ખૂબ ખરાબ રીતે ટ્રોલ થઇ છે આ 10 અભિનેત્રીઓ, જેમાં એકે પહેરેલા કપડા તો જોઇને તમે આજે પણ શરમાઇ જશો

બોલિવુડના કલાકારોના ફેશન અને ડ્રેસિંગ સ્ટાઇલ પર હંમેશા લોકોની નજર મંડાયેલી હોય છે. એટલું જ નહીં ક્યારેક તો લોકો આ કલાકારોની સ્ટાઇલ ફોલો પણ કરતા હોય છે, પણ ઘણીવાર એવું બને છે કે તેઓને પોતાની જ ફેશન અમૂકવાર ખોટી સાબિત થાય છે ને પરિણામે તેમને આલોચનાનો શિકાર થવું પડે છે.

સોશિયલ મીડિયા પર બોલીવુડના કલાકારોનું ટ્રોલ થવું જાણે સાવ સામાન્ય વાત બની ગઈ છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને એમને પહેરેલા ડ્રેસના કારણે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી.

1.ઐશ્વર્યા રાય બચ્ચન:

image source

ઐશ્વર્યા રાય બચ્ચને 2019 કાન્સ ફેસ્ટિવલમાં પહેરેલા ડ્રેસને લીધે તેનો ખુબ મજાક ઉડયો હતો. આ ઇવેન્ટમાં ઐશે જીન-લુઇ સાબાજી કૉઉચરનું ગોલ્ડન ગાઉન પહેર્યું હતું જેના અવતારને લોકોએ વિચિત્ર અને બીક લાગે તેવુ કહ્યું હતું.

2. સારા અલી ખાન:

image source

મોટાભાગે સારા ખાન સામાન્ય લુકમાં જોવા મળે છે પણ એક સમયે તેણે પહેરેલું પીળું ટોપ અને રિપ્ડ જીન્સએ તેને ટ્રોલિંગનો શિકાર બનાવી દીધી હતી. એક યુઝરે તો એવું પણ પૂછી લીધું કે,”નવાબ હવે ગરીબ થઇ ગયા છે કે શું?”

3. ફાતિમા સના શેખ

image source

દંગલ ગર્લ ફાતિમા શના શેખ તો તમને યાદ જ હશે. લોકોએ ફતેમાને ઘણીવાર વધારે શો ઓફ ન કરવાની સલાહ આપી છે. બીચ પર લીધેલી તવસીર અને અરીસાની સામે લીધેલી સેલ્ફી પર દર્શકોએ તેને ખૂબ જ ટ્રોલ કરી હતી. પણ ફાતિમાએ પણ એનો કરારો જવાબ આપ્યો હતો.

4. કિયારા અડવાણી:

image source

એકવાર કિયારા અડવાણીએ એટ્લીયર જુહરા દ્વારા ડિઝાઇન કરેલુ પીળા રંગનું ગાઉન પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું. કિયારાએ પહેરેલા આ ડ્રેસને ટ્રોલર્સ મેગી નૂન્ડલ સાથે સરખાવીને કિયારાને ટ્રોલ કરી હતી.

5. દીપિકા પાદુકોણ:

image source

દીપિકા પાદુકોણે આ એંશી સ્ટુડિયોનો લીલા રંગનો બ્લુન ડ્રેસ ગ્રાજીયા મિલેનિયલ એવોર્ડ 2019માં પહેરી રાખ્યો હતો, અને એને વૉક પણ કર્યું હતું. આ ડ્રેસમાં દીપિકા એકદમ રમુજી લાગી રહી હતી અને આ કારણે એને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. આ ડ્રેસ પર ઘણા લોકોએ કમેન્ટ કરી હતી.અમુક લોકોએ તો આ ડ્રેસને પેટ ધોભિ, ટીડ્ડી ડ્રેસ તો અમુકે કેપ્સિકમ નામ પણ આપ્યું હતું.

6. વાણી કપૂર:

image source

વાણી કપૂર હંમેશા પોતાના બોલ્ડ અંદાજ અને હોટ ફોટોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે, અને એ પોતાના આવા ફોટા પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.જેને લીધે તેને ઘણીવાર આલોચનાનો શિકાર થવું પડ્યું હતું.

7. નિયા શર્મા:

image source

નાગિન સિરિયલથી જાણીતી બનેલી નિયા શર્માનું નામ એશિયાની સૌથી હોટ અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે. સફેદ આઉટફિટની સાથે કરાવેલા ફોટોશૂટ પર નિયાની ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.

8. અંકિતા લોખંડે:

From Priyanka Chopra to Aishwarya Rai, these 10 actresses got trolled because of their dress. - 90s News
image source

ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે મણિકર્ણીકા ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. અંકિતા પોતાની ગ્લેમમરસ તસ્વીરો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે જેને લીધે તેને ઘણીવાર આલોચનાનું ભોગ બનવું પડ્યું છે

9. અનુષ્કા શર્મા:

image source

અનુષ્કા શર્માએ બીચ પર બિકીની પહેરેલા પોતાના ફોટા શેર કર્યા હતા, આ ફોટાનો ટ્રોલર્સ દ્વારા ખૂબ મજાક ઉડાવવામાં આવ્યો હતો, એટલુ જ નહીં અનુષ્કાની આ તસ્વીર પર મીમ્સ પણ બન્યા હતા.

10. પ્રિયંકા ચોપરા:

image source

પ્રિયંકા ચોપરા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની અવનવી ફેશનના લીધે છવાયેલી રહે છે. તમને જણાવી દઈએ કે તે ફેશન અને સ્ટાઇલ પર સૌથી વધારે ટ્રોલ થનારી અભિનેત્રીઓમાંની એક છે. Grammys 2020 અને MET Gala 2019 માં પ્રિયંકાએ આવો ડ્રેસ પહેરી રાખ્યો હતો, જેમાં તેનો ખુબ મજાક બનાવવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span