ગર્ભાવસ્થા ના સમય પર કોવિડ -19 કેટલો ખતરનાક છે? આ સમય દરમ્યાન આ બાબતો નું ધ્યાન રાખો.
કોરોના વાયરસ ની આ મહામારી થી બધા ડરી ગયા છે ત્યારે બધા ઘર માં રહેવા મજબુર થાયા છે.બધા એવુ ઇચ્છે છે કે કેવી રીતે આ ખતરનાક વાયરસ થી બચે. પરંતુ અમુક દર્દી ની મજબૂરી ના કારણે તેને આ સમયે હોસ્પિટલ ની મુલાકાતે જવું પડે છે. આવી રીતે ગર્ભવતી મહિલાઓ ને પણ જવું પડે છે. અને આ સમય માં હોસ્પિટલ જવાથી બીવે છે. ગર્ભવતી મહિલા અને એમના પરિવાર સભ્યોને ને પણ બીક લાગે છે. આ ભયાનક વાયરસ નો શિકાર ના થવાય.
જો આ મહિલાઓ અને પરિવાર ના સભ્યો પુરી સાવધાની રાખે છે તો આની સંભાવના ઓછી રહે છે. હોસ્પિટલમાં તેના દર્દી ને હોસ્પિટલની દાખલ થવા એક તાપસ માંથી પસાર થવું પડે છે. અને જો કિલીનીક ના ડોક્ટર ને મળવા જવું હોય તો અને ઈલાજ કરવા જવું હોય તો તાપસ કરવી જરૂરી છે. સામાજિક દુરી નિશ્ચિત કરવા ડૉક્ટર દરરોજ સીમિત સંખ્યા માં રોગીઓ ને બોલાવી ને ઈલાજ કરે છે. અને હોસ્પિટલ ના કર્મચારીઓ અને રાષ્ટ્રીય દિશાનિર્દેશ ના અનુસાર વ્યકિતગત સુરક્ષા ના ઉપકરણો પહેરવા જોઈએ.
:max_bytes(150000):strip_icc()/GettyImages-200523301-001-56c022085f9b5829f8671643.jpg)
બને એટલું હોસ્પિટલમાં જવું ના જોઈએ. અને હોસ્પિટલમાં ફોન નંબર આપવો જોઈએ જેથી લોકો ઘર ની બહાર ના નીકળે. ફોન થી જ સમસ્યાઓ પૂછી લે. મહિલા અને તેના પરિવારે સરકાર ના નિયમો નું પાલન કરવું જોઈએ. સુરક્ષા વધારી સુરક્ષિત રહેવું જોઇએ. અને જો એની સાથે પરિવાર ના કોઈ સભ્યો ને લક્ષણ દેખાય તો તરત તપાસ કરી ર્ડાકટર ને માહિતી આપવી જોઈએ.

ICMR ની ગર્ભવતી મહિલાઓ ની સલાહ
ICMR ગર્ભવતી મહિલાની સલાહ છે. જે ગર્ભવતી મહિલાઓ પ્રસૃતિ 5 દિવસ ની અંદર થવાની સંભાવના હોય તેવી ગર્ભવતી મહિલો ને covid 19 ની તપાસ કરવા માટે સલાહ આપે છે.
આ સૂચનો એમને લાગુ પડે છે કે જે ઉપર ના માપદંડ ની અંદર આવતી હોય. ગર્ભવતી મહિલા ઓ કે જેમના વિસ્તાર માં જવા આવવા પર રોક લાગેલી હોય કે કોઈ મોટા પ્રવાસ પર ગયેલી અથવા નિકાસ કેન્દ્ર કે ગંભીર પરિસ્થિતિ ધરાવતા જીલ્લા માંથી હોય.તબીબી ઓ એ આવી મહિલા ઓ તથા સલાહકાર ની જરૂર હોય તેમની ઓળખ કરવી જોઈએ.

ગર્ભવતી મહિલા આ વસ્તુ નું ખાસ ધ્યાન રાખો.
1. લોકો થી સામાન્ય દુરી રાખો. અને બધા થી દુર રહો.
2. જો કોઈ બિમાર વ્યક્તિ અને લક્ષણો દેખાય છે એના થી 6 ફુટ નું અંતર રાખો.
3. હંમેશા માસ્ક પહેરો. માસ્ક પહેરી ને બહાર જાવ.
4.માસ્ક પહેરવાની આદત પાડો.

5. ઓછા માં ઓછું 20 સેકન્ડ સુધી સાબુ અથવા હેન્ડ વોશ થી હાથ વારંવાર ધોવો.
6. આલ્કોહોલ બેસ સેનીટાઈઝેર નો ઉપયોગ કરો.
7. ખાંસી અને છીંક ખાતી વખતે નાક ને કાપડ થી ઢાંકો.
8.જો તમારા હાથ સાફ નથી. તો તમારી આંખો, મોં અને નાક ને અડશો નહીં.

શુ ગર્ભવતી મહિલા ને આ વાત તો સૌથી વધારે ખાતરો છે.
આ વાયરસ ની વૈજ્ઞાનિક ને વધારે જાણકારી નથી.કારણકે આ બીમારી ને અત્યારે પૂરેપૂરી રીતે સમજવામાં આવતો નથી.આને સમજવા માં હજુ સમય લાગશે.
ગર્ભવતી મહિલાઓ ને ઇમ્યુલનોલોજીક અને ફીજીયોલોજીકલ બદલાવો નો અનુભવ થાય છે.આ વાયરસ ને સંક્રમણ માં અતિસંવેદનશીલ બનાવે છે.
કોવિડ 19 ના મામલની એક સીમિત સંખ્યા ના આધાર પર, ગર્ભવતી મહિલા ને ગંભીર બીમારી ના જોખમ નથી દેખાતી.આ બીજા વાયરસ ના સંક્રમણ થી વિપરીત છે. જેમાં ગંભીરતા વધારે છે.