કિયારા અડવાણીની આ તસવીરોમાં બીજુ બધુ ના જુઓ તો કંઇ નહિં, પણ ખાસ જોજો એનું પર્સ કારણકે…

કિયારા અડવાણીના કેજ્યુઅલ લુકએ કર્યા ઈમ્પ્રેસ તો કેરી કરવામાં આવેલ બેગની કીમતએ કર્યા હેરાન, જોઈએ ફોટોસ.

અભિનેત્રી કિયારા અડવાણીએ પોતાના અભિનયની સાથે જ ફેશનબલ લુકના કારણે ફેંસમાં લોકપ્રિય બની ગઈ છે. જો કે, અભિનેત્રી કિયારા અડવાણી જયારે પણ એરપોર્ટ કે પછી કામને લઈને ઘરની બહાર નીકળે છે તો તેમનો કેજ્યુઅલ લુક ખુબ જ કમ્ફર્ટેબલ અને કુલ હોય છે. ત્યાં જ રેડ કાર્પેટથી લઈને ઇવેન્ટમાં કિયારા અડવાણી ગ્લેમરસ લુકમાં જોવા મળે છે. તે પછી ભલે કિયારા અડવાણી વેસ્ટર્ન વેરમાં હોય કે પછી એથનિક વેરમાં, દરેક વખતે ફેંસની પ્રશંસા પ્રાપ્ત કરે છે. આ વખતે પણ જયારે કિયારા અડવાણી સેલૂન સેશન પછી સ્પોટ થઈ તો તેમનો લુક ઇમ્પ્રેસિવ લાગ્યો.

image source

ખરેખરમાં, પેપરાઝીના કેમેરામાં કેદ થયેલ કિયારા અડવાણીના ફોટોમાં તેણે સિલ્કી પીચ કલરનો પ્લાઝો પેંટ પહેરી રાખેલ હતા. ત્યાં જ આ કમ્ફર્ટેબલ પ્લાઝો પેંટની સાથે હોલ્ટર નેક સ્લીવલેસ વાઈટ ટી- શર્ટની સાથે પેર કર્યા હતા. અભિનેત્રી કિયારા અડવાણીના આ કમ્ફર્ટેબલ અને સ્ટાઈલીશ લુક ગર્લ ફેન ફોલોઈંગને જરૂર પસંદ આવશે.

image source

તેમજ અભિનેત્રી કિયારા અડવાણીએ આ કુલ લુકની સાથે સ્નીકરની બદલે ન્યુડ શેડ બેસિક ફૂટવેરને કેરી કર્યા હતા. જેણે તેમના સ્ટાઈલને કુલ બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા હતા નહી. જયારે નો મેકઅપ અને ઓપન સિલ્કી હેરની સાથે બ્લેક માસ્કમાં કિયારાનો લુક બિલકુલ ટ્રેન્ડી હતો. જો કે, કિયારાના આ ક્લાસી પ્લાઝો લુક કરતા વધારે ચર્ચા તેમના હેન્ડબેગની છે.

image soucre

સિલ્વર કલરની કિસ્ચિયન ડાયોર બ્રાંડના Givenchy ટોટે બેગ તેમના ઓવરઓલ લુકને એક્સપેન્સિવ બનાવવા માટે ઘણું હતું. ત્યાં જ કિયારા અડવાણીએ બેગ સાથે મેચ કરતી નેલપેંટ લગાવી રાખેલ જોવામાં આવ્યું છે કે, તેઓ પોતાના હેંડબેગને શોઓફ કરી રહી છે. ત્યાં જ આ ખાસ હેંડબેગની કીમત પણ હેરાન કરવા માટે ઘણી છે કેમ કે, ડાયોર બ્રાંડના આ સીરીઝ બેગની કીમત એક લાખ કરતા પણ વધારે હોય છે. જે કોઈપણ સામાન્ય વ્યક્તિ માટે ખુબ જ વધારે છે.

image soucre

આપને જણાવી દઈએ કે, અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં પોતાની આવનાર ફિલ્મ ‘ઈંદુ કી જવાની’ને લઈને ચર્ચામાં રહે છે. જયારે અભિનેતા અક્ષય કુમારની સાથે કિયારા અડવાણી ફિલ્મ ‘લક્ષ્મી બમ’ માં પણ જોવા મળવાની છે. અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મ ‘લક્ષ્મી બમ’ની પહેલા પણ અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં સાથે કામ કર્યું છે. ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં કિયારાની સાથે કરીના કપૂર ખાન પણ જોવા મળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.