ટૈરો રાશિફળ : મેષ રાશિના જાતકોએ રહેવું સાવધાન, મિથુન રાશિના જાતકોને આજે થશે અણધાર્યા લાભ

ટૈરો રાશિફળ : મેષ રાશિના જાતકોએ રહેવું સાવધાન, મિથુન રાશિના જાતકોને આજે થશે અણધાર્યા લાભ

મેષ – આજે, આંખ, નાક, કાનના રોગો તમને પરેશાન કરી શકે છે. બિઝનેસમાં નવી તકો મળશે, નવા સંબંધો શરૂ થઈ શકે છે.

ઉપાય – ગળામાં રુદ્રાક્ષની માળા પહેરવી.

વૃષભ – આજે ઘરની બહાર કોઈ વ્યક્તિ સાથે દલીલ ન કરો, વાદવિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

ઉપાય – સાકરનું દાન કરો.

મિથુન – મહત્વપૂર્ણ બાબતોમાં તમારી યોજના સફળ થશે, ધનલાભ થવાની પણ સંભાવના છે. વિવાદ ટાળો. બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરો.

ઉપાય – ગાયને લીલો ચારો ખવડાવો.

કર્ક – આજે તમારે વ્યવસાય, શેર બજારમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આ સિવાયના ક્ષેત્રમાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, સંબંધોમાં મધુરતા રહેશે. ઉત્સવોને મન ભરીને માણો.

ઉપાય – અન્ન દાન કરવાથી લાભ થશે.

સિંહ – ધાર્મિક કાર્યમાં રસ વધશે, તમારું મનોબળ વધશે. ભાગીદારીમાં કામ કરવું સારું રહેશે. સંબંધોમાં તણાવ હશે તો તે આજે સમાપ્ત થશે.

ઉપાય – મંદિરમાં ચોખા દાન કરો.

કન્યા – વિદેશમાં વેપાર કરવાની ઓફર મળી શકે છે. સરકારી કામકાજમાં લાભ થઈ શકે છે. ઉતાવળ ટાળો. પરિવાર સાથે સમય વિતાવશો.

ઉપાય- ખિચડી દાન કરવાથી મનોકામના પૂર્ણ થશે.

તુલા – સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે, કોઈના કામમાં દખલ ન કરો, અચાનક ધનલાભ મળી શકે છે. નવી નોકરીની ઓફર મળશે અથવા બઢતીના સમાચાર મળશે.

ઉપાય – ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો .

વૃશ્ચિક – આજે આધ્યાત્મિક બાબતોમાં રસ વધી શકે છે. તમારા ભવિષ્યને લઈને તમારી જે મહત્વાકાંક્ષાઓ છે તે ફળ આપશે. બહારનું ખાવાનું ટાળો. આરોગ્ય બગડી શકે છે.

ઉપાય – સૂર્ય મંત્રનો જાપ કરો.

ધન – આજે કામની ચર્ચામાં વિવાદ ન થાય તે વાતનું ધ્યાન રાખો. તમારું મન શાંત રાખો. આજે કોઈ પાસેથી ઉધાર લેવું નહીં અને ઉધાર આપવું નહી. બંને સ્થિતિમાં નુકસાન થઈ શકે છે.

ઉપાય – ભગવાન વિષ્ણુની ઉપાસના કરો.

મકર – કારકિર્દીમાં ઘણા બદલાવ આવી શકે છે. તમને જે પણ અનુભવ મળ્યો છે, આજે તમે તેનો ઉપયોગ તમારા અંગત જીવનમાં કરી શકો છો.

ઉપાય- ચાંદીના સિક્કાની પૂજા કરી તિજોરીમાં રાખો.

કુંભ – આજે પેટના રોગની ફરિયાદ દૂર થશે. તમારા કામકાજ અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો. નોકરીમાં કેટલાક સારા સમાચાર મળી શકે છે.

ઉપાય – જરૂરીયાત મંદને યથાશક્તિ કોઈ વસ્તુ દાન કરો.

મીન – આજે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી કંઈપણ ન લો. લોકોને મદદ અને જરૂરીયાતમંદની સેવા કરવાથી લાભ થશે. ખર્ચ વધી થશે છે. નવા કામ શરૂ થઈ શકે છે.

ઉપાય – આખા અનાજનું દાન કરવાથી લાભ થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ