મહેન્દ્ર સિંહ ધોનીને આ પાંચ છોકરીઓ સાથે હતા અફેર, જેમાં એક તો તમારી ફેવરિટ

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના કુલ કેપ્ટન માનવામાં આવે છે. મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાનમાં જેમ લાંબી ઈનિંગ રમે તેવી રીતે જ રીયલ લાઈફમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાની લવ ઇનિગ્સ પણ ખુબ લાંબી રમે છે. મહેન્દ્ર સિંહ ધોની ફક્ત ક્રિકેટ પીચ પર ફોર અને સિક્સ મારતા જોવા મળે છે એટલું જ નહી પર્સનલ લાઈફમાં પ્રેમની પીચ પર પણ આગળ રહ્યા છે.

image source

મહેન્દ્ર સિંહ ધોનીએ સાક્ષી સાથે મેરેજ થયા એની પહેલા કેટલીક અન્ય છોકરીઓ સાથે પણ લવ અફેર રહ્યું છે જેના લીધે મહેન્દ્ર સિંહ ધોનીનું દિલ ઘણીવાર તૂટી ગયું હતું. આજે અમે આપને જણાવીશું કે, મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીના લગ્ન થતા પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનું નામ કેટલીક અને કઈ કઈ યુવતીઓ સાથે જોડાયું છે, ઉપરાંત કેટલીક યુવતી સાથેના લવ અફેર કેટલીક વાર ન્યુઝમાં હેડલાઈન પણ બની હતી.

સ્વાતિ :

મહેન્દ્ર સિંહ ધોનીએ એક ઈવેન્ટના ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત જણાવી હતી કે, મહેન્દ્ર સિંહ ધોનીનો પહેલો ક્રશ જેનું નામ સ્વાતિ હતું. સ્વાતિના પ્રેમમાં મહેન્દ્ર સિંહ ધોની ધો.૧૨મા હતા ત્યારે પ્રેમ થયો હતો. ત્યારે સ્વાતિ ખુબ જ દેખાવડી છોકરી હતી, પણ કોઈ કારણસર બંનેનો સંબંધ આગળ વધ્યો શક્યો નહી અને ત્યાર પછી બંને અલગ થઈ ગયા હતા. આપને જણાવીએ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ આ વાતનો ખુલાસો ગત વર્ષે કર્યો હતો.

પ્રિયંકા ઝા :

image source

મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક પર બનેલ ફિલ્મ ‘એમ. એસ. ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’માં પ્રિયંકા નામની એક છોકરીનો રોલ બતાવવામાં આવ્યો છે, ફિલ્મ ‘એમ. એસ. ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’માં પ્રિયંકાનું પાત્ર દિશા પટની દ્વારા નિભાવવામાં આવ્યું હતું. પ્રિયંકા ઝા અને મહેન્દ્ર સિંહ ધોની બંને એકબીજાના સંબંધ માટે ગંભીર હતા, ઘરના સભ્યોની સહમતિની સાથે વાત લગ્ન સુધી પણ પહોચી હતી પરંતુ એકાએક પ્રિયંકાનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું ગયું, ત્યાર પછી મહેન્દ્ર સિંહ ધોનીને ખુબ દુઃખી થઈ ગયા હતા.

દીપિકા પાદુકોણ :

image source

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ નામ એક સમયે મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડવામાં આવ્યું હતું. દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર સિંહ ધોની કેટલાક સમય સુધી એકસાથે જોવા મળ્યા હતા, જેના લીધે કેટલાક દિવસોમાં જ મહેન્દ્ર સિંહ ધોની અને દીપિકા પાદુકોણ વચ્ચે લવ અફેર હોવાની અફવા ફેલાવા લાગી હતી. આ બાબતે મહેન્દ્ર સિંહ ધોની અને દીપિકા પાદુકોણ કોઈ જવાબ આપ્યો નથી. તેમ છતાં એક્સપર્ટનું એવું માનવું છે કે દીપિકા પાદુકોણ અને મહેન્દ્ર સિંહ ધોનીએ બંનેએ એકબીજાને થોડાક સમય સુધી ડેટ કરી રહ્યા હતા.

રાય લક્ષ્મી :

image source

મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ ૨૦૦૮માં આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન રાય લક્ષ્મી સાથે નામ જોડાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વર્ષ ૨૦૦૮માં આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન રાય લક્ષ્મી અને મહેન્દ્ર સિંહ ધોની એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પણ બંનેએ આ બાબતે કોઈ વાત કરી હતી નહી. પરંતુ જયારે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોગ્રાફી ફિલ્મ ‘એમ. એસ. ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’ રીલીઝ થઈ હતી ત્યારે રાય લક્ષ્મી ગુસ્સે થયા અને કહ્યું હતું કે, મહેન્દ્ર સિહ ધોની પોતાની લાઈફમાં ઘણા વધી ગયા છે, ત્યારે એ વાતનો ખ્યાલ નથી આવતો કે લોકો તેમની પાછળ અટવાઈ રહ્યા છે. રાય લક્ષ્મી કહે છે કે, મહેન્દ્ર સિંહ ધોની ટીમનો એક ભાગ હતા જેના લીધે બંનેએ એક વર્ષ કરતા પણ ઓછો સમય સાથે વિતાવવા મળ્યો હતો.

અસીન :

image source

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પછી અન્ય અભિનેત્રી અસીનનું નામ પણ મહેન્દ્ર સિંહ ધોની સાથે વર્ષ ૨૦૧૦ દરમિયાન જોડવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૦માં અભિનેત્રી અસીન અને મહેન્દ્ર સિંહ ધોનીએ એક વિજ્ઞાપનમાં સાથે કામ કર્યું હતું. એવી ખબરો પણ મળી હતી કે, વર્ષ ૨૦૧૦માં આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન સેમીફાઈનલ અસીન અને મહેન્દ્ર સિંહ ધોનીને એકસાથે ડીનર કરતા જોવા મળ્યા હતા. પણ બંનેએ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.