આ પ્રકારની ૯ ભૂલ કરનાર લોકો રહે છે જીવનભર કંગાળ, લક્ષ્મી ક્યારેય નથી ટકતી તેમની તિજોરીમાં…

આજની ભાગદોડવાળી જિંદગીમાં ધનની જરૂરિયાત દરેક જગ્યાએ હોય છે. એના માટે વ્યક્તિ દિવસ-રાત મેહનત કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી. જો આપના જીવનમાં નાણાકીય તકલીફોનો સામનો કરવો પડે છે તો તેનું કારણ છે રોજબરોજની જિંદગી માં થતી નાની ભૂલો હોઈ શકે છે. શાસ્ત્રોમાં ધન અને સંપત્તિ વધારવા માટે થોડાક ઉપાયો જણાવ્યા છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

image source

જે ઘરોમાં નિયમિત રીતે શંખ અને ઘંટીનો ધ્વનિ નથી હોતી સાથે જ દેવી-દેવતાઓની પૂજા પણ નિયમિતરૂપે નથી ત્યાં લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી.

image source

જે ઘરોમાં પિતૃપક્ષમાં પિતૃનું શ્રાદ્ધ નથી થતું ત્યાં લક્ષ્મીજી રોકાતા નથી. સાથેજ પિતૃ પણ નારાજ થઈ જાય છે જેનાથી ઘરમાં હંમેશા ધનની હાનિ થાય છે.

image source

જે ઘરોમાં સૂર્યાસ્ત પછી કચરો કાઢવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી રહેવાનું પસંદ કરે છે. એટલેજ સાંજના સમયે ભૂલથી પણ ઘરમાં કચરો વાળવો જોઈએ નહીં.

image source

એ ઘરમાં લક્ષ્મીમાતા ક્યારેય નથી આવતા જે ઘરના લોકોને નખ ખાવાની આદત હોય છે.

image source

જો તમે રાતના એંઠા વાસણ ઘરમાં રાખો છો અને તેને સવારે સાફ કરો છે તો આ આદતને બદલી નાખો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મી રહેતી નથી.

image source

શાસ્ત્રો માં બતાવ્યા પ્રમાણે સૂર્યોદય થી સૂર્યાસ્ત વચ્ચે સ્ત્રી પુરુષે સમાગમ કરવાથી બચવું જોઈએ. જ્યાં સ્ત્રીપુરુષ દિવસના સમયે સમાગમ કરે છે ત્યાં લક્ષ્મીજી વાસ કરતા નથી.

જે વ્યક્તિ રાત્રે હાથપગ ધોયા વગર સુવે છે તે ધન માટે સારા શુકન કહેવાતુ નથી.

image source

જે ઘરોમાં પૂજાના દિવાને ફૂંક મારીને ઓલવી નખાય છે ત્યાં લક્ષ્મીજી રહેતા નથી.

જો તમે તૂટેલા કાસકાથી વાળ ઓળો છો તો તે ધન માટે અપશુકન માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.