ભૂલ્યા વગર રોજ સવારમાં કરો આ મંત્રનો જાપ, પછી જુઓ તમારી દરેક સમસ્યાઓ ચપટીમાં થઇ જશે છૂ

ઘણા વર્ષો જૂની સમસ્યાઓ થઈ જશે દુર જો આપ રોજ સવારે ઉઠીને નિયમિત રીતે કરી લો છો આ મંત્રના જાપ.

વાસ્તુ શાસ્ત્રમાં પિરામીડનું અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. પિરામીડ આપની ઘણી બધી રીતે સુરક્ષા કરે છે. પિરામિડને ઉર્જા સંતુલન કરનાર પણ કહેવામાં આવે છે. જો આપના ઘરમાં કોઇપણ પ્રકારની તકલીફ ચાલી રહી છે તો આપ પિરામીડને રાખીને પોતાના ઘરને સુરક્ષિત કરી શકો છો. ઉપરાંત આપ પિરામીડનો ઉપયોગ પોતાની કારમાં પણ કરી શકો છો. આપે પોતાની કારમાં પિરામીડ રાખવાથી દુર્ઘટનાનો પ્રભાવ ઘટી જાય છે. એવી માન્યતા છે કે, પિરામીડને આપ ઘરમાં કોઇપણ જગ્યાએ રાખી શકો છો. આપે પિરામીડને ઘરમાં રાખવાથી આપના ઘરમાં સતત સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે.

image source

પંડિતોના જણાવ્યા મુજબ આપણે સવારે ઉઠીને હંમેશા કેટલાક મંત્રોના જાપ કરવા જોઈએ. જેનાથી આપના ઘરમાં લડાઈ- ઝઘડા દુર થઈ જાય છે. આજે અમે આપને જણાવીશું કે, એવા ક્યાં બે મંત્ર છે જેને આપે સવારે ઉઠતાની સાથે જ બોલશો, તો આપના ઘરને આપ દુષ્ટ શક્તિઓ અને લડાઈ- ઝઘડા દુર થઈ જાય છે.

ક્યાં છે આ બે મંત્ર જેનો જાપ આપે કરવો જોઈએ.?

ઓમ નમ: શિવાય.

image source

હિંદુ ધર્મના પંડિતોના જણાવ્યા મુજબ જો આપ સવારે ઉઠીને જ ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ કરો છો, તો એનાથી આપના ઘરમાં ક્યારેય પણ લડાઈ- ઝઘડા થશે નહી. એટલું જ નહી, ઉપરાંત ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવાથી આપના ઘરમાં હંમેશા સુખ શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે છે.

‘ઓમ નમ: શિવાય’ મંત્ર ભગવાન શિવનો મૂળ મંત્ર છે. ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવના આ મૂળ મંત્રનો જાપ આપ સવારના સમયે ઉઠીને તરત જ જાપ કરો છો તો આપના ઘરના પરિવારના સભ્યોની મધ્યે પ્રેમ જળવાઈ રહે છે.

image source

ઓમ વાસુદેવાય નમ:

હિંદુ ધર્મના પંડિતોના જણાવ્યા મુજબ જો આપ સવારે ઉઠીને તરત જ ‘ઓમ વાસુદેવાય નમ:’ મંત્રનો જાપ કરો છો, તો આવી વ્યક્તિઓને નોકરી અને અભ્યાસમાં ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલી આવશે નહી. કેમ કે, ‘ઓમ વાસુદેવાય નમ:’ મંત્રનો જાપ કરવાથી આપના ઘરમાં પૈસાની બરકત પણ જળવાઈ રહે છે.

image source

‘ઓમ વાસુદેવાય નમ:’ મંત્ર ભગવાન વિષ્ણુનો મૂળ મંત્ર છે. ભગવાન વિષ્ણુને સંસારના સંચાલક તરીકે જાણવામાં આવે છે. ઉપરાંત ભગવાન વિષ્ણુ ધનની દેવી લક્ષ્મીના પતિ છે. એટલા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ આપની પર કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ