શું તમે જાણો છો એક મહિલા કેટલા કલાક સુધી કોઇ પણ વાતને છુપાવી શકે છે?

સ્ત્રીઓ વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેવાનું છે. કારણ વર્ષોથી સ્ત્રી અને સ્ત્રીનું મન હંમેશા અકળ રહસ્યનો વિષય રહ્યા છે. સ્ત્રીઓ શારીરિક રીતે અને માનસિક રીતે પુરુષો કરતાં બહુ અલગ છે. સ્ત્રીઓ ખૂબ વિચારે છે તેથી તેમનું વર્તન વિચારશીલ હોય છે. આજે આ આર્ટિકલમાં સ્ત્રીઓ વિષે કેટલાક રોચક તથ્યો જણાવીશું.

image source

➔ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ એક મિનિટમાં ઓગણીસ વાર આંખો ઝપકાવે છે, જ્યારેકે પુરુષો ફક્ત અગિયાર વખત જ આંખો ઝપકાવે છે.

➔ એક સર્વે અનુસાર સ્ત્રીઓ વર્ષમાં ૩૦ થી લઈને ૬૪ વખત રડે છે જ્યારે પુરુષો એક વર્ષમાં ૬ થી માંડીને ૧૭ વખત રડે છે.

➔ એક સ્ત્રી કોઈ પણ રહસ્ય સુડતાળીસ કલાકથી વધારે સમય સુધી છુપાવી નથી શકતી. સુડતાળીસ કલાકમાં એ રહસ્ય કોઈની સાથે જરૂર વહેંચે જ છે.

image source

➔ સ્ત્રીઓ પોતાના જીવનકાળનું એક વરસ તો કયા કપડાં પહેરવા તે વિચારવામાં વિતાવી દે છે.

➔ અમરેકામાં ચાલીસ ટકા સ્ત્રીઓ અવિવાહિત છે.

➔ પ્રત્યેક ૧૦૦ સ્ત્રીઓમાંથી ફક્ત એક સ્ત્રી તેના પ્રેમીની પત્ની બને છે, બાકી ની ૯૯ તેમના લેપટોપનો, જીમેઇલ કે ફેસબુકનો પાસવર્ડ બની જે છે.

image source

➔ સ્ત્રીઓને એવા પુરુષો પસંદ છે જે તેની પાસેથી સલાહ માંગે.

➔ મોટાભાગની સ્ત્રીઓ કોકરોચથી ડરે છે.

➔ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સ્વાદગ્રંથિ વધારે તેજ હોય છે.

image source

➔ સામન્ય રીતે એક સ્ત્રી દિવસમાં ૧૩૦૦૦ શબ્દો બોલે છે જે સામાન્ય રીતે એક પુરુષ દ્વારા બોલાયેલા શબ્દો કરતાં ૯૦૦૦ વધારે શબ્દ છે.

➔ મહિલાઓની સંવેદન શક્તિ પુરુષોના પ્રમાણમાં ઘણી વધારે સતેજ હોય છે. સ્ત્રીઓમાં છઠ્ઠી ઇન્દ્રિય હોય છે જએ આવનાર ખતરાને અગાઉથી સમજી જાય છે.

➔ સ્ત્રીઓ ચહેરા યાદ રાખવામાં પુરુષો કરતાં વધારે સારી હોય છે.

image source

➔ સ્ત્રીઓ જ્યારે કોઈ સમસ્યાનો ઉપાય શોધે ત્યારે તેના આખા મગજનો ઉપયોગ કરે છે જ્યારે કે પુરુષો ફક્ત ડાબી બાજુના મગજનો જ ઉપયોગ કરે છે.

source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.