જાણો કેમ ડોક્ટરો રાતના સમયે લાશોનુ નથી કરતા પોસ્ટમોર્ટમ..

મિત્રો! કોઈપણ વ્યક્તિએ એક સમયે મૃત્યુનો સામનો તો કરવો જ પડે છે. પરંતુ મિત્રો આ સત્યને કોઈ બદલી નથી શકતું. પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેના શરીર સાથે આજકાલ અમુક કાર્યવાહી કરાવી પડતી હોય છે. આમ જોઈએ તો કોઈ પણ સર્જન પ્રેકટીસ હોસ્પિટલ હોય તેમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હોય છે.

image source

ચાલો જાણીએ વ્યક્તિના મૃત્યુ વિશે અને એના આ પોસ્ટમોર્ટમ વિશે ની તમામ માહિતી વિસ્તારમાં. આ એક પ્રકારનું ઓપરેશન જ છે, જેમા શવનું પરિક્ષણ કરવામા આવે છે. જ્યારે કોઈ માણસનું અણધાર્યુ મરણ થાય તો તેના મરણનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે, પરંતુ કુટુંબીજનોની મંજૂરીથી જ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. મરણના 6 થી 10 કલાકમાં જ પોસ્ટમોર્ટમ કરવું ખુબજ જરૂરી છે કારણકે, જો એ સમયની અંદર પોસ્ટમોર્ટમ કરવામાં ન આવે તો મરણનું કારણ બદલાઇ શકે છે. પરંતુ શું તમને ખબર છે?પોસ્ટ્મોર્ટ્મ થાય છે. મરણના ૬ થી ૧૦ કલાકમાં પોસ્ટ્મોર્ટ્મ કરવું જરૂરી છે, જરૂરી હોય છે . જો આ સમયમાં પોસ્ટ્મોર્ટ્મ કરવામાં ન આવે તો મરણના કારણમાં ફેરફાર થઇ શકે છે. પણ શું તમને ખબર છે કે પોસ્ટમોર્ટમ ક્યારેય રાતનાં સમયે નથી કરવામાં આવતું, જેનું પણ એક ખાસ કારણ છે.

image source

પોતાના કુટુંબીજનોનાં મરણ પછી પોસ્ટમોર્ટમની રાહ જોઈને બેસી રહેલા પરિવારો માટે વિધાનસભામાં રાજેશ સોનકરે એક પ્રશ્ન કર્યો કે “પોસ્ટમોર્ટમ સાંજે ૫ વાગ્યા સુધી જ કેમ કરવામાં આવે છે?” આપણી સરકાર પણ પોસ્ટમોર્ટમનો સમય ૫ થી રાતના ૮ વાગ્યા સુધી વધારવા પર વિચાર કરે છે.

image source

સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય ભારત સરકાર દ્વારા સમયના વધારા અંગે સ્વાસ્થ્ય વિભાગ પાસે જવાબ માંગ્યો ત્યારે સરકારી દવાખાનામાં દરરોજ પોસ્ટમોર્ટમ કરતા ફોરેન્સિક વિભાગના ડોકટરોએ સાંજે ૫ વાગ્યા પછી પોસ્ટમોર્ટમ શું કામ નથી કરતા એનો જવાબ આપ્યો નહોતો અને તેમણે આ માટે કેટલાક કારણો પણ કહ્યા હતાં.

image source

ડોકટરોએ જણાવ્યુ કે રાતનાં સમયે અંધારુ હોવાથી પોસ્ટમોર્ટમ ન કરી શકાય. એલ.ઇ.ડી., ટયુબલાઈટ, બલ્બ, કે સી.એફ.એલ.ના પ્રકાશમાં લાશ પરનાં ઘા લાલ રંગને બદલે રીંગણી રંગના દેખાતા હોય છે અને ફોરેન્સિક વિજ્ઞાનમાં ક્યાંય પણ ઘાના રીંગણી રંગનો ઉલ્લેખ નથી. જેના લીધે અદાલતમાં કેસને સાબિત કરવો મુશ્કેલ છે. ઘાના નિશાન અને રંગ ઉપરથી પોસ્ટમોર્ટમ દ્વારા ઘા કેટલા સમય પહેલાનો છે તે ખબર પડી શકે છે.

image source

અમુક લોકો તેને ધાર્મિક માન્યતા સાથે જોડે છે, રાતના સમયે ક્યારેય પણ અંતિમ સંસ્કાર કરી શકાય નહીં. એ જ રીતે રાતના સમયે પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવતું નથી એમ ઘણા લોકોની માન્યતા હોય છે.