કેટરિના કૈફ માલદીવ્સમાં કરી રહી છે વેકેશન એન્જોય, જોઇ લો તસવીરોમાં હોટ એન્ડ ગ્લેમરસ અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ પોતાના સુંદર ફોટાઓ સાથે ચાહકોને મનોરંજન આપી રહી છે. ચાલો એક નજર કરીએ કેટરિના કૈફના કેટલાક ફોટા પર.

image source

બૉલીવુડ ડીવા કેટરીના કેફ કામ માટે માલદીવ ગઈ છે અને તેને બીચ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. તેને પોતાના ફોટા સાથે કેપ્સનમાં લખ્યું છે કે ” શુટિંગ માટે માલદીવમાં આવી તે ખૂબ જ એમઝિંગ્ગ છે,” એટલું જ નહીં કેટરીનાએ હેસ્ટેગમાં લખ્યું છે કે #lovemyjob અને#grateful.

image source

છેલ્લે સલમાન ખાન સાથે ‘ભારત’ ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી કેટરિના કૈફ પોતાના મનમોહક ફોટાથી પોતાના ફેન્સનું મનોરંજન કરતી રહે છે. આ પહેલા પણ એ પોતાના બીચ પરના વેકેશનથી વાતાવરણને ગરમ કરી ચુકી છે. કેટરિના 16 મી જુલાઈ, 2019 ના રોજ મેક્સિકોમાં તેના જન્મદિવસે હતી. મોનોકિની પહેરેલી .કેટરિના મેક્સિકોના દરિયાકાંઠે ચિલ કરતા જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

સૂત્ર અનુસાર, “કેટરિના માટે આ ડબલ સેલિબ્રેશન છે કારણ કે તેની કારકીર્દિમાં પણ હાલ ટોચ પર દેખાઈ રહી છે. ભારત ફિલ્મની સફળતા પછી, તે વધુ કોન્ફિડેન્ટ દેખાઈ રહી છે. તેથી, તે મુંબઇની ભાગદોડ વાળી લાઈફમાંથી થોડો સમય બ્રેક લેવાનું ઇચ્છતી હતી.અને પોતાના પ્રિયજનો સાથે થોડો સમય પસાર કરવા માંગતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

હોંગકોંગમાં કેટરિના ટર્ક્વોટ તરીકે જન્મેલી કેટરિનાએ ચોક્કસપણે એક લાંબી સફર કાપી છે. ટીનએજમાં જ એને પોતાનું પહેલું મોડલિંગ બ્રેક મળ્યો હતો. એ પછી તેને ફેશન મોડલ તરીકે કરિયર બનાવ્યું. જ્યારે ફિલ્મ નિર્માતા કૈઝાદ ગુસ્તાદે તેને એક ફેશન શોમાં જોઈ ત્યારે તેમને કેટરીનાને‘બૂમ’ ફિલ્મમાં કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો ત્યારે કેટરિનાને ફિલ્મોમાં પહેલો બ્રેક મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરિના કૈફે બોલીવુડની કોમેડી અને રોમેન્ટિક ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યુ કિયા?’ અને ‘નમસ્તે લંડન’ દ્વારા નામના મેળવી. તેને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો અને આતંકવાદ પર આધારિત ‘ન્યૂયોર્ક ફિલ્મમાં તેના અભિનયની પ્રશંસા કરી હતી. કેટરિના હંમેશા તેની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. કેટરિના અને સલમાન, જે એકબીજા સાથે ખૂબ જ સારું બોંડીંગ ધરાવે છે તે બી-ટાઉનના સ્ટાર્સની સૌથી વધુ ચર્ચામાં છે

image source

કેટરીના કેફે બોલીવુડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. જેમાં રાજનીતિ, જબ તક હે જાન, મેરે બ્રધર કી દુલહન, અજબ પ્રેમ કી ગજબ કહાની, ન્યુ યોર્ક, એક થા ટાઇગર, દે ધના ધન, સરકાર, જગ્ગા જાસૂસ, રેસ, વેલકમ, ફેંટમ, જિંદગી મિલગી ના દુબરા, બાર બાર દેખો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.