જે વર્ષો પહેલા મરી ગઈ હતી એ મહિલા અચાનક આવી ઘરે… તો ઘરના બધા લોકો..પૂરી ધટના વાંચીને તમે પણ રહી જશો દંગ

આજે તમે જે વાત વાંચવા જઈ રહ્યા છો તે ખૂબ જ ખાસ વાત છે અને આ મામલો તમને ઘણો વિચિત્ર પણ લાગશે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે મરેલા લોકો ક્યારેય પાછા નથી આવતા અને જો આવતા પણ હોય તો તે તો માત્ર વાર્તાઓ, ફિલ્મો તેમજ સિરિયલોમાં જ આવતા હોય છે.

image source

હવે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે એક અત્યંત વિચિત્ર કિસ્સો છે જેમાં મરેલા લોકો પાછા આવી જાય છે અને આવી ઘટના બીજે ક્યાંય નહીં પણ ગુજરાતમાં જ ઘટી ચુકી છે. આ મામલા વિષે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આ વાત છે 14 વર્ષ પહેલાની. 14 વર્ષ પહેલા એક મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું અને આજે તેને જીવતી જોવામાં આવી છે અને તેણી આજે પોલીસના
કબજામાં છે.

image source

તમે પણ એ વિચારી રહ્યા હશો કે આવું તો કેવી રીતે બની શકે. તો તમને જણાવી દઈએ કે આ ઘટનાએ ગુજરાતના પાટણ શહેરના બલવા ગામની પેલીસની ઉંઘ ઉડાડી મુકી છે. વાસ્તવમાં આ પકડાયેલી મહિલા પર એક હત્યાનો આરોપ છે.

image source

તેણીના લગ્ન 17 વર્ષ પહેલાં થયા હતા. પણ તેણીને બીજા કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો અને તેણી પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી. અને તેણીનો આ પ્રેમી પણ એક જ ગામમાં રહેતો હતો તેણી પહેલેથી જ લગ્નબંધનમાં બંધાયેલી હોવાથી બીજા લગ્ન કરી શકે તેમ નહોતી.

image source

તેણીને એક દીકરો પણ હતો માટે તેણીએ પોતાનો પ્રેમ સંબંધ બધાથી છુપાવી રાખ્યો હતો. અને તેમણે પોતાના પ્રેમને સફળ કરવા માટે એક ભયંકર ષડયંત્ર રચી લીધું હતું. એક મિડિયા અહેવાલ પ્રમાણે 2005ના વર્ષમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ આ મહિલા અને તેના પતિ વચ્ચે કોઈ વાતને લઈને દલીલબાજી થઈ હતી. હાલ તો પોલીસ આ રહસ્યમયી મામલાની તપાસ કરી રહી છે. અને વાસ્તવમાં શું ઘટના ઘટી હતી તેની તપાસ કરી રહી છે.

image source

શું ખરેખર આ મૃત માનવામાં આવેલી આ મહિલાએ કોઈની હત્યા કરી હતી ખરી ? કે પછી તેના પર ખોટો આરોપ મુકવામાં આવ્યો હતો ? આટલા વર્ષ સુધી તે ક્યાં ગાયબ રહી હતી ? તેની ગેરહાજરીમા તેના પુત્રનું શું થયું હતું ? શું તેના પરિવારજનોએ આ વિષે તપાસ કરવામાં ક્યારેય કોઈ રસ નહોતો દાખવ્યો ? આવી ઘટનાઓ સામાન્ય રીતે ફિલ્મો તેમજ સિરિયલોમાં જ ઘટતી હોય છે અને લોકોને મનોરંજન પુરુ પાડતી હોય છે પણ વાસ્તવમાં જ્યારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે આપણી આંખો પહોળી રહી જાય છે.