સ્ટ્રોબેરી બનાના સ્મુધિ – બાળકો માટે ખાસ બનાવો આ સ્મુધિ અને ખુશ કરી દો…

ઉનાળા ની ગરમી ને બીટ કરો આ ડીલીશિયશ એવી “સ્ટ્રોબેરી બનાના સ્મુધિ” ની રેસીપી સાથે

સામગ્રી:

  • દૂધ: ૧ કપ
  • હેવી ક્રીમ: ૧/૪ કપ
  • સમારેલી સ્ટ્રોબેરી: ૩-૪ નંગ
  • કેળા: ૧/૨ નંગ
  • ખાંડ: ૨ ચમચી
  • સ્ટ્રોબેરી સીરપ: ૧ ચમચી

રીત:

સૌ પ્રથમ એક મિક્ષર ઝાર માં સ્ટ્રોબેરી લઈશુ સાથે જ તેમાં સમારેલું કેળું લઇ લઈશું

ત્યાર બાદ તેમાં ખાંડ, હેવી ક્રીમ, દૂધ અને સ્ટ્રોબેરી સીરપ એડ કરીશું.

હવે મિક્ષર જાર ને બંદ કરી અને આ બધી જ સામગ્રી ને ૧-૨ મિનીટ માટે વ્યવસ્થિત બ્લેડ કરી લઈશું.

૧-૨ મિનીટ બાદ આપડી ચિલ્ડ એવી સ્ટ્રોબેરી બનાના સ્મુધિ સત્વ કરવા માટે રેડી છે.

કાચ ના ગ્લાસ માં કાપેલી સ્ટ્રોબેરી અને કેળા ની સ્લાઈસ લગાવી આપડી ઠંડી સ્મુધિ ને ફ્રેશ સર્વ કરો.

વિડીયો માટે ની લીંક: 👇🏼👇🏼

The Mommie Universe ને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો👇🏼👇🏼

https://instagram.com/the.mommie.universe?igshid=itb0c3dm1bej

રસોઈ ની રાણી: દર્શિતા પટેલ (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.