અત્યંત ગુણકારી જૈતૂનના તેલમાં લીંબુનો રસ કરો મિક્સ, ફાયદા જાણી રોજ કરશો ઉપયોગ…

જૈતૂનના તેલનો ઉપયોગ ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. તેનાથી ખાવાનો સ્વાદ તો વધે છે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. ઓમેગા 3, ફેટી એસિડ, એન્ટીઓક્સિડેન્ટસ, વિટામિન E અને K થી ભરપૂર જૈતૂનનાં તેલનું સેવન કરવાથી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થતા અટકે છે. તેનાથી તમે અચાનક હાર્ટ અટેક અને લોહી જાડું થઈ જવાની સમસ્યાથી બચી શકો છો, પરંતુ જૈતૂનનાં તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી તમે ઘણી નાની-મોટી સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આજે અમે તમને જણાવીશું જૈતૂનનું તેલ અને લીંબુના રસનું દરરોજ સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર ભાગે છે.

આ રીતે કરો જૈતૂનનું તેલ અને લીંબુનાં રસનું સેવન –

image source

8 ગ્રામ જૈતૂનનું તેલ અને 1/2 ચમચી તાજું લીંબુનો રસ મિક્સ કરી લેવો. તેના પછી નાશ્તાનાં અડધા કલાક પહેલાં ખાલી પેટે તેનું સેવન કરવું. સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વખત તેનું સેવન કરવાથી કબજિયાતથી લઈને સાંધાનાં દુઃખાવાની સમસ્યા દૂર થાય છે.આ મિશ્રણના ફાયદા –

કબજિયાતની સમસ્યાને કરે છે દૂર

image source

ખોટી રીતે ખાવા-પીવાને કારણે કબજિયાતની સમસ્યા ઉભી થાય છે. ત્યારે જૈતૂનના તેલ અને લીંબુમાં રહેલ લેક્સટિવ અને ઈન્ફ્લેમેટરી ગુણો તમારી સમસ્યાને દૂર કરે છે. તેનું સેવન કરવાથી ગેસ, પેટમાં દુઃખાવો, અસિડ બનવાનું બંધ થઈ જાય છે. તેમજ ઓલિવ ઓઈલને ડાયટમાં સામેલ કરવું જોઇએ. આ તેલ પાચનક્રિયાને મજબૂત થાય છે, કબજીયાતની સમસ્યામાંથી રાહત અપાવે છે. સાથે જ, પેટમાં ગેસ સંબંધી તકલીફોમાં પણ આરામ આપે છે.

બોડીને ડિટોક્સ કરે છે

image source

બોડીને ડિટોક્સ કરવા માટે આ એકદમ બેસ્ટ ઉપાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલાં તમામ ઝેરી તત્ત્તવો નીકળીને લિવર અને પિતાશયને સ્વસ્થ રાખે છે. તેની સાથે તે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે.

કોલેસ્ટ્રોલને કંન્ટ્રોલમાં રાખે છે

image source

જૈતૂનના તેલમાં રહેલ ચરબી લોહીમાં લિપિડને જાળવી રાખે છે. એટલા માટે તેનું દરરોજ સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ જાય છે. તેની સાથે તે ટ્રાઈગ્લિસરાઈડ્સને નિયંત્રણ કરીને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તેમજ જ ઓલિવ ઓઈલથી બનાવામાં આવેલું ભોજન કરનાર વૃદ્ધ લોકોને હાર્ટ અટેકનો ખતરો ઓછો રહે છે. સાથે જ, આ ઓલિવ ઓઈલ હ્રદયને સ્વસ્થ પણ રાખે છે.

સાંધાના દુઃખાવામાંથી છૂટકારો

તેમાં રેહલા એન્ટીઓક્સીડેન્ટસ ગુણ સાંધાનાં દુઃખાવાને પણ દૂર કરે છે. તે સિવાય તેનું સેવન કરવાથી કમર દર્દ, અને દગદન દર્દ અને માથાનો દુઃખાવાને પણ દૂર ભાગે છે.

પેટની ચરબી ઘટાડવા માટે

image source

નિયમિત રીતે તેનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે. તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે. જો તમે મોટાપાને ઓછું કરવા માંગતા હોવ તો દિવસમાં બે વખત તેનું સેવન કરવું. તેમજ તે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણા લોકોને એવું માનતા હોય છે ઓલિવ ઓઈલમાં કેલરી વધારે હોય છે, જેનાથી વજન વધે છે. પરંતુ આ માન્યતા એકદમ ખોટી છે, ઓલિવ ઓઈલથી વજનમાં વધારો થતો નથી, પરંતુ વજન ઓછુ થાય છે.

બ્લડ સર્કયુલેશન

image source

આ મિશ્રણનું સેવન શરીરમાં લોહીને જાડું બનવાથી અટકાવે છે અને તેનાથી બ્લડ સર્કયુલેશન પણ સારું રહે છે. તે સિવાય તેનાથી માલિશ કરવાથી નસોમાં થતી સોજા પણ ઉતરી જાય છે.

વધતી ઉંમરની સમસ્યાને અટકાવે છે

image source

દરરોડ એક ચમચી લેવાથી શરીરની કોશિકાઓને એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન ઈ અને પોષક તત્ત્તવો હોય છે. તેનાથી વધતી ઉંમરની સમસ્યા જેવી કે, હૃદય રોગ, ગઠિયો વાવ અને ઝૂરિયાની સમસ્યા દૂર થઈ જાય છે.

ડિપ્રેશનની સમસ્યાને દૂર કરે છે

આ જૈતીનનું તેલ શરીરને તણાવ મુક્ત કરે છે. એક અભ્યાસ જણાવે છે કે, તેમજ તેનું દરરોજ સેવન કરવાથી આખો દિવસ શરીરમા તાજગી રહે છે. જેનાથી ડિપ્રેશન કે તણાવ થવાના જોખમો ઓછા થઇ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.