અક્ષય કુમારનો નવા લુક વાળી ફિલ્મ આ દિવસે થશે રિલીઝ, જાણો તારીખ…

ફિલ્મ નિર્માતાઓએ કોરોના વાયરસને લઈને ઓટીટી પર ફિલ્મો રિલીઝ કરવાનું વિચાર્યું છે. મોટા મોટા ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરવાના પ્લાનિંગ કરી રહ્યા છે અને આ લિસ્ટમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. અક્ષય કુમારની આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે.

image source

મીડિયા રિપોર્ટસની વાત માનીએ તો “લક્ષ્મી બૉમ્બ”ના ડીઝીટલ રાઇટ્સ લગભગ 150 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કિયારા આડવાની લીડ રોલમાં છે ફિલ્મમાં અક્ષય કુમારનો એકદમ અલગ જ લુક જોવામળશે. અક્ષય કુમાર આમાં માથા પર મોટો ચાંદલો, લાલ સાડી, હાથમાં ઘણી બધી બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર પહેરેલો નજર આવશે.

image source

કોરોના વાયરસે બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કરોડોનું નુકશાન પહોચાડ્યું છે. અને આ જ કારણ છે કે ફિલ્મો સિનેમાઘરોમાં હાલ રિલીઝ નથી થઈ રહી. એટલે મોટા મોટા ફિલ્મ નિર્માતાઓ પોતાની ફિલ્મોને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે અને આ લિસ્ટમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. અક્ષય ઈદ 2020માં લક્ષ્મી બૉમ્બ નામની ફિલ્મ રિલીઝ કરવાનો વિચાર કરી રહ્યા છે પણ કોરોનાના કારણે એ આવું ન કરી શક્યા. એટલે એમને લક્ષ્મી બોમ્બને ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

15 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ.

image source

અક્ષય કુમારની આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. મીડિયા રિપોર્ટસના કહેવા પ્રમાણે લક્ષ્મી બોમ્બના ડીઝીટલ રાઇટ્સ લગભગ 150 કરોડ રૂપિયામાં વેચાયા છે.

અક્ષય કુમાર દેખાશે અલગ જ લુકમાં.

image source

ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં અક્ષય કુમાર એકદમ અલગ જ લુકમાં જોવા મળશે. અક્ષય કુમાર આ ફિલ્મમાં માથા પર મોટો ચાંદલો, લાલ સાડી, હાથમાં ઘણી બધી બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર પહેરેલા જોવા મળશે. એમનો ચહેરો થોડો બિહામણો પણ લાગે છે. ફેન્સે આજ સુધી અક્ષય કુમારનો આવો લુક ક્યારેય નહિ જોયો હોય.

image source

ફિલ્મ લક્ષ્મી બૉમ્બ સાઉથની ફિલ્મ મુન્ની 2: કાંચનાની હિન્દી રિમેક છે. ફિલ્મમાં અક્ષય-કિયારા સિવાય તુષાર કપૂર, તરુણ અરોડા, શરદ કેલકર, અશ્વિની કાલસેકર લીડ રોલમાં છે.

80 કરોડના બજેટમાં તૈયાર થઈ છે ફિલ્મ.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 80 કરોડ રૂપિયા બજેટમાં તૈયાર થઈ છે. ફિલ્મ પ્રોડ્યુસર અક્ષય કુમાર, તુષાર કપૂર અને બેડ એક્સ છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે.એટલે ફિલ્મની ટિમ એને પુરી કરવા માટે વર્ક ફ્રોમ હોમથી કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.