હ્રિતિક રોશનની સાથે ક્યારેક કામ કરવા નથી ઈચ્છતી આ 3 બોલીવુડ અભિનેત્રીઓ, જાણો લો તેની પાછળના કારણો

હ્રિતિક રોશન બોલીવુડનો સૌથી હેન્ડસમ અભિનેતાઓ માંથી એક છે.તેને બોલીવુડ નો ટોમ ક્રુઝ કહેવામાં આવે છે. હ્રિતિક એક સુપરસ્ટારનું ઉદાહરણ છે. તે ગુડ લૂકિંગ તો છે પણ તેની સાથે સાથે તેનો અસરકારક અભિનય પણ દર્શકોની ખૂબ પસંદ છે.

તમને જણાવી દઈએ હૃતિક ની ‘સુપર 30’ ફિલ્મ હિટ રહી છે તેમાં તેને સુપર ૩૦ના સંસ્થાપક આનંદકુમારની ભૂમિકા નિભાવી હતી. તાજેતરમાં જ એવા સમાચારો આવી રહ્યા હતા કે હ્રિતિક રોશન સુઝેન ખાન સાથે ફરીથી લગ્ન કરવાના છે. એવું પણ જાણવા મળ્યું હતું કહ્યું કે બાળકો વિશે વિચારીને હ્રિતિક અને સુઝેને એકવાર ફરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

image source

હૃતિક એક એવા કલાકાર છે જેમની સાથે કામ કરવું એ ઇન્ડસ્ટ્રીના દરેક કલાકાર માટે સપના જેવું છે પણ બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હૃતિક સાથે કામ કરવા તૈયાર નથી. એટલું જ નહીં તે લોકો હૃતિકને સખત નફરત કરે છે.તો ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

કંગના રનોટ

image source

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ કંગના અને રિતિક વિવાદની ખૂબ ચર્ચા થઈ રહી હતી. એકબીજા સાથે સંબંધ રાખયાના વિવાદો પર રિતિકે કંગના પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે કંગના તેની પાછળ પડી છે અને તે માનસિક રીતે અસ્વસ્થ છે. તેણે કંગનાના ઘણા ઇમેઇલ્સ પણ બતાવ્યા હતા જે કંગના તેને સતત મોકલતી રહેતી હતી. આ આરોપ બાદ કંગના બધાની સામે આવી ગઈ હતી અને તેણે હૃતિક વિશે ઘણી વાતો જણાવી હતી. આ બધુ થયું એ પછી કંગનાએ પોતાને રિતિકથી દુર કરી દીધી હતી અને તે તેને ખૂબ જ નફરત કરે છે. એટલું જ નહીં તે હવે હૃતિક સાથે કોઈ પણ ફિલ્મ નથી કરવા માંગતી.

પ્રિયંકા ચોપરા.

image source

આ હરોડમાં બીજું નામ આવે છે અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું.પ્રિયંકા ચોપરા પણ હવે રિતિક રોશન સાથે કામ કરવા માંગતી નથી. હકીકતમાં, રિતિક-કંગના વિવાદમાં પ્રિયંકાએ પણ એક અભિપ્રાય આપ્યો હતો, જે હ્રિતિક રોશનને પસંદ ન હતો આવ્યો. આને કારણે રિતિક અને પ્રિયંકા વચ્ચેનું અંતર પણ વધ્યું અને હવે પ્રિયંકા રિતિક સાથે કામ કરવા માંગતી નથી.

મેહેર

image source

મેહેર અર્જુન રામપાલની પૂર્વ પત્ની છે. તાજેતરમાં જ અર્જુન અને મેહરના છૂટાછેડા થયા છે. સૂત્રો અનુસાર એવું જાણવા મળ્યું છે કે અર્જુન રામપાલની સુઝેન ખાન સાથે નિકટતા વધી રહી છે અને તેથી જ તેને છૂટાછેડા થઈ ગયા છે. ખરેખર સુઝેન અને મેહર સારા મિત્રો હતા. પરંતુ અર્જુન સાથે સુઝેનની વધતી નિકટતાને કારણે, તે સુઝેન અને રિતિકને નફરત કરતી હતી. હવે તે ભવિષ્યમાં ક્યારેય રિતિકને જોવા માંગતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.