આ છે ક્રિકેટની ટોપ-8 ગ્લેમરસ એન્કર્સ, પાંચમાં નંબરની તો બાપ રે બાપ…જોતા જ રહી જશો

દુબઈ ખાતે આઈપીએલનો રોમાંચ ચાલી રહ્યો છે. આ વર્ષે કોકોનાને કારણે ભારતમાં આઈપીએલનું આયોજન નથી કરવામાં આવ્યું. જો કે, IPLની પોપ્યુલારિટી પાછળ માત્ર ક્રિકેટ જ નહીં, તેનો અનોખો કોન્સેપ્ટ, અધધધ પૈસા ખર્ચીને લાવવામાં આવતી ચીયર લીડર્સ અને આફ્ટર પાર્ટીઝ આ તમામ વસ્તુઓ તેને હિટ બનાવી રહી છે. આ પ્રકારે IPLની ફિમેલ એન્કર્સ પણ કોઇ સ્ટાર્સથી કમ નથી. આ એન્કર્સ છે હોટ, સ્ટાઇલિશ અને ટ્રેન્ડી! આ એન્કર્સ પોતાની સ્ટાઇલથી ક્રિકેટના મેદાનમાં ગ્લેમરનો ઉમેરો કરે છે. પર્સનલ લાઇફમાં IPL એન્કર્સ કેટલી હોટ અને સ્ટાઇલિશ છે તેનો અંદાજ તેમના ઓન-ફિલ્ડ અવતારથી લગાવી શકાય છે.

1. કરિશ્મા તન્ના

image source

આઈપીએલની સીઝનનું યજમાન કરનાર કરિશ્મા તન્ના આજે બોલિવૂડની ફિલ્મોમાં જાણીતી હિરોઇન બની ગઈ છે. આઈપીએલમાં એન્કર તરીકે કામ કરવાની સાથે સાથે તેણે મોડેલિંગમાં પણ કામ કર્યું હતું.

2. અર્ચના વિજયા

image source

અર્ચના વિજય ઈન્ડિયન પ્રીમિયર લીગની ખૂબ જ પ્રખ્યાત કલાકારો રહી છે. અર્ચના આઈપીએલની સાથે સાથે અન્ય રમતોનું પણ આયોજન કર્યું છે. આઈપીએલની સૌથી હોટેસ્ટ એન્કરમાંની એક એટલે અર્ચના વિજયા. અર્ચનાએ પણ 2011થી 2015 સુધીની પાંચ સિઝન હોસ્ટ કરી છે. તેની સેક્સી લૂક અને અંદાજના કારણે ખુબ ફેમસ થઈ છે.

3. શિબાની દાંડેકર

image source

કલર્સ ટીવીમાં અનેક શોમાં કામ કરી ચૂકેલી આ અભિનેત્રીએ આઈપીએલની મેચોમાં એન્કરની ભૂમિકા પણ નિભાવી છે. IPLની 5 સીઝન શિબાની દાંડેકરના નામે રહી હતી. શિબાનીએ દરેક સિઝનમાં પોતાના લૂકથી લોકોનું ધ્યાન પોતાની તરફ કર્યું છે. શિબાની દાંડેકર અત્યાર સુધીમાં સૌથી વધુ IPL હોસ્ટ કરી છે. આ પહેલા શિબાની ન્યુયોર્કમાં એક ટીવી શૉની એન્કર હતી

4. એરિન હોલેન્ડ

image source

એક સમયે મિસ વર્લ્ડ અને ઓસ્ટ્રેલિયા રહી ચૂકેલી એરિન હોલેન્ડ આઇપીએલની મેચોમાં પણ એન્કર તરીકેની ભૂમિકા ભજવી છે. એરિન હોલેન્ડ વર્ષ 2013માં મિસ ઓસ્ટ્રેલિયા રહી ચુકી છે. બાલીમાં મિસ વર્લ્ડ કોમ્પિટીશનમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેઝન્ટ કરતા તે ટોપ ટેનમાં આવી હતી. એરિને સપ્ટેમ્બર 2013માં થયેલ મિસ વર્લ્ડ કોન્ટિનેન્ટલ ક્વીન ઓફ બ્યૂટી, ઓસિયાના ખિતાબ જીત્યો હતો. એરિન ઓસ્ટ્રેલિયન ક્લાસિકલ મ્યૂઝિક ટ્રેન્ડ સિંગર છે. સાથે જ તેની પાસે આ વિષયમાં બેચલર ડિગ્રી પણ છે.ક્લાસિકલ મ્યૂઝિક સિવાય તેને જૈજ અને ટેપ ડાન્સ પણ આવડે છે

5. મયંતી લેંગર

image source

મયંતી લેંગર આ દિવસોમાં આઈપીએલની સૌથી પ્રખ્યાત એન્કર છે. ઇન્ડિયન ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી સ્પોર્ટ્સ્ જર્નલિસ્ટ અને એન્કર છે. તે ક્રિકેટ અને ફૂટબોલની કેટલીક ટૂર્નામેન્ટ હોસ્ટ કરી ચુકી છે. વર્લ્ડકપ 2015માં પણ તે એન્કરિંગ કરતી જોવા મળી હતી. તે પહેલા 2011માં પણ એન્કર ચારૂ શર્મા સાથે નજરે પડી હતી. મયંતીના ચાર્મિંગ લુકસ જ તેની લોકપ્રિયતાનું કારણ છે. મયંતી લેન્જર સ્ટાર સ્પોર્ટ્સની ઘણી રમતોમાં જોવા મળી છે. ભારતમાં મયંતી લેન્જરના ચાહકોની કોઈ અછત નથી.

6. કરિશ્મા કોટક

image source

કરિશ્મા કોટક પણ iplમાં પોતાની છાપ છોડી ચૂકી છે. બિગ બોસની કોન્ટેસ્ટન્ટ કરિશ્મા કોટકે 2013માં તે ક્રિકેટ લીગને હોસ્ટ કરી હતી અને આઈપીએલની હોટ એન્કર્સમાંની એક માનવામાં આવે છે.. કરિશ્મા કોટક 2006માં કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી હતી.

7. મંદિરા બેદી

image source

જ્યારે વાત IPL હોસ્ટની હોય ત્યારે મંદીરા બેદીને કઈ રીતે ભૂલી શકાય. મંદીરા બેદીએ તેના સાડી લૂકના કારણે IPLમાં બધાનુ ધ્યાન પોતાની તરફ કર્યું હતું. બોલીવુડ એક્ટ્રેસ, ફેશન ડિઝાઈનર, ટેલિવિઝન પાર્ટનર અને મોડલ મંદિરા બેદી આઈપીએલની બે સિઝન હોસ્ટ કરી ચૂકી છે. મંદીરા બેદી IPL સિવાય ક્રિકેટ વર્લ્ડ કપ પણ હોસ્ટ કરી ચૂકી છે.

8. પલ્લવી

image source

બોલીવૂડ એક્ટ્રેસ પલ્લવી શારદા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદા માય નેમ ઈઝ ખાન, હિરોઈન, બેશરમ, હવાઈઝાદા અને બેગમ ખાન જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદાએ તેના હોટ અંદાજમાં IPLની નવમી સીઝન હોસ્ટ કરી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.