કપિલના ફેન છે આ દાદીમાં, આ ટ્વિટ વાંચીને કપિલ પણ થઇ ગયો સ્પિચલેસ અને આંખો ભરાઇ ગઇ આસુંથી કારણકે…

કપિલ શર્મા અને દાદી

હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ થયા પછી ઘરે આવીને સૌથી પહેલું કામ કપિલ શર્માનો કોમેડી શો ‘ધ કપિલ શર્મા જોવાનું કામ કર્યું આ દ્રશ્ય જોઈને કપિલ શર્માની આંખો પણ ભીની થઈ જાય છે.

image source

કોમેડી કિંગ કપિલ શર્માના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના ફેંસ કરોડોની સંખ્યામાં છે. જેમાંથી કેટલાક ફેંસ એવા પણ છે જેમના લીધે કોમેડી કિંગ કપિલ શર્મા ફુલાતા સમાતા નથી. આજે અમે આપને કોમેડી કિંગ કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ના આવા જ એક ફેંસ વિષે જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને આપને પણ નવાઈ લાગી શકે છે. ચાલો જાણીએ કપિલ શર્માના આ ફેંસ વિષે….

image source

કપિલ શર્માનો આ ફેંસ કપિલને ટ્વીટર પર મળી આવે છે. કપિલ શર્માના આ ફેંસએ પોતાની દાદીનો એક ફોટો શેર કરવાની સાથે આખી ઘટનાનું વર્ણન પણ કર્યું છે. કપિલ શર્માનો ફેન પોતાની દાદીનો ફોટો શેર કરતા ઘટના વિષે કહે છે કે, મારા દાદીને હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ મળી ગયા પછી દાદીએ ઘરે આવીને અન્ય કોઈ કામ કરતા પહેલા સૌથી પહેલા કપિલ શર્માનો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ જોવાની ઈચ્છા હતી જેને તેમણે ઘરે આવીને તરત જ પૂરી કરી દીધી.

image source

દાદીના ચહેરા પર ‘ધ કપિલ શર્મા શો’ જોઇને એક મુસ્કાન આવી જાય છે. દાદીની આ મુસ્કાન જોઇને ટ્વીટર પર આખી ઘટના શેર કરી છે અને કપિલ શર્માને ધન્યવાદ કરતા, ‘થેંક યુ કપિલ.’ લખ્યું છે.

કપિલ શર્માએ જયારે ટ્વીટર પર આ પોસ્ટ જોઈ અને આખી ઘટના વાંચી ત્યારે કપિલ શર્માની આંખો પણ ભીની થયા જાય છે અને કપિલ શર્મા કઈ બોલી શકતા નથી. થોડાક સમય પછી કપિલ શર્માએ ટ્વીટરનો રીપ્લાય કર્યો અને આ સાથે દાદીના સ્વાસ્થ્ય વિષે પણ પૂછપરછ કરી ત્યાર પછી પણ કપિલ શર્માની આંખો દાદીની ટ્વીટર પર શેર કરવામાં આવેલ ફોટો પરથી સહેજ પણ હટતી હતી નહી. જો કે, કપિલ શર્મા પોતાના એરોગ્ન્સ સ્વભાવ આખી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા થતી રહે છે.

image source

ઉપરાંત કપિલ શર્મા શોર્ટ ટેમ્પર હોવાનું પણ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો દ્વારા વાતો સાંભળવા મળી જાય છે. તેમ છતાં પણ એ જ કપિલ શર્માને પોતાના દાદી પ્રત્યેનો પ્રેમ જોઇને સાચે જ ખુબ જ ખુશ થઈ જાય છે. ત્યાર પછી કપિલ શર્માએ દાદી સાથે વાત કરવા માટે એ છોકરા સાથે વ્યક્તિગત રીતે સંપર્ક કરે છે અને દાદી સાથે વાત કરવાની ઈચ્છા પણ કપિલ શર્માએ વ્યક્ત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.