જો જો ગાડી સ્ટાર્ટ કરતા જ એ.સી ચાલુ કરવાની ભૂલ ના કરતા, નહિં તો થશે..

જો જો ગાડી સ્ટાર્ટ કરતાં જ એ.સી ચાલુ કરવાની ભૂલ ન કરતાં

આજે હું તમને એરકન્ડીશનરની સાઇડ ઇફેક્ટ્સ વિષે વિસ્તારપુર્વક જણાવીશ. તમારે તેમાં આશ્ચર્ય પામવાની કોઈ જ જરૂર નથી કારણ કે આ હકીકત છે. જે કારનો તમે રોજ ઉપયોગ કરો છો, જો તમે તેના એ.સી વિષે પણ જાણકારી મેળવી લેશો તો તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે. જો તેમ નહીં કરો તો તમારે ઘાતક પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

કૃપા કરી આ આર્ટિકન ધ્યાનથી વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેયર કરો. આ લેખ એવી દરેક વ્યક્તિને લાગુ પડે છે જે એ.સી કારનો ઉપયોગ કરે છે. કારણ કે તે તેમના સ્વાસ્થ્ય સાથે સીધો જ સંબંધ ધરાવે છે.

image source

કારની ઇન્સ્ટ્રક્શન બૂકમાં કાર સ્ટાર્ટ કરવા અને એ.સી ચલાવતા પહેલાં બધા જ કાંચ ખોલી નાખવાનો નિર્દેશ કર્યો છે જેથી કરીને ગરમ હવા બહાર નીકળી જાય.

તેમાં કોઈ જ આશ્ચર્યની વાત નથી કે આજે કેન્સરના કારણે પહેલાં કરતાં વધારે મૃત્યુ થઈ રહ્યા છે. પણ એ જાણીને ખુબ જ આશ્ચર્ય થાય છે કે કેન્સરની ઉત્પત્તિ કેવા પદાર્થો દ્વારા થઈ રહી છે. આ એક એવું ઉદાહરણ છે જે કેન્સરની ઉત્પત્તિના કારણોને કેટલીક હદ સુધી સ્પષ્ટ કરે છે.
રોજ મોટાભાગના લોકો સૌ પ્રથમ સવારના સમયે તેમજ દિવસના અંતે રાત્રે પોતાની કારનો ઉપયોગ સૌથી વધારે કરે છે.

image source

મહેરબાની કરીને કારમાં બેસતાં જ એ.સી ચાલુ કરવું જોઈએ નહીં. કારમાં બેસતાં જ, સૌ પ્રથમ તો બધી જ વિન્ડો ખોલી દેવી જોઈએ અને થોડી મિનિટો બાદ જ એ.સી ચાલુ કરવું જોઈએ.

તેનું કારણ કેટલાક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. કારનું ડેશ બોર્ડ, સીટ, એ સીની ડક્ટ્સ આ બધી જ વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી હોય છે અને આ બધી જ વસ્તુઓ ઝેરીલો ગેસ ‘બેન્જીન’ છોડે છે જે કેન્સર ઉત્પત્તિનું એક ખુબ જ મોટું તત્ત્વ છે.

જ્યારે પણ તમે કાર ખોલો ત્યારે તેને સ્ટાર્ટ કરતાં પહેલાં થોડીક ક્ષણ માટે ગરમ પ્લાસ્ટિકની ગંધને અનુભવતા હશો.

image source

બેન્જીન, કેન્સર કારક હોવાની સાથે સાથે હાડકા પર પણ ઝેરીલી અસર કરે છે તેમજ એનિમિયાનો કારક છે અને સફેદ રક્ત કણોમાં ઘટાડો કરે છે. વધારે સમયના સંપર્કથી લ્યુકેમિયા અને અન્ય પ્રકારના કેન્સર થવાની શક્યતા રહે છે. તેના કારણે ગર્ભવતિ મહિલાઓમાં ગર્ભપાત પણ થઈ શકે છે.
બંધ જગ્યામાં બેન્જીનનું સ્વીકૃતિ સ્તર 50 મિલીગ્રામ પ્રતિ વર્ગ ફૂટ હોય છે. એક કારમાં જે એક બંધ જગ્યાએ પાર્ક કરવામાં આવી હોય અને જેના કાચ પણ બંધ હોય તેમાં 400-800 મિલિગ્રામ બેન્ઝીનનું સ્તર હશે – સ્વીકૃત પ્રમાણથી 8 ગણું વધારે.

image source

જો તેને બહાર ખુલ્લામાં પાર્ક કરવામાં આવી હશે જ્યાં તાપમાન 30 ડીગ્રી સેન્ટીગ્રેડ થી વધારે હશે, તો બેન્ઝીનનું સ્તર 2000-4000 મિલિગ્રામ હશે, એટલે કે સ્વીકૃત સ્તરથી ઓછામાં ઓછું 40 ગણું વધારે.

જો વ્યક્તિ બંધ કાચવાળી ગાડીમાં બેસી જાય છે તો તે વધારે પ્રમાણમાં હાજર ઝેરીલા બેન્જીનને શ્વસન દ્વારા પેતાના શરીરમાં લેશે.

image source

બેન્જીન એક ઝેરીલું ત્તત્વ છે જે લીવર પર ખરાબ અસર કરે છે. સૌથી જોખમી વાત એ છે કે આપણું શરીર આ ઝેરીલા ત્ત્તવને બહાર કાઢવામાં સંપૂર્ણ અસમર્થ છે.

આમ, કારમાં બેસતા પહેલાં કેટલાક સમય માટે તેના દરવાજા તેમજ બારીઓ ખોલી દેવી. જેના કારણે બેસતાં પહેલાં અંદરથી ગરમ હવા બહાર નીકળી જશે (એટલે કે હાનિકારક ઝેરીલા ગેસ તત્ત્વો બહાર નીકળી જશે)

image source

નોંધઃ જ્યારે કોઈ વ્યક્તિ તમારા સ્વાસ્થ્યને લાભકારક જાણકારી આપે છે ત્યારે તમારી પણ એ નૈતિક ફરજ બને છે કે તેની જાણકારી તમે અન્ય લોકો સુધી પહોંચાડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.