શિલ્પાના તો યોગા તમે જોયા હશે પણ શું તમે મલાઈકાના યોગા જોયા છે? કરે છે પાર્ટનર યોગા..

મલાઈકા ઇન્સ્ટાગ્રામ પર સુપર એક્ટીવ છે. તે અવારનવાર તેના સુપર હોટ્સ ફોટોઝ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ પર શેયર કરતી રહેતી હોય છે. અને ઘણીવાર તેણી તેના બોલ્ડ અવતાર માટે ફેન્સ દ્વારા ટ્રોલ પણ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


તાજેતરમાં જ મલાઈકાએ કેટલાક એવા યોગા પોઝ શેયર કર્યા કે લોકોનું મગજ જ ચકરાઈ ગયું. આ યોગાને પાર્ટનર યોગા કહેવામાં આવે છે જેને બે જણ એક સાથે કરતાં હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


તેના શરીરની ફ્લેક્સિબિલિટી જોઈ આપણમાં માટે એ જરા પણ આશ્ચર્યની વાત નથી કે તે કેટલી હદ સુધી ફીટ છે. આજે ચાલીસી વટાવ્યા બાદ પણ તેણી સુપર હોટ છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


આ યોગા તેણે પોતાની યોગા પાર્ટનર નમ્રતા પુરેહિત સાથે કર્યા છે. તેમાં તેણી પોતાના શરીરની ફ્લેક્સિબિલિટીથી V શેઇપ બનાવ્યો છે. અને તેના પર મલ્લાઈકા એ યોગાની એક મુદ્રામાં છે. આ યોગાસન ખુબ જ બેલેન્સ માંગી લેતું આસન છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Purohit (@namratapurohit) on


નમ્રતા એક સેલિબ્રીટી યોગા ઇન્સ્ટ્રક્ટર છે. તેણી પાસે ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સ તેમજ અન્ય સેલીબ્રીટી યોગા શીખે છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Purohit (@namratapurohit) on


જો કે તેમના પાર્ટનર યોગાની આ તસ્વીર સૌ પ્રથમ નમ્રતાએ જ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરતા લખ્યું હતું કે તેણી મલાઈકા સાથેની યોગા પાર્ટનરશીપ એન્જોય કરી રહી છે અને તેઓ હંમેશા કંઈક નવું, ક્રેઝી અને ફની ટ્રાય કરતાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


જો કે તેમના આ ફોટો જોઈ તેમના ફેન્સ મોઢામાં આંગળા નાખી ગયા. કે આવું કેવી રીતે થયું ! કેટલાકે તો આ યોગાસનની વિડિયો શેયર કરવા પણ કહ્યું તો કેટલાકે હાડકા ભાંગી જવાના ભયથી તેમ નહીં જ કરવાનું કહી દીધું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ઉંમરની જરા સરખી હવા પણ મલ્લાઈકાને નથી લાગી. તેણી એક ફીટનેસ ફ્રીક છે. અવારનવાર તેના જીમમાં જતાં કે જીમમાંથી આવતા ફોટોઝ સોશિયલ મિડિયા પર વાયરલ થતાં જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ભલે આપણે આવા અઘરા યોગા ન કરી શકીએ પણ આ સેલિબ્રિટીઝથી ઇન્સ્પાયર થઈને આપણા શરીરને ફીટ રાખવા માટે હળવા યોગા તો ટ્રાય કરવા જ જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.