શું અક્ષરાએ કરી લીધા લગ્ન? દુલ્હન બનેલી આ તસવીર સોશિયલ મિડીયામાં થઇ રહી છે જોરદાર વાયરલ..જોઇ લો તમે પણ ખાસ

અભિનેત્રી હિના ખાનની લેટેસ્ટ ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ફોટોસમાં હિના ખાન દુલ્હનના પહેરવેશમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

દુલ્હન બનેલ હિના ખાનના ફોટોસ વાયરલ થઈ ગયા પછી ચર્ચામાં બની રહ્યા છે કે, હિના ખાન પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

જો કે એવું કઈ છે નહી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ ફોટોસ હિના ખાનના એક ફોટોશુટ કરવામાં આવ્યો છે તેની ફોટોસ છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિના ખાનના ફોટોસને તેના ફેંસ દ્વારા ખુબ જ લાઈક અને શેર કરી રહ્યા છે.

હિના ખાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ ફોટોસના કમેન્ટ બોક્સમાં હિના ખાનના ફેંસ તેને પૂછી રહ્યા છે કે, તેઓ ખરેખરમાં ક્યારે લગ્ન કરી રહ્યા છે.

આપને જણાવીએ કે, હિના ખાનના આ ફોટોશુટને રાજપૂતી બ્રાઇડ થીમ પર આધારિત છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

અભિનેત્રી હિના ખાનએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત સ્ટાર પ્લસ પર પ્રસારિત ટીવી સીરીયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં અક્ષરાનું મુખ્ય પાત્ર નિભાવીને કર્યું હતું.

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં હિના ખાનએ અક્ષરાનો મુખ્ય રોલ નિભાવ્યો હતો. ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ માં હિના ખાનએ એક આદર્શ પુત્રવધુનું પાત્ર નિભાવીને ફેંસની વચ્ચે ખુબ જ લોકપ્રિયતા મેળવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ને છોડી દીધા પછી હિના ખાનએ અન્ય એક ટીવી શો ‘કસૌટી જિંદગી કી’માં કોમોલિકાના પાત્રને નિભાવીને પોતાના અભિનયની ગ્રે સાઈડ બતાવીને પણ બધાને ખુબ જ ઈમ્પ્રેસ કરી દીધા હતા. જો કે, હિના ખાનને અન્ય વર્ક કમિટમેન્ટના લીધે શો ‘કસૌટી જિંદગી કી’ને જલ્દી જ છોડી દેવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan) on

આપને જણાવી દઈએ કે, હિના ખાનએ ‘ખતરો કે ખિલાડી’ અને બિગ બોસ’ જેવા રીયાલીટી શોઝમાં પણ ભાગ લીધો હતો. આ બંને રીયાલીટી શોઝ ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ’ દ્વારા હિના ખાનને ખુબ લોકપ્રિયતા મેળવી છે.

image source

આની સાથે જ હિના ખાન પોતાના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલની સાથે પોતાની અંગત જીવનને લઈને પણ ખુબ જ લાઈમલાઈટમાં બની રહે છે.

image source

આપને જણાવી દઈએ કે, હિના ખાનએ આ વર્ષે જ ટીવી સીરીયલ્સ માંથી બ્રેક લઈને બોલીવુડ ફિલ્મ ‘હેકડ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. હિના ખાનની પહેલી ફિલ્મ ‘હેકડ’ને વિક્રમ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મ ‘હેકડ’માં હિના ખાનની સાથે રોહન શાહ અને મોહિત મલ્હોત્રા સાથે જોવા મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.