જો નવવિવાહિત કપલ્સ પોતાના બેડરૂમમાં રાખશે આ વાતોનું ખાસ ધ્યાન, તો ક્યારે નહિં આવે કોઇ મુશ્કેલી

નવવિવાહિત દંપત્તિએ પોતાના બેડરૂમમાં રાખવામાં આવતી વસ્તુઓ વિષે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, ધ્યાન રાખશો તો મળશે બે ગણો પ્રેમ.

ભારતીય જ્યોતિષ શાસ્ત્રનું આપણા જીવનમાં ખાસ મહત્વનું હોય છે. પરંતુ નવવિવાહિત દંપત્તિઓને આ વસ્તુનું ધ્યાન રાખવું ઘણું જરૂરી હોય છે. આવા દંપત્તિ માટે જરૂરી હોય છે કે તેઓ રૂમની સફાઈ કરતા સમયે દિશાનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ અને એના માટે એ પણ જરૂરી છે કે, તેઓ જે પણ જગ્યાએ સુવે છે તે દિશા યોગ્ય હોવી જોઈએ.

image source

નવવિવાહિત કપલ પોતાના નવા જીવનની શરુઆત કરવા જઈ રહ્યા હોય છે એટલા માટે બંને પતિ- પત્નીને એકબીજાની સાથે રહેવા માટે સૌથી વધારે સમય તેઓ પોતાના બેડરૂમમાં વિતાવે છે. એટલા માટે આપે નવવિવાહિત કપલના બેડરૂમની સજાવટ કરતા સમયે ઘણું ધ્યાન રાખવું જોઈએ.

image source

-મોટાભાગે નવવિવાહિત દંપત્તિને એકસાથે સમય પસાર કરવા માટે મોટાભાગનો સમય તેમને તેમના રૂમ પર જ મળે છે. એવામાં આ વાતનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે કે, નવા દંપત્તિને હંમેશા નવા બેડની પસંદગી ઘણી સાવધાની પૂર્વક કરવું જોઈએ.

image source

-નવદંપત્તિએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તેઓ જે પણ બેડને પસંદ કરીને પોતાના રૂમમાં લઈને જઈ રહ્યા હોય છે તે લોખંડની ધાતુથી બનેલ હોવો જોઈએ નહી. નવદંપત્તિએ પોતાના રૂમ માટે હંમેશા જ લાકડાનો બેડ જ તૈયાર કરાવવો જોઈએ કેમ કે, ધાર્મિક શાસ્ત્રોમાં લાકડાને લોખંડની ધાતુની અપેક્ષાએ વધારે શુદ્ધ માનવામાં આવે છે.

image source

-આની સાથે જ તેમણે આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે, નવ દંપત્તિએ એવો બેડ તૈયાર કરાવવો જોઈએ જેમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારના અરીસા હોવા જોઈએ નહી કેમ કે, એવું માનવામાં આવે છે કે, અરીસો મોટાભાગની ઘણા પ્રકારની શક્તિઓને પોતાની તરફ ખેચી લે છે.

image source

-નવદંપત્તિએ પોતાના બેડરૂમને તૈયાર કરાવતા સમયે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, આપના બેડની સામેની તરફ કોઈ પણ પ્રકારનો અરીસો હોવો જોઈએ નહી. કેમ કે, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ બેડની સામે કે પછી બેડની આસપાસ અરીસો હોવો શુભ માનવામાં આવતું નથી. ઉપરાંત નવદંપત્તિના બેડરૂમમાં બેડની સામે કે પછી આસપાસ અરીસો હોય છે તો તેનો નકારાત્મક પ્રભાવ નવદંપત્તિના જીવન પર પડે છે.

image source

-નવદંપત્તિના બેડરૂમમાં તેમણે કોઇપણ દેવી- દેવતાના ફોટો રાખવા જોઈએ નહી. જો આપ આપના બેડરૂમમાં કોઈ દેવી- દેવતાનો ફોટો રાખો છો તો આ દેવી- દેવતાના અપમાન સમાન સાબિત થાય છે અને જેના લીધે નવદંપત્તિના વૈવાહિક જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે. એટલા માટે આપે નવવિવાહિત દંપત્તિના બેડરૂમમાં કોઈ દેવી- દેવતાના ફોટો લગાવવા જોઈએ નહી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ