જાણો એવુ તો શું થયુ કે આ મહિલા એરપોર્ટ પર ખાલી સીટની આગળ સૂઇ ગઇ..

એરપોર્ટ અને ટ્રોલ મહિલા

સોશિયલ મીડિયા પર એક ટ્રાવેલરની જબરદસ્ત આલોચના કરવામાં આવી રહી છે. ખરેખરમાં, આ ટ્રાવેલરની આલોચના લોકો એવા કારણથી કરી રહ્યા છે કેમકે તેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે,

image source

જેમાં આ ટ્રાવેલર એક એરપોર્ટના વ્યસ્ત લાઉન્જમાં બેસવાને બદલે બે સીટોની આગળ સુઈ ગયેલ જોવા મળી રહી છે. આ ફોટોને ટ્રેવલ ક્રિપ્સ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

image source

ડેલી મેલની એક રીપોર્ટ અનુસાર, ફોટોમાં એક મહિલા બે ખાલી સીટોની સામે સુતેલી જોવા મળી રહી છે. ફોટો શેર કરતા ટ્રેવલ ક્રિપ્સએ લખ્યું છે કે, “૨૪ વર્ષીય બૈકી એક ઇન્ફ્લુએન્જર છે. તેણે એરપોર્ટ પર બે સીટોની આગળ સુઈને પોતાના ફોલોઅર્સને મળી રહી છે. ઉપરાંત એટેન્શન એન્જોય કરી રહી છે.” જો કે, આ વાતની ખબર નથી કરી શક્યા કે, આ ફોટો ક્યાં એરપોર્ટનો છે.”

Traveller bashed for snoozing on airport floor – but is she in the ...
image source

ટ્રેવલ ક્રિપ્સના આ પોસ્ટને શેર કર્યા પછીથી જ લોકો આ મહિલાની આલોચના કરવા લાગ્યા. એક યુઝર લખે છે કે, આ ફોટાની સાથે કઈક ખોટું છે.” ત્યાં જ અન્ય એક યુઝર લખે છે કે, “તેણે તે બન્ને સીટોનો ઉપયોગ પણ નથી કરી રહી અને તેમછતાં પણ તે સીટોને તેણે ઘેરી લીધી છે.”

Passenger slammed for blocking two seats in airport lying down ...
image source

જો કે, આવું પહેલીવાર નથી થયું કે જયારે એરપોર્ટ પર કોઈ યાત્રીને આવા કારણો થઈ ટ્રોલ કરવામાં આવ્યા હોય. આનાથી પહેલા પણ ઘણા બધા લોકોને એરપોર્ટ કે પછી એરપ્લેનમાં તેમની અજીબો ગરીબ હરકતોના કારણે ટ્રોલ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.