કોણ વધારે સ્ટાઇલિશ અને સ્માર્ટ, કરિના અને શાહિદની પત્ની મીરા દેખાય એક જ જેવા કપડામાં…

મીરા રાજપૂત અને કરીના કપૂર બંને પોતાના બેબાક વક્તવ્ય અને બોલ્ડ ફેશન ચોઈસ માટે જાણવામાં આવે છે. ક્યારેક ક્યારેક મીરા અને કરીનાની સ્ટાઈલમાં સમાનતા જોવા પણ મળી જાય છે. આવું જ ત્યારે થયું હતું, જયારે બંનેએ સિલ્કના સ્લિપ ડ્રેસ પહેર્યા હતા.

image source

કરીના કપૂર અને મીરા રાજપૂતની વચ્ચે આમ તો કોઈ સમાનતા છે નહી, પરંતુ શાહિદ કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ અને વાઈફ હોવાના કારણે બંનેની મોટાભાગે તુલના કરવામાં આવે છે. ખાસ કરીને જયારે વાત કપડાની કરવામાં આવે છે, તો તેમાં સમાનતા જોઇને લોકો તેને હાઈલાઈટ કરવાનું પણ ચુકતા નથી. આવું જ કઈક ત્યારે થયું હતું જયારે કરીના અને મીરા બંનેએ લગભગ એક જેવી જ સ્લિપ ડ્રેસ પહેરેલ જોવા મળી હતી.

image source

મીરા રાજપૂતએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થોડાક સમય પહેલા એક ફોટો શેર કરી હતી. આ ફોટોમાં મીરા રાજપૂત મિડનાઈટ બ્લુ કલરની સ્લિપ ડ્રેસ પહેરેલ જોવા મળી હતી. સિલ્કની આ આઉટફીટમાં સ્પૈગટી સ્લીવ્સ હતી. કાઉલ શેપ નેકલાઈન એમાં બોલ્ડનેસની હીટ એડ કરતા જોવા મળી હતી. મીરા રાજપૂતની આ ડ્રેસની સાથે સિમ્પલ સ્ટ્રેપ હિલ્સની જગ્યાએ પોલ્કા ડોટ્સ બો શેપની હિલ્સ પહેરી હતી, જે મીરા રાજપૂતના લુકમાં ડ્રામા એડ કરતી જોવા મળી. આ સ્ટાર વાઈફએ પોતાના વાળને મેસી રાખતા, મીનીમમ મેકઅપ કર્યો હતો અને તેને ડાયમંડ સ્ટડ, ગોલ્ડ બ્રેસલેટ અને બ્લેક પર્સની સાથે મેચ કર્યા હતા.

image source

હવે વાત કરીએ કરીના કપૂરના લુકની, તો આ અભિનેત્રીએ એમરલ્ડ ગ્રીન કલરની સ્લિપ ડ્રેસ પહેરી હતી. કરીના કપૂરના આઉટફીટમાં પણ કાઉલ નેકલાઈન હતી, આ ડ્રેસની સાથે સ્ટ્રેપ સ્લીવ્સ બનાવવામાં આવી હતી. કરીના કપૂરની ડ્રેસમાં ફ્રન્ટમાં સ્લિટ પણ આપવામાં આવ્યું હતું, જે કરીના કપૂરના લુકને વધારે હોત બનાવી રહ્યો હતો. આ અભિનેત્રીની ડ્રેસમાં એવા પ્રકારની સ્ટીચ હતી કે તેને પ્લીટસ લુક મળી રહ્યો હતો.

મીરા રાજપૂત કે પછી કરીના કપૂર ?

image source

બેબોએ પોતાની આ સેક્સી આઉટફીટને ન્યુડ પંપ્સની સાથે મેચ કર્યો હતો. તેમજ કરીના કપૂરએ પોતાના લુકને જ્વેલરી ફ્રી રાખ્યો હતો. વાળને મેસી રાખતા કરીના કપૂરએ રફ લો પોનીમાં બાંધવામાં આવ્યા હતા, જેનાથી કરીના કપૂરના બેઅર શોલ્ડર્સ હાઈલાઈટ થઈ રહ્યા હતા.

તો કોણે મારી બાજી ? મીરા કે પછી કરીના

image source

જો કરીના અને મીરા બંનેની સ્ટાઈલની તુલના કરવામાં આવે, તો તેમના લુક્સમાં પોતપોતાના એટ્રેકટિવ પોઈન્ટ્સ હતા. એક બાજુ મીરા રાજપૂતની જ્વેલરી ચોઈસ ડ્રેસની સાથે પરફેક્ટ લાગી રહી હતી, તો બીજી બાજુ કરીના કપૂરની ડ્રેસના સ્લિટ સિલ્ક સ્લિપ ડ્રેસને વધારે ગોર્જીયસ બનાવી રહ્યા હતા. હિલ્સની વાત કરીએ તો બંને જ એના માટે ખુબ સરસ સિલેકશન કરી શકતી હતી, જે તેમના લુકને એનાથી પણ વધારે સારો બનાવી દે છે.

કરીના કપૂરએ જયારે જયારે પહેરી સ્લિટ ડ્રેસ, ત્યારે ત્યારે વધી ફેંસના દિલોની ધડકનો.:

image source

તેમજ મીરા જો કરીના કપૂર જેવી સ્મોકી આઈઝ રાખે છે, તો ખરેખર તેમના ફેસ વધારે આકર્ષક જોવા મળે છે. પરંતુ આ વાતમાં કોઈ શક નથી કે, બંને પોતપોતાની જગ્યાએ શાનદાર જોવા મળી રહી છે. તો આપ શું વિચારી રહ્યા છો, આ બંને માંથી આખરે કોણ સ્લિપ ડ્રેસમાં વધારે સારી લાગી રહી હતી ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.