શું તમે જોયો અનુષ્કા-વિરાટનો આ ફની ફોટો?

અનુષ્કા શર્મા (Anushka Sharma) એ રાતના સમયે ‘પાતાલ લોક’ (Paatal Lok) જોતા સમયે પોતાની એક ફોટો પોસ્ટ કરી, જેમાં ફેંસને એક એવો ફોટો જોવા મળ્યો જેને જોઇને ફેંસ પોતાની હસી રોકી શક્યા નહી.

image source

દેશવ્યાપી લોકડાઉન (Lockdown) ના કારણે લોકોને કોઈ નવી ફિલ્મ કે પછી કોઈ વેબ સીરીઝ જોવા મળી રહી નથી. આવામાં ઘરમાં બેસી રહેલ લોકો ખુબ જ કંટાળી રહ્યા છે. પરંતુ એમેઝોન પ્રાઈમ દ્વારા એક નવી વેબ સીરીઝ રીલીઝ કરી દીધી છે. આ વેબ સીરીઝનું નામ પાતાલ લોક (Paatal Lok) છે. એમેઝોન પ્રાઈમ દ્વારા રીલીઝ કરવામાં આવેલ આ નવી વેબ સીરીઝને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) on

આ વેબ સીરીઝને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ઘણા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ પાતાલ લોક’ (Paatal Lok) વેબ સીરીઝને પ્રમોટ કરતા જોવા મળી રહી છે. ૧૫ મેના રોજ આ વેબ સીરીઝને રીલીઝ કરવામાં આવી છે. અનુષ્કા શર્મા (Anushka Sharma)એ રાતના સમયે ‘પાતાલ લોક’ (Paatal Lok) જોતા પોતાની એક ફોટો પોસ્ટ કરી છે, જેમાં ફેંસને એક એવો ફોટો જોવા મળી આવ્યો જેને જોઇને લોકો પોતાનું હસવાનું રોકી શક્યા નહી.

image source

અનુષ્કા શર્માએ જે ફોટો પોસ્ટ કરી છે, એમાં તે કેમેરાને જોઇને હસતી જોવા મળી રહી છે અને રૂમના ટીવી પર ‘પાતાલ લોક’ વેબ સીરીઝ ચાલી રહી છે અને ત્યાં જ ટીવીની નીચેની તરફ એક ફોટો ફ્રેમ મુકવામાં આવી છે, જે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના મેરેજનું સ્કેચ જોવા મળી રહ્યું છે. આ સ્કેચ જોવામાં ખુબ જ ફની લાગી રહ્યું છે. આ ફોટોમાં વિરાટ કોહલી હસી રહ્યા છે અને સાથે જ અનુષ્કા શર્મા પણ હસતી જોવા મળી રહી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના કેટલાક ફેંસ આ ફોટો ફ્રેમના વખાણ કરી રહ્યા છે તો કેટલાક ફેંસ ખુબ જ હસતા જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ ફેંસના કેવા રીએક્શન આવ્યા છે….

 

View this post on Instagram

 

A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) on

આપને જણાવી દઈએ કે, લોકડાઉનના લીધે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના ઘરે જ રહી રહ્યા છે અને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની સાથે ઘરે રહીને જ ‘પાતાલ લોક’ વેબ સીરીઝ જોઈ રહ્યા છે. અનુષ્કા શર્મા પણ ઘ લાંબા સમયથી ફિલ્મોથી અંતર બનાવી રહી છે. અનુષ્કા શર્માની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ આવી હતી. વેબ સીરીઝ ‘પાતાલ લોક’ (Paatal Lok) અનુષ્કા શર્માના જ પ્રોડક્શનમાં બની છે.

Source: NDTV

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.