આ કાશ્મીરી બાળકનો ડાન્સ ધડાધડ થઇ રહ્યો છે વાયરલ, શું તમે જોયો આ વિડીયો?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટાભાગે નાના બાળકોના રમતા, શરારતો કરતા કે પછી કોઈ નવાઈ પમાડે એવા કરતબ કરતા વિડીયો જોવા મળી જાય છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. આવી રીતે બાળકોનો ડાંસ કરી રહેલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.

IMAGE SOURCE

આ વિડીયોને હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કાશ્મીરી બાળકનો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આવો જ એક વિડીયો હાલના દિવસોમાં ખુબ જ જોવામાં આવી રહ્યો છે. આ વિડીયો એક નાના કાશ્મીરી બાળકનો છે. આ કાશ્મીરી બાળક કોઈ ચિંતા કર્યા વગર ડાંસ કરી રહ્યો છે અને આ બાળક ડાંસ કરવા દરમિયાન ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ આ કાશ્મીરી બાળકના ડાંસ વિડીયો વિષે…

નિશ્ચિંત થઈને ડાંસ કરી રહ્યો છે આ કાશ્મીરી બાળક.:

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર બસંત (@ Kangri Carrier) નામનું એકાઉન્ટ હાલમાં ખુબ જ સક્રિય જોવા મળ્યું છે. જો જમ્મુ- કાશ્મીર સાથે જોડાયેલ જાણકારીઓ અને વિડીયોને શેર કરતા રહે છે. આ એકાઉન્ટ પરથી આ કાશ્મીરી બાળકનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયોમાં ફક્ત ૮ થી ૧૦ વર્ષની ઉમરનો એક છોકરો પોતાની મસ્તીમાં મસ્ત થઈને ડાંસ કરી રહ્યો છે.

IMAGE SOURCE

આ વિડીયોમાં ઢોલકની સાથે જ કેટલાક બીજા ઇન્સ્ટ્રુમેન્ટ પણ વાગી રહેલ સાંભળી શકાય છે અને આ બાળક એની જ ધૂન પર ખુબ જ સારો ડાંસ કરી રહ્યો છે. આ દરમિયાન કેટલીક વ્યક્તિઓના અવાજ પણ આવી રહ્યા છે જે બાળકનો ઉત્સાહ વધારી રહ્યા છે. ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ આ વિડીયો મુજબ, આ વિડીયો કાશ્મીરમાં આવેલ કિશ્તવાડના એક ગામના છોકરાનો વિડીયો છે.

ટ્વીટર પર સતત આ વિડીયોને શેર કરવામાં આવી રહ્યો છે.:

આ વિડીયોને કેટલાક અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવી રહ્યો છે અને આ બાળકના ડાંસ પર પોતાની ખુશી વ્યક્ત કરવાની સાથે જ પોતાનો પ્રેમ લુટાવી રહ્યા છે. આઈએએસ ઓફિસર પ્રિયંકા શુક્લા દ્વારા પણ આ વિડીયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, ‘હમણાં હમણાં જ timeline પર એને જોયો ! સાચી ખુશી કદાચ વ્યક્તિગત રીતે આવી જ રીતે જોવા મળે છે..’

તેમજ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો પર કમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે, આવી ખુશી ફક્ત નાનપણમાં જ મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span