તમે ક્યા્રે વિર્ચાયુ છે કે 5 સેકન્ડ માટે જો ઓક્સિજન ગાયબ થઇ જાય તો શું થાય?
ઑક્સીજનનું બીજું નામ છે પ્રાણવાયુ. આપણે સૌ જાણીએ જ છીએ પૃથ્વી ઉપર જીવન ધબકે છે તેનું મુખ્ય કારણ ઑક્સીજન છે. ઑક્સીજન વિના સજીવ સૃષ્ટિ શક્ય નથી એ પણ સાબિત થયેલું છે. હાલના આપણા વિજ્ઞાનના જ્ઞાનના આધારે કહી શકાય કે ઑક્સીજનનું આવ ખતમ થવું બિલકુલ જ શક્ય નથી. વધારે સારી રીતે કહીએ તો આપણને હાલના વિજ્ઞાનના આધારે એવું લાગે છે કે એમ થવું શક્ય જ નથી. પણ હકીકત તો એ છે કે આપણું જ્ઞાન મહાસાગરમાંથી ભરેલા એક વાટકા જેટલું જ છે. એટલે વિજ્ઞાન જે કહે એ માત્ર હાલનુ સત્ય હોય છે. અચાનક બધો જ ઑક્સીજન ગાયબ થઈ જાય એવું બને પણ ખરું ! ન જાણ્યું જાનકી નાથે કાલે શું થશે?, કોને ખબર? કશું ખાતરીથી કહી ન શકાય !

જો થોડી સેકંડ માટે પૃથ્વી પરથી ઓક્સિજન અદૃશ્ય થઈ જાય તો શું? ઘણા લોકો 5 સેકંડ માટે શ્વાસ લેવાનું બંધ કરે છે લોકો વિચારશે કે 5 સેકંડ ઓક્સિજન બંધ કરવું એ મોટી વાત નથી. પરંતુ અહી અમે તમને જણાવી દઈએ કે જો થોડી ક્ષણ માટે પણ ઓક્સિજન ગાયબ થઈ જાય, તો પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની શકે છે . એમ તો વિશ્વના સૌથી વધુ મિનિટનો શ્વાસ રોકવાનો રેકોર્ડ એલેક્સ વેન્દા નામના ડ્રાઇવરનો છે. તેણે 24 મિનિટ 3 સેકંડ સુધી શ્વાસ થંભાવી રાખ્યો હતો. આ રેકોર્ડ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે.

જાણો શું થાય જો ઑક્સીજન અદ્રશ્ય થઈ જાય :
મકાન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સિમેન્ટ અને કોંક્રિટને ઓક્સિજન વિના ભળી શકાતો નથી.તેમજ 5 સેકંડ માટે આખી પૃથ્વીમાંથી ઓક્સિજન ગાયબ થઈ જશે તો કોંક્રિટથી બનાવવામાં આવેલ મકાનો થોડી ક્ષણોમાં તૂટી જશે.

ઓક્સિજન ન હોવાથી પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ઠંડું થઈ જશે.
ઓક્સિજનના અભાવથી પૃથ્વી પર ઓઝોનનું પ્રમાણ ઘટી જશે અને લોકો સનબર્નથી દાઝી જશે.
આકાશ પણ રંગ બદલશે અને આખું આકાશ વાદળીને બદલે કાળો દેખાશે.

જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય છે, ત્યારે જમીન 10 થી 15 કિલોમીટર સુધી ડૂબી જશે.
માનવના કાન બોમ્બની જેમ ફૂટી શકે, આ એટલા માટે છે કે 1 સેકંડની અંદર તમને એવું દબાણ લાગશે કે તમને સમુદ્રમાં 2000 મીટર છોડી દેવામાં આવ્યા હોય… કાનના સ્થાનેથી લોહી નીકળવાનું શરૂ થશે. તમે પીડા સાથે મરી જશો.

આખા વિશ્વનું પાણી વરાળમાં ફેરવાશે.
હવામાં ઉડતા વિમાનો પડી જશે.
1 સેકંડથી ઓછા સમયમાં ધાતુઓ અને કાચી ધાતુથી બનેલી બધી ચીજો ફ્યુઝ થઈ જશે એટલે કે તેઓ એક બીજામાં ભળી જશે.
તમને આ પણ વાંચવું ગમશે.
કાચબાની ઘરમાં થશે એન્ટ્રી તો અનેક સમસ્યા માટે હંમેશા રહેશે No entry…
જાણો, પ્લેનમાં મુસાફરી કર્યા પછી અને પહેલા તમારે કોરોન્ટાઇન થવુ પડશે ખરા?
કિચનની આ વસ્તુઓની એક્સપાઈરી ડેટ હોતી જ નથી, વર્ષોવર્ષ રહે છે સારી…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.