ઐશ્વર્યાનો જૂનો વિડીયો થયો વાયરલ, જોઇને તમે પણ બોલી ઉઠશો ‘યે ક્યા હોવા એશ કો યાર’!
શરૂઆત થી જ બૉલીવુડમાં Aishwarya Rai ની ઓળખ એક ગ્રેસફૂલ અને એલીગેંટ અભિનેત્રી તરીકે બની રહી છે. આ દીવા આજે ૪૬ વર્ષની ઉમરમાં પણ લોકોને પોતાની તરફ જોવા માટે મજબૂર કરી દે છે. પરંતુ ઐશ્વર્યાની જિંદગી હમેશાથી જ આવી હતી નહિ. જ્યાં ઐશ્વર્યાના કામની આલોચકોએ પણ હમેશા વખાણ કર્યા છે, ત્યાં જ બીજી બાજુ ઐશ્વર્યાને તેની પર્સનલ લાઈફ ઘણી અલગ રહી છે. ફિલ્મથી રાતોરાત હટાવી દેવા સિવાય સંબંધો અને પ્રતડિત કરવાવાળા પાર્ટનર્સ સુધી ઐશ્વર્યાએ ઘણું બધુ જોયું છે. આ દિવસોમાં ઐશ્વર્યાનો એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે શારીરિક રીતે પ્રતાડીત થયા પછી મીડિયાની સામે આ કેહતા સાંભળી શકાય છે કે કોઈ હાડકું નથી તૂટયું.

જો કે, આ વિડીયોમાં ઐશ્વર્યા તેને શારીરિક પ્રતાડનાને બદલે એક દુર્ઘટના કહી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલ વિડિયોમાં Aishwarya Rai કહી રહી છે કે તે સીડીઓ પરથી પડી ગઈ હતી.

તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે ચશ્મા લગાવીને Aishwarya Rai એ ઘાવનું નિશાન છુપાવ્યૂ હતું અને કહી રહી છે કે સીડીયો પરથી પડી જવાથી તે ઘાયલ થઈ ગઈ. Aishwarya Rai કહી રહી છે કે, “મારા ઘરની બહાર લપસી જવાથી સીડીયો થી પડી ગઈ પરંતુ ભગવાનનો આભાર છે કે કોઈ મોટી ઘટના નથી થઈ અને કોઈ હાડકું નથી તૂટયું.”

ત્યારપછી Aishwarya Rai ને કહ્યું કે “લોકો બોલવા લાગ્યા આ રીતે હું કયા જઈ રહી છું તો હું કહેવા ઈચ્છું છું કે હું એ લોકોને ધન્યવાદ કહું છું જેમના કારણથી હું આજે આ સ્ટેજ પર એવોર્ડ લેવા માટે હાજર છું. હું આપ બધાનો ધન્યવાદ કરવા ઈચ્છું છું જેમના કારણે મને આ એવોર્ડ મળ્યો છે. હું આ અવસરને ક્યારેય જવા નહિ દવ.”

એક ન્યૂઝ વેબસાઇટ મુજબ, Aishwarya Raiએ પછી થી એક ઇન્ટરવ્યૂમાં માન્યું હતું કે તે સમયે તેમના એક એક્ટર બોયફ્રેન્ડએ Aishwarya Rai સાથે મારપીટ કરી હતી. Aishwarya Rai એમાં કહ્યું હતું કે “તેણે મને બોલાવી અને બેકારની વાતો કરવા લાગી. તેને શક હતો કે મારુ મારા કો-સ્ટાર સાથે અફેર છે. આવું કેટલીકવાર થયું છે જ્યારે તેણે મરપીર કરી પરંતુ કોઈ નિશાન નથી રહ્યા અને કિસ્મત થી હું મારુ કામ કરી શકી છું.”

આવી જ વાત એકવાર સલમાન ખાને પણ કહી હતી,”મે તેને ક્યારેય નથી મારી, ઊલટાનું હું ઈમોશનલ થઈને પોતાને નુકસાન પહોંચાડતો રહ્યો હતો. હું પોતાનું જ માથું દિવાર પર મારી શકું છું પરંતુ કોઈ અન્યને નુકસાન નથી પહોંચાડી શકતો. હું બાહરી લોકોથી નથી લડતો, જો આપ લડતા નથી રો એનો મતલબ આપ પ્રેમમાં નથી.” જો કે આ પરિસ્થિતિઓથી લડીને ઐશ્વર્યાએ પોતાને સાબિત કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.