આ અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં કરાવ્યું હોટ એન્ડ ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

બ્લેક ડ્રેસમાં કાશ્મીરાના ગ્લેમરસ ફોટોશુટ, પતિ કૃષ્ણા અભિષેક બોલ્યા- ઘરમાં જ છે બિરિયાની….’

અભિનેત્રી કાશ્મીરા શાહ હાલમાં પોતાના નવા ફોટોશુટના લીધે ચર્ચામાં બની રહી છે. ફોટોશુટમાં અભિનેત્રી કાશ્મીરા શાહએ બ્લેક કલરની ડ્રેસમાં ગ્લેમરસ નજર આવી રહી છે. અભિનેત્રી કાશ્મીરા શાહના આ ફોટોશુટની દરેક જગ્યાએ પ્રસંશા કરવામાં આવી રહી છે. અભિનેત્રી કાશ્મીરા શાહ આ ફોટોશુટમાં ઘણી ફિટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

image source

અભિનેત્રી કાશ્મીરા શાહના પતિ કોમેડિયન કૃષ્ણા અભિષેક પણ આ ફોટોસ પર પોતાની પ્રતિક્રિયા આપ્યા વિના રહી શક્યા નહી. કોમેડિયન કૃષ્ણા અભિષેકએ પોતાની પત્ની કાશ્મીરા શાહના ફોટોને શેર કરીને પોતાની લાગણીઓને શેર કરી છે.

image source

કોમેડિયન કૃષ્ણા અભિષેકએ કાશ્મીરા શાહના ફોટોને શેર કરતા લખે છે કે, જયારે આપની પાસે ઘરમાં જ બિરિયાની હોય છે તો આપને બહારની દાળ મખની કેમ જોઈએ? કાશ્મીરા તમારી પર મને ખુબ જ ગર્વ છે. તમે પોતાના અવતારમાં પાછા આવી ગયા છો. #Wife #hotness #kashisback.

image source

અભિનેત્રી કાશ્મીરા શાહના આ ફોટોસ પર સેલેબ્સ પણ સતત કમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી પૂજા બત્રા, અભિનેત્રી સંભાવના શેઠ, અભિનેત્રી નિશા રાવલ, અભિનેત્રી માહી વિજ જેવા કેટલાક સ્ટાર્સ આ ફોટોસ પર કમેન્ટ કરી રહ્યા છે.

image source

અભિનેત્રી કાશ્મીરા શાહની નણંદ અને અભિનેત્રી આરતી સિંહએ પણ તેમના ફોટો પર કમેન્ટ કરતા પ્રસંશા કરી છે. કાશ્મીરાની નણંદ અને અભિનેત્રી આરતી સિંહએ કમેન્ટ કરતા લખ્યું છે કે, oh my goddd hotnessssss….. so so so good.

image source

અભિનેત્રી કાશ્મીરા શાહ અને કોમેડિયન કૃષ્ણા અભિષેકની વાત કરીએ તો બંનેએ વર્ષ ૨૦૧૩માં લગ્ન કર્યા હતા. અભિનેત્રી કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક બંનેએ બે વર્ષ સુધી પોતાના લગ્નને છુપાવીને રાખ્યા હતા અને વર્ષ ૨૦૧૫માં બંનેએ વિવાહિત હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

image source

કોમેડિયન કૃષ્ણા અભિષેક અને અભિનેત્રી કાશ્મીરા શાહ સેરોગસીની મદદથી જોડિયા બાળકોના માતા- પિતા બની ગયા છે. કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ બે દીકરાના માતા- પિતા છે.

image source

અભિનેત્રી કાશ્મીરા શાહ હાલના સમયમાં ઘરે રહીને પોતાના બંને બાળકો સાથે સમય વિતાવી રહી છે ત્યાં જ તેમના પતિ કોમેડિયન કૃષ્ણા અભિષેક હાલમાં સોની ટીવી ચેનલ પર પ્રસારિત કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં અલગ અલગ પાત્ર નિભાવતા જોવા મળે છે. કોમેડિયન કૃષ્ણા અભિષેક શો ‘ધ કપિલ શર્મા શો’માં સપના નામની બ્યુટીશીયનના પાત્રમાં જોવા મળે છે, એટલું જ નહી ઘણી જગ્ગુ દાદા એટલે કે અભિનેતા જેકી શ્રોફની નકલ કરતા પણ શોમાં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.