આ અભિનેત્રીએ એવો ફોટો પડાવ્યો કે સોશિયલ મીડિયામાં થઇ ગઇ એની જોરદાર ચર્ચા

હાલમાં અમેરિકાની ચૂંટણી ચાલી રહી હતી અને ત્યાં માહોલ પણ એવો જ છહતો. રેલીઓની ધડબડાટી બોલી રહી છે. તો વળી એક તરફ ત્યાંના માહોલ વિશે રોજ કોઈને કોઈ ખબર અખબારોમાં છપાઈ રહી છે. એ જ રીતે હવે એક નવી જ માહિતી સામે આવે છે અને એ ખરેખર ચોંકાવનારી છે. જો કે આ વાત ચૂંટણી સાથે કોઈ લેવાદેલા નથી પણ એક અભિનેત્રી નગ્ન થઈને ફોટો અપલોડ કર્યો છે. અમેરિકન સિંગર, સોન્ગ રાઈટર, અભિનેત્રી અને લેખિકા મારગ્રેટ લિએન રાઈસ્મ સિબ્રાયએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને સ્કિનની બીમારીને લઈને જાગૃતતા ફેલાવી છે.

image source

અભિનેત્રી લિએને પોતાના એકાઉન્ટ ઉપર બે ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેમની સ્કિન ઉપર કેટલાક નિશાન જોવા મળી રહ્યા છે. મારગ્રેટે પોતાની આ પોસ્ટ લખ્યું હતું કે, તે સોરાઈસિસ રોગથી પીડિત છે. આ રોગના સામાન્ય લક્ષણોમાં શરીરના કેટલાક અંગોમાં સામાન્ય ખંજવાળ આવે છે. અને ચામડી પર લાલ ડાઘ પડી જાય છે. મારગ્રેટે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તે આ ફોટોના સહારે પોતાના રોગ વિશે વાત કરીને પોતાના ફોટો શેર કરી રાહત અનુભવી રહી છે. તેણે વિશ્વ સોરાઈસિસ દિવસ ઉપર પોતાની આ સ્ટોરીને શેર કરી છે. ડોક્ટરના જણાવ્યા મુજબ આ બીમારીનો સંપૂર્ણ ઈલાજ નથી. પરંતુ સોઈરાસિસના લક્ષણોની ગંભીરતા પછી પણ તેના પણ કંટ્રોલ કરી શકાય છે.

image source

આ પહેલાં પણ એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં એક પછી એક સેલેબ્સ નગ્ન થતાં જાય છે અને અમેરિકામાં થોડા સમયમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીથી જો બિડેન આમને સામને છે. ચૂંટણી માટેના પ્રચાર પડઘમ વાગી ચૂક્યા છે, જો કે આ બધી ચહલ પહલ વચ્ચે અમેરિકામાં એક વિડીયોએ ધૂમ મચાવી હતી. આ વિડીયોમાં એક પછી એક હોલીવુડ સેલેબ્સ આવતા જાય છે લોકોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભગ લઈને મતદાન કરવા માટે જાગરુક કરી રહ્યા છે

image source

આ અનોખી રીતે મતદાન કરવા વિશે વાત કરતા સારા સિલ્વરમેને કહ્યું, ” જેમ હું કહી રહી છું, તેમ જો તમે લોકો નથી કરતા તો તમારા બેલેટને બેકાર રીતે ફેંકી દેવામાં આવી શકે છે. હોલીવુડ સ્ટાર્સ માર્ક રફેલો , સારા સિલ્વરમેન, ક્રિસ રોક, ટિફની હૈડિશ અને એમી શૂમર સહિતના સ્ટાર્સ એક PSA અર્થાત પબ્લિક સર્વિસ એનાઉન્સમેન્ટ માટે નગ્ન થઈ ગયા.આ બધા સેલેબ્સ અમેરિકી લોકોને 2020 ની યુ.એસ. રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં મત આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ સેલેબ્સે બધા જ નાગરિકોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિનંતી કરી હતી.

image source

આ અનોખી રીતે મતદાન કરવા વિશે વાત કરતા સારા સિલ્વરમેને કહ્યું, ” જેમ હું કહી રહી છું, તેમ જો તમે લોકો નથી કરતા તો તમારા બેલેટને બેકાર રીતે ફેંકી દેવામાં આવી શકે છે. હકીકતે આ વિડિઓ ક્રિસ રોકથી શરૂ થાય છે. તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા કહે છે કે “હું નગ્ન છું”. આ પછી અભિનેત્રી ટિફની હૈડિશ સ્ક્રીન પર દેખાય છે અને આ જ વાત ફરી કહે છે. થોડી ક્ષણો પછી, એવેન્જર્સ ફિલ્મમાં ‘હલ્ક’ નું પત્ર ભજવીને લોકપ્રિય થઈ ગયેલા અભિનેતા માર્ક રફેલો આવે છે અને કહે છે, ‘હું જાણું છું કે તમે શું વિચારી રહ્યા છો. તમે વિચારી રહ્યા છો કે રફેલો પોતાના કપડાં પહેરી લો”.

 

View this post on Instagram

 

A post shared by LeAnn Rimes Cibrian (@leannrimes) on

નેકેડ બેલેટ એ ગેરહાજર મતપત્ર છે જે તેના પરબીડિયા અથવા કવરની ગુપ્તતા વગર પરત કરી દેવામાં આવે છે. આ પ્રથમ વખત છે જ્યારે આખા પેન્સિલવેનિયા રાજ્યને પોસ્ટ અર્થાત ટપાલ મોકલીને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગયા મહિને, પેન્સિલવેનિયા સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી હતી કે જો કોઈનું બેલેટ અથવા મતપત્ર સીલ બંધ કવરમાં માં યોગ્ય રીતે આપવામાં નહીં આવે તો તે નામંજૂર કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.