બોલિવૂડના આ સ્ટાર્સને પહેલા થઇ ગયો હિરોઇન સાથે પ્રેમ, પણ પછી…વાંચો રસપ્રદ લવ સ્ટોરી તમે પણ

બૉલીવુડ સ્ટાર્સના આ સિક્રેટ લવ અફેર વિશે નહિ જાણતા હોય તમે, ખૂબ જ રસપ્રદ છે એમની લવ સ્ટોરી.

બૉલીવુડ સ્ટાર્સના સિક્રેટ લવ અફેર ઘણીવાર સિક્રેટ નથી રહેતા અને એમની પોલ ખુલી જાય છે. કહેવાય છે ને કે ઇશ્ક અને મુશક છુપાવીએ તો ય નથી છુપાતા. બસ એવી જ રીતે બૉલીવુડ સ્ટાર્સના આ સિક્રેટ લવ અફેર વિશે પણ વાત બહાર આવી જ ગઈ પણ ઘણા લોકો બોલિવુડ સ્ટાર્સના આ સિક્રેટ લવ અફેર વિશે હજી પણ નહીં જાણતા હોય.

1. આમિર ખાન અને પૂજા ભટ્ટ.

image source

આમિર ખાન અને પૂજા ભટ્ટના અફેર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. મીડિયામાં પણ એમના અફેરની ખબરો એ સમયે નહોતી આવી. આમિર ખાન અને પૂજા ભટ્ટના અફેરની શરૂઆત દિલ હે કી માનતા નહિ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. તમને જણાવી દઈએ કે જ્યારે આમિર ખાન અને પૂજા ભટ્ટનું અફેર ચાલી રહ્યું હતું એ સમયે આમિર ખાન વિવાહિત હતા અને પૂજા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ આ ફિલ્મ બનાવી રહ્યા હતા. દિલ હે કી માનતા નહિ ફિલ્મમાં દર્શકોને આમિર ખાન અને પૂજા ભટ્ટની જોડી ખૂબ જ પસંદ આવી હતી પણ એમનું અફેર લાબું ન ચાલ્યું અને બહુ જ જલ્દી બંનેના રસ્તા અલગ થઈ ગયા.

2. અનુષ્કા શર્મા અને જોહેબ યુસુફ.

image source

અનુષ્કા શર્મા અનવ જોહેબ યુસુફના અફેર વિશે પણ બહુ ઓછા લોકો જાણતા હશે. આ એ સમયની વાત છે જ્યારે અનુષ્કા શર્માની બોલીવુડમાં એન્ટ્રી નહોતી થઈ એટલે એમના અફેર વિશે પણ કોઈને કોઈ જ રસ નહોતો. અનુષ્કા શર્માએ જ્યારે બોલીવુડમાં ઓળખ બનાવી લીધી તો એમના અને વિરાટ કોહલીના અફેરની ખબરો ખૂબ જ ચર્ચામાં રહી હતી. પછી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ લગ્ન કરી લીધા અને હવે તો અનુષ્કા માતા બનવાની છે.

3 દીપિકા પાદુકોણ અને નિહાર પાંડયા.

image source

દીપિકા પાદુકોણનું નામ આ તો ઘણા સ્ટાર્સ સાથે જોડાયું છે પણ એમનું આ સિક્રેટ લવ અફેર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. જ્યારે દીપિકા અભિનેત્રી નહોતી અને મોડલિંગ કરી રહી હતી એ સમયે દીપિકા પાદુકોણ અને નિહાર પાંડયાનું અફેર હતું. ત્યારે દીપિકા એટલી લોકપ્રિય નહોતી એટલે એમના આ અફેર વિશે કોઈ ચર્ચા નહોતી થઈ. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને નિહાર પાંડયા એ સમયે હિમેશ રેશમિયાના આલ્બમ આપકા સુરૂરમાં પણ સાથે દેખાયા હતા. પછી જ્યાંરે દીપિકા ફેમસ થવા લાગી તો એ નિહાર પાંડયાથી દૂર થવા લાગી. હવે દીપિકા પાદુકોને રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા છે અને બન્ને પોતાની મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે

4 રણબીર કપૂર અને અવંતિકા મલિક.

image source

રણબીર કપૂરનું નામ પણ ઘણી બૉલીવુડ એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. જેમાં દીપિકા પાદુકોણ, કેટરીના કેફ, આલિયા ભટ્ટ પણ સામેલ છે. રણબીર કપૂર અને અવંતિકા મલિકનું અફેર વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને અવંતિકા મલિકે નાનપણમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું, એ સમયે રણબીર કપૂરનો ક્રશ અવંતિકા મલિક હતી. આ બંનેનું અફેર પણ આગળ ન વધી શક્યું. અવંતિકા મલિક હાલના સમયમાં આમિર ખાનના ભણીયા ઇમરાન ખાનની પત્ની છે. હાલ તો રણબીર કપૂરના આલિયા ભટ્ટ સાથેના અફેરની ખબરો ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span