બોલવીડ ફિલ્મોના નામનું અંગ્રેજીમાં કર્યું ટ્રાન્સલેશન, અને મળ્યા ઘણા રમુજી નામ…

બોલવીડ ફિલ્મોના નામનું અંગ્રેજીમાં કર્યું ટ્રાન્સલેશન, અને મળ્યા ઘણા રમુજી નામ.

બૉલીવુડ મનોરંજન જગતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે જેમાં ઘણા બધા ટેલેન્ટેડ લોકો પડદા પાછળ રહીને કામ કરતા હોય છે. એમાંય તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફિલ્મોના નામ કઈ રીતે નક્કી કરાતા હશે. આજે અમે એક નવો આઈડિયા વાપર્યો છે અને આપના સૌની મનગમતી ફિલ્મોના નામનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું છે. અને તમને આ ટ્રાન્સલેશન જોઈને ચોક્કસ હસવું આવશે એ વાતની ગેરેન્ટી.

તો ચાલો જોઈએ કઈ કઈ ફિલ્મોના નામ સામેલ છે આ લિસ્ટમાં

1.વેસા ભી હોતા હે — It happens that way

2 પ્યાસા — Thirsty

image source

#3 પ્રેમ રતન ધન પાયો — Prem found jewels and wealth

#4 પતિ પત્ની ઓર વો — Husband wife and that

#5 પાપી ગુડિયા— Sinful Doll

#6 નમક હરામ— Salt Bastard

image source

#7 મેરે દો અનમોલ રતન— My Two Precious Gems

#8 મેને પ્યાર કિયા— I Loved

#9 મેને પ્યાર કયું કિયા – Why did i love?

#10 મેં ખિલાડી તું અનાડી– I Player you NINCOMPOOP

#11 મુન્ના ભાઈ એમબીબીએસ — Keep at it little brother

image source

#12 લગાન — Tax

#13 કોયલા— Coal

#14 કોઈ મિલ ગયા— Someone has been found

image source

#15 ખોયા ખોયા ચાંદ — Lost Lost Moon

#16 ખૂન ભરી માંગ — Blood Filled Parting

#17 કહો ના પ્યાર હે — Say there s love…

#18 કાંટે — Thorns

image source

#19 હમટી શર્માકી દુલહનિયા— The bride of Horace Smith

#20 જાને તું યા જાને ના — You know… or you dont know

#21 જો જીતા વહી સિકંદર— He Who wins is Alexander

#22 હમ તુમપે મરતે હે— I die on you

#23 ગુલામ— Slave

image source

#24 દૂધ કા કર્ઝ – Milk’s Debt

#25 દિલવાલે દુલહનિયા લે જાયેંગે – The once with hearts will take away the bride

image source

#26 દિલ ચાહતા હે— The Heart wants

#27 દિવાર— Wall

IMAGE SOURCE

#28 ડેઢ ઇશકિયા — One and a half loves

#29 ડરના મના હે— Getting scared is prohibited

#30 દલાલ— Pimp

#30 દાગ — Stain

image source

#31 ચરસ— Hash

#32 ચલતે ચલતે – Walking Walking

#33 આનંદ — Pleasure

#34 અગ્નિસાક્ષી — Fire Witness

image source

#35 અગ્નિપથ — Fireway

#36 જૂઠ બોલે કૌવા કાટે — Lie and the crow bites

#37 સુઈ ધાગા— Needle and Thread

38.છેલ્લો દિવસ- last day

39 શુ થયું?- what happen?

image source

40 હમારી અધૂરી કહાની – our half story

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.