ઐશ્વર્યાએ રણબીરને શીખવાડ્યું કે બોલ્ડ સીન કેમ કરવા, અને પછી રણબીરે તો…

ફિલ્મનો એક સીન કેટલી મહેનત બાદ શૂટ થઈને તૈયાર થાય. પછી તેમાં એડિટીંગ કરવું પડે, એ રીતે ભારે જહેમત બાદ આપણે ટીવીમાં જોવા મળે છે. ત્યારે એ વખતે ઘણા રીટેક લેવા પડતાં હોય છે. એમાં ક્યારેક મોટા મોટા દાવ પણ થઈ જતાં હોય છે. તો એક એવો જ કિસ્સો આજે જાણો અહીં. કપૂર પરિવારના ચિરાગ અને સુપરસ્ટાર રણબીર કપૂર રોજ ખબરોમાં રહે છે. તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. પોતાના અંગત જીવનમાં રોમેન્ટિક અને દિલફેંક આશિકની છબી વાળા રણબીર કપૂર એક સીનના સમયે બોલ્ડ સીન કરવામાં ગભરાઈ ગયો હતો જે હવે ખુલાસો થયો છે.

રણબીર કપૂર બાળપણથી જ ઐશ્વર્યાને પસંદ કરતો

image source

જે સીનમાં તે ગભરાઈ ગયો હતો એ સીન એમણે પોતાની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ ઐશ્વર્યા રાય સાથે કરવાનો હતો. રણબીર કપૂર બાળપણથી જ ઐશ્વર્યાને પસંદ કરતો હતો. આ કારણથી એમને ઐશ્વર્યા સાથે બોલ્ડ સીન કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. જો કે એના પછી અશ્વર્યાએ એમને સમજાયું અને શૂટિંગ પૂરુ કર્યું. રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુના સમયે જણાવ્યું હતું કે તે પહેલા પણ આ પ્રકારના સીન પોતાની ફિલ્મોમાં કરી ચૂક્યો છે પરંતુ ઐશ્વર્યાને જોઈને થોડો નર્વસ થઈ ગયો હતો.

ઐશ્વર્યાની સાથે બોલ્ડ સીનને લઈને એવું પણ કીધું કે,…..

image source

રણબીરે કહ્યું તે ઐશ્વર્યાને ગાલ પર ટચ કરવામાં એમની આંગળીઓ ધ્રુજી રહી હતી. ઐશ્વર્યાએ એમને કીધું કે, યોગ્ય રીતે કરતા નથી આવડતું કે શું? પછી ઐશ્વર્યાના સમજાવવા પર રણબીર કપૂરની ગભરાહટ ઓછી થઈ અને તેણે બેફામ સીન આપ્યો. રણબીરે પોતાના ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાની સાથે બોલ્ડ સીનને લઈને એવું પણ કીધું હતું,

image source

ઐશ્વર્યા ની સાથે રોમાંસ કરવામાં અસહજ અનુભવ કરી રહ્યો હતો. ઐશ્વર્યાએ સમજાવ્યું પછી એમણે એમની સાથે ઘણા સારા સીન આપ્યા કારણ કે અંદરથી હતું કે પછી એમને મળે ન મળે એટલા માટે અવસર મળ્યો તો એ રમી ગયો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું હતુ.

ઐશ્વર્યા સાથે બચ્ચન પરિવારે વાત પણ નહોતી કરી

image source

આ સાથે જ એક વાત એવી પણ સામે આવી હતી કે, રણબીર કપૂરે ઐશ્વર્યાની સાથે બોલ્ડ સીનને લઈને નિવેદન આપ્યું હતું, એમની સાથે સીન કરવા માંગતા હતા કારણ કે પછી અવસર મળે ન મળે.

image source

આ કોમેન્ટથી બચ્ચન પરિવારમાં ધબધબાટી બોલી ગઈ હતી. જાણકારો કહે છે કે બચ્ચન પરિવાર ઐશ્વર્યા અને રણબીરના હોટ અને બોલ્ડ સીનથી એટલી મુશ્કેલી નહોતી થઈ જેટલી એમને આ નિવેદનથી થઈ હતી. ઐશ્વર્યાના ઘરે પહોંચતા જ અમિતાભ બચ્ચનને ઘણું ખોટું ખરું સંભળાવવા લાગ્યા અને ઐશ્વર્યાને કીધું કે આવા પ્રકારની ફિલ્મો કરવી હોય તો ઘરે આવવાની જરૂર નથી. ઐશ્વર્યા સાથે બચ્ચન પરિવારે વાત પણ નહોતી કરી એવું કહેવામાં આવી રહ્યું હતું.

પહેલા ઐશ્વર્યાએ ફિલ્મ માટે ના પાડી

image source

ઉલ્લેખનીય છે કે પહેલા ઐશ્વર્યાએ ફિલ્મ માટે ના પાડી દીધી હતી પરંતુ પછી થી હા પાડી દીધી. ઐશ્વર્યાને એ નહોતી ખબર કે એમને રણબીરની સાથે આટલા બોલ્ડ સીન કરવા પડશે. ‘જઝ્બા’ અને ‘સરબજીત’ જેવી ફિલ્મ ફ્લોપ થવાથી કમબેક માટે સંઘર્ષ કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચન રણબીર કપૂરની વચ્ચે કરન જોહરે ઇંટીમેટ સીન પ્લાન કર્યો હતો. જો કે ત્યારે એશ્વર્યાને ખબર નહોતી કે પાછળથી આવા ખેલ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span