નાના હતા ત્યારે કઈક આવા લાગતા હતા તમારા મનગમતા બોલિવુડ કલાકારો, અમુકને તો તમે ઓળખી પણ નહીં શકો.

તમારા મનગમતા બૉલીવુડ સેલિબ્રિટી બાળપણમાં કેવા લાગતા હતા એ તો તમે પણ જાણવા માંગતા જ હશો. બોલિવુડના કલાકારો ઘણીવાર પોતાના બાળપણનો ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા રહે છે અને એમના ફેન્સને પણ પોતાના ફેવરિટ સ્ટારના નાનપણના ફોટા જોવાનું ગમે છે..એટલે આજે અમે તમને તમારા કેટલાક મનગમતા કલાકારોના બાળપણના એવા ક્યૂટ અને ક્યારેય ન જોયેલા ફોટા બતાવવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ કહેશો કે ખરેખર આ બૉલીવુડ સ્ટાર બાળપણમાં પણ ખૂબ જ ક્યૂટ લાગતા હતા.

1. આલિયા ભટ્ટ.

image source

માતા સોની અને પિતા મહેશ ભટ્ટ સાથેનો ફોટો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આલિયા નાનપણથી જ ખૂબ જ ક્યૂટ છે.

2. રણવીર સિંહ.

image source

રણવીર સિંહના આ ફોટા જોઈને ખ્યાલ આવી ગયો કે હાલ રણવીરની જે અજબ ગજબ ફેશન ચોઇસ છે એ નાનપણમાં પણ એવી જ હતી.

3 દીપિકા પાદુકોણ.

image source

બાળપણમાં દેખાતી દીપિકાના ચહેરા પરની માસૂમિયત આજે પણ હતી એવીને એવી જ છે.

4.તાપસી પન્નુ

image source

બાળપણના આ ફોટામાં બે ચોટલા વાળેલી તાપસીને ઓળખવી જરા અઘરી પડે એમ છે.

5. કરિશ્મા કપૂર અને કરીના કપૂર.

image source

આ કપૂર સિસસ્ટ બેબો અને લોલો વચ્ચેનું બોન્ડિંગ બાળપણથી જ ગજબનું છે. બન્ને એકદમ ક્યૂટ લાગી રહી છે.

6. સારા અલી ખાન.

image source

પોતાના પિતા સૈફ અલી ખાન સાથેના આ ફોટામાં સારા અલી ખાન જરાય ઓળખાતી જ નથી.

7. અનુષ્કા શર્મા

image source

વિચારોમાં મગ્ન બનેલી અનુષ્કાનો આ બાળપણનો ફોટો અને આજની અનુષ્કા વચ્ચે જો કઈ સામ્યતા દેખાય છે તો એ છે મેચ્યોરિટી. અનુષ્કા નાનપણમાં પણ ખૂબ જ સમજદાર લાગી રહી છે.

8. કેટરીના કેફ.

image source

અરે બાપ રે….શુ આ ખરેખર કેટરીના કેફ જ છે. સાદી સિમ્પલ કેટરીના હાલ ખૂબ ક ગ્લેમરસ દેખાય છે

9.સોનાક્ષી સિન્હા.

image source

જો કોઈ કહે નહિ તો તમને જરાય ખ્યાલ નહિ આવે કે આ ફોટો સોનાક્ષી સિન્હાનો છે. તે હાલ ખૂબ જ બદલાઈ ગઈ છે તેમજ તેનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું છે.

10.પ્રિયંકા ચોપરા.

image source

સ્કૂલ સમયના આ ફોટામાં એકદમ સામાન્ય લાગતી પ્રિયંકા ચોપરા આજે લાખો દિલોની ધડકન બની ગઈ છે.

11.શાહરુખ ખાન.

image source

બોલિવુડના કિંગ ખાનના આ ફોટાને જોઈને કહી શકાય કે શાહરુખ ખાન બાળપણથી જ ચોકલેટી બોય હતા.

12. સલમાન ખાન.

image source

બોલિવુડના મોસ્ટ વોન્ટેડ બેચલર એટલે કે સલમાન ખાન બાળપણથી જ ઘણા હેન્ડસમ છે.

13.સુશાંત સિંહ રાજપૂત.

image source

એક સાવ સામાન્ય છોકરામાંથી બોલિવુડના સ્ટાર બનવા સુધીની સફર અને એ પાછળની મહેનતની સાક્ષી આપતો આ સુશાંત સિંહ રાજપૂતનો ફોટો.

14.સિદ્ધાર્થ મલ્હોત્રા.

image source

સામાન્ય બાળકની જેમ આપણા સ્ટાર પણ ક્રિષ્ના ગેટઅપમાં ફોટો પડાવે જ એ આ ફોટા પરથી ખ્યાલ આવે છે. સિદ્ધાર્થ આ ફોટામાં ખૂબ જ કયુટ લાગી રહ્યા છે.

15. અર્જુન કપૂર.

image source

અર્જુન કપૂરના બાળપણનો આ ગોલુમોલું ફોટો જોઈને આજના હેન્ડસમ હન્ક અર્જુન કપૂરને ઓળખવા અઘરા ખરા. તમને જણાવી દઈએ કે બાળપણમાં અર્જુન કપૂરનું વજન ખૂબ જ વધારે હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span