારી વર્ગ:- નાણાભીડ.ઉતાવળા નિર્ણય ન લેવા.

પારિવારિક વાતાવરણ:- નકારાત્મક વલણ છોડી ધીરજ રાખવી.

શુભ રંગ:-નીલો

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અન્ય પ્રવૃત્તિ છોડી અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં અન્ય ના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાતવર્ગ:- સહકર્મચારી થી તકમક રહે.

વેપારીવર્ગ:- શત્રુ હરીફ થી ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- ચેતતો નર સદા સુખી.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૧

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- પ્રયત્નોથી સાનુકૂળતા બને.

સ્ત્રીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો :- મુલાકાત માટે યોગ્ય સમય મળી રહે.

નોકરિયાતવર્ગ :- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:- લીલો

શુભઅંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળતા વધતી જણાય .

સ્ત્રીવર્ગ:- દૈનિક કાર્યોમાં ગૂંચવણ સર્જાય.

લગ્નઈચ્છુક :- અવરોધ હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:-સામેના પાત્રના ગુણ-અવગુણ જોવા હિતાવહ.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક પ્રશ્ને સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નથી પ્રગતિ તથા સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતચીતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- સમસ્યા નિવારવી હિતાવહ.

વેપારીવર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.

પારિવારિકવાતાવરણ:- અકળામણ હોય ધીરજ રાખવી.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન થી સફળતા મળે.

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ નો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતચીત અંગે ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- સમસ્યાનો હલ મળે.

વેપારી વર્ગ:- વેપાર સારો રહે.આર્થિક સાનુકૂળતા સર્જાય.

પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ હોય.ધીરજ રાખવી.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ