કોરોના પોઝિટિવ કોંગ્રસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત વધુ નાજૂક, આટલા દિવસથી છે વેન્ટિલેટર પર, છતા તબિયતમાં નથી સુધારો

૩૦ જૂનથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહ લઈ રહ્યા છે સારવાર

રાજ્યસભાની ચૂંટણી પૂરી થયા બાદ સૌથી મોટો ઝટકો ગુજરાતના રાજકીય પક્ષો માટે અને ગુજરાત કોંગ્રેસ માટે એ હતો કે કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ વાતથી દરેક રાજકીય પક્ષના નેતા ચિંતામાં મુકાયા હતા કારણકે ચૂંટણી તૈયારીઓ થી લઈ મતદાન સુધી માં અનેકવાર અનેક નેતાઓ કોઈને કોઈ રીતે ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવ્યા હતા.

image source

ભરતી સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ સૌથી પહેલા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા થોડા દિવસની સારવાર બાદ જ્યારે તેમને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગી ત્યારે તેમને તાત્કાલિક અમદાવાદ વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા ૩૦ જૂને ભરતસિંહ સોલંકીની તબિયત સૌથી પહેલા લથડી હતી અને તેમને વડોદરા થી અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ગત ૩૦ જૂનથી અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ભરતસિંહ સોલંકીની સારવાર ચાલી રહી છે જોકે ગત 7 જુલાઈએ તેમની તબિયત ફરીવાર ખરાબ થઈ હતી ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમનું ઓક્સિજન નું લેવલ ઘટી જવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

image source

આ અંગે હવે મળતી જાણકારી અનુસાર ભરતસિંહ સોલંકીની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યું નથી હાલ તેમની તબિયત વધુ નાજુક છે અને તેઓ હજી પણ વેન્ટિલેટર પર છે ડોક્ટરો તેમની તબિયતમાં સુધારો આવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.

image source
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ના એક પછી એક નેતાઓ હવે કોરોના ની ઝપેટમાં આવી રહ્યા છે અગાઉ ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના નેતા બાદ આજે ગુજરાત સરકારના મંત્રી રમણભાઈ પાટકર નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે હાલ તેઓ પણ અમદાવાદમાં સારવાર લઇ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.