આ એક્ટરના પ્રેમમાં પાગલ થઈ ચૂકી હતી ‘બેબો’, કંઈક આવું કરવા માંગતી હતી એ એકટર સાથે પણ પછી…

એક સમયે આ એક્ટરના ગળાડૂબ પ્રેમમાં પાગલ થઈ ચૂકી હતી કરીના કપૂર, આઠ વાર એકલમાં કઈક આવું કરવાની વ્યક્ત કરી હતી ઈચ્છા.

આ એક્ટરના પ્રેમમાં પાગલ થઈ ચૂકી હતી બેબો, કઈક આવું કરવા માંગતી હતી એ એકટર સાથે.

બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન ઇન્ડસ્ટ્રીની ઉમદા અભિનેત્રીઓમાંથી એક છે. જ્યાં એક બાજુ એવું માનવામાં આવે છે કે અભિનેત્રીઓને લગ્ન પછી બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મળવાનું બંધ થઈ જાય છે ત્યારે કરીના કપૂર ખાને આ ધારણાને ખોટી સાબિત કરી દીધી છે. એ ન ફક્ત મેરિડ છે પણ એક બાળકની માતા પણ છે તેમ છતાં આજે પણ કરીના કપૂર ખાન પાસે કામની કોઈ કમી નથી.

સૈફ અલી ખાન સાથેના લગ્ન પહેલા કરીના કપૂરનું નામ ઘણા બધા અભિનેતાઓ સાથે જોડાયું હતું અને એટલું જ નહીં અભિનેતા શહીદ કપૂર સાથેના કરીના કપૂરના અફેરની ચર્ચા તો આખા ફિલ્મ જગતમાં જાણીતી છે. તમને જણાવી દઈએ કે એક રિયાલિટી શો દરમિયાન કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે એ ક્યાં બૉલીવુડ અભિનેતાની દિવાની હતી.

image soucre

થોડા સમય પહેલાની જ વાત છે ઝી ટીવી પર પ્રસારિત થતો ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સને કરીના કપૂર ખાને જજ કર્યો હતો અને એ શો દરમિયાન જ કરીના કપૂરે ખુલાસો કર્યો હતો કે જ્યારે એ નાની હતી ત્યારે એમનો ક્રશ આશીકીના હીરો રાહુલ રોય હોતા.

image source

રાહુલ રોય મહેશ ભટ્ટની ફિલ્મ આશીકીથી સુપર હિટ તો સાબિત થયા પણ સતત આપેલી ફ્લોપ ફિલ્મોએ એમની નાવડી ડુબાડી દીધી હતી.

image source

વર્ષ 1990ની સુપરહિટ મ્યુઝિકલ ડ્રામા આશીકીના અભિનેતા રાહુલ રોયને જે ઓળખ એના દ્વારા એ રોમેન્ટિક હીરો, લવર બોય જેવા ઘણા બધા ટેગ પણ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે રાહુલ રોયની ફક્ત એક જ ફિલ્મ ચાલી અને બાકીની બધી જ ફિલ્મો ફ્લોપ રહી હતી. મહેશ ભટ્ટે રાહુલ રોયને ઘણી તકો આપી હતી પણ એ કઈ ખાસ કમાલ ન કરી શક્યા.

image source

આશીકી ફિલ્મ સિવાય રાહુલ રોયે પ્યાર કા સાયા, બારીશ, ગજબ તમાશા, દિલવાલે કભી ના હારે, જનમ, સપને સાજન કે, ગુમરાહ, મઝધાર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે પણ આ બધી જ ફિલ્મો થકી એમને ધારી સફળતા ન મળી.

image source

તમને જણાવી દઈએ કે રાહુલ રોયે વર્ષ 2006માં ટેલિવિઝનના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો અને એટલું જ નહીં એ સીઝનના રાહુલ રોય વિજેતા પણ રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span