જો તમે આ રીતેે મોંઢુ ધોશો તો નહિં જરૂર પડે મોંધાદાટ ફેસ વોશ લાવવાના અને થશે અનેક ફાયદાઓ પણ

મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે તે છોકરો હોય કે છોકરી, દરેકની ઇચ્છા હોય છે કે તેનો ચહેરો સાફ હોવો જોઈએ પરંતુ આધુનિક સમયમાં લોકો ઘરની બહાર વધુ ખોરાક લેતા હોય છે જેના કારણે તેમને ચહેરો અને પેટ સંબંધિત રોગોનો સામનો કરવો પડે છે. સ્ત્રીઓની આ વીકનેસ નો ફાયદો ઉઠાવનાર વિશ્વમાં અનેક કંપનીઓ પણ મળી જશે. બજારમાં વેચાતી અનેક બ્યુટી પ્રોડક્ટ પૈકીની અમુક બ્યુટી
પ્રોડક્ટમાં તો કેમિકલ્સ ની ભેળસેળ કરવામાં આવે છે, તે અનેક વખત સમાચારની હેડલાઈન બની છે.

image source

જે માટે મહિલાઓ ઘણા પ્રોડક્ટનો પણ વપરાશ કરે છે. તે માટે મહિલાઓ ઘણા પૈસા પણ ખર્ચ કરે છે. તો જો તમે ઈચ્છો છો ચે તમારી સ્કિન નેચરલ ગ્લો કરે અને તે માટે તમારે વધારે પૈસા ખર્ચવા પણ ન પડે. તો આજે અમે તમને સ્કિન પર ગ્લો લાવવા માટે સ્કિન ફાસ્ટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છે. આ સ્કિન માટે ખૂબ વધારે ફાયદાકારક હોય છે. ચાલો તમને બધાને જણાવી દઈએ કે જો તમારું પેટ ખરાબ છે તો તમને તમારા ચહેરા પર પિમ્પલ્સ અથવા ફોલ્લીઓ આવે છે.જેના કારણે તમારો ચહેરો વધુ ખરાબ થાય છે ઘણા લોકોના ચહેરા પર ડાઘ અને ફોલ્લીઓ આવે છે. જો હા તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે લોકો માટે એક રેસિપિ લઈને આવ્યા છીએ.જેની મદદથી તમે ઘરેથી તમારા ચહેરા પરના ડાઘ અને ફોલ્લીઓથી છુટકારો મેળવી શકો છો.

પિંપલ્સથી મળે છે રાહત

image source

સ્કિન ફાસ્ટિંગથી ચહેરાના પરના ખીલ ખત્મ થઈ જાય છે. તે સાથે જ આ તમારી સ્કિનને ખૂબ જ ગ્લોઈંગ પણ બનાવી છે. તો સ્કિન પર કોઈપણ બ્યૂટી પ્રોડક્ટ નહી લગાવવાથી પોર્સ ઓપન થાય છે જે તમારી સ્કિનને હેલ્દી રાખવાનું કામ કરે છે.

સ્કિન શ્વાસ લે છે

image source

જ્યારે તમે સ્કિન પર કોઈપણ પ્રકારના કોઈ પ્રોડક્ટ વપરાશ કરે છે. તેનાથી તમારી સ્કિન હેલ્દી રહે છે. તેનાથી તમારી સ્કિન હંમેશા નિખરેલી નજર આવે છે. એવામાં તમારી સ્કિન ખુલીને શ્વાસ લે છે.

નેચરલ ઓયલ બચે છે

image source

સ્કિન પર ઘણા બધા બ્યૂટી પ્રોડક્ટનો વપરાશ કરવાથી તેમાં હાજર કેમિકલ્સ સ્કીનને નેચરલ ઓયલ ખતમ કરી દે છે. જેનાથી સ્કિન ડ્રાઈ થવા લાગે છે. તે સાથે જ બ્યૂટી પ્રોડક્ટનો વધારે વપરાશ યૂઝ સ્કિન ડેડ સેલ્સને વધારે છે.

જો તમે કેમિકલ વગર ની નેચરલ બ્યુટી પ્રોડક્ટ વાપરીને તમારી સ્કિન સુંદર અને ફ્લોલેસ બનાવવા માંગતા તો અમે આજે આપને કુદરતી રીતે ઘરેલુ ઉપચાર દ્વારા કેવી રીતે બનાવી શકાય તે બતાવીશું.

દૂધ અને લાબું નો જ્યુસ ની સાથે મધ

image source

આ બધા જ ઇન્ગ્રીડિઅન્ટ તમારા ચહેરા પર ખુબ જ સારી રીતે કામ કરે છે અને તેમને એક ચમકદાર ચહેરો આપવા માં મદદ કરે છે. દૂધ અને લીંબુ ના જ્યુસ ને એક ટેબલ સ્પૂન જેટલું લો. ત્યાર બાદ એક ટી સ્પૂન જેટલું મધ ઉમેરો, તે મૉઇસ્ચરાઇઝર તરીકે કામ કરે છે. અને આ મિક્સચર ને તમારા ચહેરા પર નિયમિત રીત લાગુ કરવા થી તે તમને ફેર અને ફ્લોલેસ સ્કિન આપશે.